By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    24 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    24 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    49 minutes ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    23 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    24 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    51 minutes ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત સંપૂર્ણપણે સ્વદેશી મોબાઇલ હબ બનશે: ડેટા પણ રહેશે સુરક્ષિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભારત સંપૂર્ણપણે સ્વદેશી મોબાઇલ હબ બનશે: ડેટા પણ રહેશે સુરક્ષિત
રાજકોટ

ભારત સંપૂર્ણપણે સ્વદેશી મોબાઇલ હબ બનશે: ડેટા પણ રહેશે સુરક્ષિત

Khaskhabar Editor
Last updated: 2025/11/06 at 4:59 PM
Khaskhabar Editor 9 months ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આગામી બે વર્ષમાં, દેશ લગભગ તમામ મોબાઇલ ફોન પાર્ટસ (ડિસ્પ્લે, બેટરી, ચિપસેટ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઘટકો) ભારતમાં બનાવવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંત્રાલય 2027 સુધીમાં મોબાઇલ ફોન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે.

- Advertisement -

સરકાર આ માટે 200 કરોડનું રોકાણ કરી રહી છે. ડેટા સુરક્ષાને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક સિસ્ટમ્સ અને અન્ય સ્માર્ટ ઉપકરણોમાં વપરાતી ચિપ્સ પણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવશે, જેનાથી વિદેશી સ્ત્રોતો પરની નિર્ભરતા દૂર થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ટૂંક સમયમાં મોબાઇલ કંપનીઓને નવા ફોનમાં સ્વદેશી નેવિગેશન અને ડેટા એપ્સ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપી શકે છે. આનો ઉદ્દેશ્ર્ય મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ સ્વનિર્ભરતાનો લાભ લોકોને મળે તે સુનિશ્ર્ચિત કરવાનો છે.

નોંધનીય છે કે ભારતમાં મોબાઇલ ફોન ઉત્પાદનનો વ્યવસાય ઝડપથી વધી રહ્યો છે. 2014-15માં મોબાઇલ ફોનનું ઉત્પાદન 18,000 કરોડનું હતું અને 2024-25 સુધીમાં તે 5.45 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ હતો. ભારત વિશ્ર્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ છે. લગભગ 85% ભારતીય ઘરોમાં હવે ઓછામાં ઓછો એક સ્માર્ટફોન છે. આ વિસ્તરણ સાથે, સરકાર ઇચ્છે છે કે આગામી છલાંગ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત હોય. ‘અમે ફક્ત એસેમ્બલી પર જ નહીં, પણ નવીનતા અને ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું.’

- Advertisement -

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે

બોલો ! બહાર સીલ અને અંદર નકલી પનીરની ફેક્ટરી ધમધમતી હતી

RTO કચેરીનું જૂનું બિલ્ડિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો?

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાદેવ એપ કેસ: 6000 કરોડનો કૌભાંડી રવિ ઉપ્પલ દુબઈથી ફરાર
Next Article નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેશદેવી માઁ આશાપુરાના દર્શને

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે
નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી સળગાવી દેવાનો પ્રયાસ !
બોલો ! બહાર સીલ અને અંદર નકલી પનીરની ફેક્ટરી ધમધમતી હતી
આજથી ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણ પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?