By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    1 day ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    1 day ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    1 day ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    1 day ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    1 day ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    1 day ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    1 day ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    1 day ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંબંધોની ઓળખ: વિશ્વાસ છે એ, સાચવીને રાખજો શ્વાસ નથી કે, ફરીને પાછો આવશે..!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સંબંધોની ઓળખ: વિશ્વાસ છે એ, સાચવીને રાખજો શ્વાસ નથી કે, ફરીને પાછો આવશે..!
Author

સંબંધોની ઓળખ: વિશ્વાસ છે એ, સાચવીને રાખજો શ્વાસ નથી કે, ફરીને પાછો આવશે..!

Khaskhabar Editor
Last updated: 2024/06/08 at 4:14 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

આધુનિક સમયમાં આવતા સંવેદનાત્મક પરિવર્તનોને જોતા કહી શકાય છે હવે સંબંધોની પરિભાષા પણ પરિવર્તિત થઈ રહી છે. લોકોને સંબંધો તો જોઈએ છે, પરંતુ બંધન વગરના..! માનવી એક સામાજિક પ્રાણી છે.આથી સમાજ અને સંબંધો વગર જીવવું શક્ય નથી.તેથી જ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે સબંધોનો સધિયારો તો ઈચ્છે છે, પરંતુ સ્વતંત્રતા સાથેનો સધિયારો.

- Advertisement -

આજના સમયમાં લોકો સંબંધોને સાચવવા પાછળ સમય બગાડતા નથી. જ્યાં સુધી પોતાનું મન સચવાય, પોતાની સગવડતાઓ સચવાય, ત્યાં સુધી સંબંધ પણ સચવાય…પરંતુ સામે પક્ષે જેવું પોતાના મન વિરુદ્ધનું જરા પણ કાર્ય થાય એટલે એ લાગણીઓને ત્યાં જ અટકાવી અને આગળ વધી જાય છે. લોકોમાં સંબંધોને કેળવવા માટેની જે સહનશક્તિ જોઈએ તે દિન પ્રતિદિન ઘટતી જતી જોવા મળે છે.

જે સંબંધો માં પરસ્પર એકબીજાથી જોડાઈ રહેવા માટે જતુકરવાની ભાવના ન હોય, કોઈ ભજ્ઞળળશળિંયક્ષિં ન હોય એ સંબંધો તકવાદી અને તકલાદી સંબંધો હોય છે.સામાજિક રીતે કે લાગણીથી પરસ્પર જોડાયેલા બે વ્યક્તિ વચ્ચેના કોઈ પણ સંબંધમાં હક અને ફરજ જેવી બે બાજુ જોડાયેલી હોય છે. જે લાગણીની ખીલવણી અને જાળવણી માટે ખૂબ જ જરૂરી બાબત છે.પરંતુ જે લાગણીઓ માત્ર વ્યક્તિગત સ્વાર્થ થી જોડાયેલી હોય ત્યાં માત્ર જરૂરિયાતોની પૂર્તિ થતી હોય છે. સંવેદનાની સાચવણીઓ નહીં..! અને આવા જ થોડા સમય માટે બંધાયેલા અને આવેગોની સંતુષ્ટી માટે રચાયેલા સંબંધો નું ભાવિ બહુ ટૂંકા ગાળા નું હોય છે.

દરેક વ્યક્તિ પોતાના સંવેદનાત્મક મનોવિશ્વમાં સ્વતંત્રતા ઈચ્છે છે. આથી કૌટુંબિક સામાજિક સંબંધો માત્ર વ્યવહાર સાચવવા પૂરતા સીમિત થતા જાય છે.અને ટેકનોલોજીની આંગળી પકડીને ચાલતા મોબાઈલનાં ટચથી વિકસાવેલા સંબંધો મોખરાનું સ્થાન લેતા જાય છે. એવું કહી શકાય કે સોશિયલ મીડિયાની આભાસી દુનિયા વાસ્તવિક અને વ્યવહારિક સંબંધો ઉપર ભારે પડતી જાય છે..! લોકો પોતાની તકલીફ કે દુ:ખમાં અંગત સ્વજનો પાસેથી આશ્વાસન મેળવવાને બદલે સોશિયલ મીડિયાના મિત્રો પાસે પોતાના મનની વ્યથા કહેવા માટે સાનુકૂળતા અનુભવે છે. આવી ઘટનાઓ પ્રતિપાદિત કરે છે કે વાસ્તવિક જીવનના સ્વજનો અને મિત્રો પાસે વ્યક્ત કરેલી પોતાની તકલીફોની ગોપનીયતા માટે રાખેલો વિશ્ર્વાસ કદાચ જોખમાઈ શકેપરંતુ મીડિયા પર મળેલા પરસ્પરનાં માત્ર શાબ્દિક પરિચય થી કેળવેલા લોકો પાસે તેમનો ભરોસો અખંડ રહેશે તેની તેને ખાતરી હોય છે..! પરંતુ જ્યારે જીવનના કોઈ વળાંક પર આવા આભાસી દુનિયાના તકવાદી સંબંધો દગો આપે ત્યારે વ્યક્તિ હતાશાને ઊંડી ખાઈ માં ગરકાવ થઈ જતી હોય છે.

- Advertisement -

હવે અહીંયા પ્રશ્ર્ન એ થાય કે.. ક્યાં સંબંધો સાચા..? કેવા સ્વજનો ઉપર વિશ્ર્વાસ મૂકી શકાય..? આ કોઈ વિજ્ઞાનનું સમીકરણ નથી કે, જેને તમે વૈજ્ઞાનિક રીતે યથાર્થ પુરવાર કરી શકો. પરંતુ હા, સંબંધોને ટકાવવા અને સ્વજનોને સમજવા માટે સૌથી જરૂરી અને અગત્યનું કોઈ પાસું હોય તો છે, સમય..! સંબંધને સિંચવા માટે સમય ખૂબ અગત્યનું પરિબળ છે. ક્યારેક ટૂંકા ગાળામાં બંધાયેલા સંબંધો પણ વ્યક્તિ ખૂબ 7સારી રીતે નિભાવી જાય છે. જ્યારે કોઈક જગ્યાએ લોહીના સંબંધો કે કહેવાતા સંબંધીઓ પણ સમયનો તાલ જોઈ પોતાની ગતિ ફેરવી અને એક દુરી ઉભી કરી જતા હોય છે. જીવનના ચડાવ ઉતાર પછી પણ જે વ્યક્તિ તમારી પાસે અડીખમ ઊભો રહી શકે એ જ સાચો સ્વજન..! સંજોગો અનુસાર સંબંધોમાં આવેલી સ્થિરતા છતાં પણ જે વ્યક્તિ તમે મુકેલા વિશ્વાસના સંબંધને પૂરી નિષ્ઠાથી નિભાવી શકે છે એ જ તમારું અંગત.

સામાન્ય રીતે આપણે સંબંધોની વાત કરતા હોય ત્યારે સગા વહાલા શબ્દનો ઉપયોગ બહુ સહજ રીતે કરતા હોઇએ છીએપરંતુ આપણે બધાએ જીવનના કોઈને કોઈ પડાવ પર આ સત્યને અનુભવ્યું છે કે સગા હોય તેનાં માં વ્હાલપ નથી હોતી, અને જે વ્હાલા હોય છે એ સગા હોવાની સીમા બદ્ધતા માં બંધાઈને નથી રહેતા..!

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

TAGGED: faith, Identification, relationships, safe
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢના ઈસમે ટ્રાવેલ્સ પાર્સલમાં નશીલા ગાંજા જેવો પદાર્થ મંગાવતા એસઓજીની ઝપટે
Next Article હમે તો અપનોને લૂંટા ગૈરો મેં કહાં દમ થા…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?