By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    5 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    4 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    5 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    5 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશ માટે ઐતિહાસિક પળ: ગણેશ ચતુર્થીના પર્વે સંસદના નવા ભવનમાં પ્રવેશ, જૂના ભવનને ફોટો સેસનથી અલવિદા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દેશ માટે ઐતિહાસિક પળ: ગણેશ ચતુર્થીના પર્વે સંસદના નવા ભવનમાં પ્રવેશ, જૂના ભવનને ફોટો સેસનથી અલવિદા
ખાસ-ખબરરાષ્ટ્રીય

દેશ માટે ઐતિહાસિક પળ: ગણેશ ચતુર્થીના પર્વે સંસદના નવા ભવનમાં પ્રવેશ, જૂના ભવનને ફોટો સેસનથી અલવિદા

Khaskhabar Editor
Last updated: 2023/09/19 at 11:52 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

-સેન્ટ્રલ હોલમાં સંયુક્ત બેઠક: પુર્વ વડાપ્રધાન મનમોનસિંઘ- ઝારખંડના પુર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન તથા મેનકા ગાંધીનું સંબોધન

આજે ગણેશ ચતુર્થીના આખરી દિને દેશમાં નવા સંસદભવનમાં કામકાજનો પ્રારંભ થયો હતો. આઝાદીના અમૃતકાળમાં સેન્ટ્રલ વિસ્ટામાં નિર્માણ થયેલા નવા સંસદભવનમાં બપોરે 12.39ના શુભમુર્હુતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તમામ સાંસદોએ નવા ભવનમાં પ્રવેશ કર્યો હતો. શ્રી મોદી દેશના બંધારણની પ્રત લઈને સંસદભવનમાં દાખલ થયા હતા અને બાદમાં લોકસભા અને રાજયસભામાં પણ તેમના નવા ગૃહમાં કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની પ્રત લઈને નવા સંસદભવનમાં તમામ સાથી સાંસદો સાથે પ્રવેશ કર્યા: બપોરે 1.15 થી લોકસભા 2.15 થી રાજયસભાની કાર્યવાહીનો ભવનમાં પ્રારંભ

#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar, Lok Sabha Speaker Om Birla and other Parliamentarians gather for the joint photo session ahead of today's Parliament Session. pic.twitter.com/burhE7OGX1

— ANI (@ANI) September 19, 2023

- Advertisement -

આ અગાઉ સંસદના જુના ભવન પાસે આ ઈમારતને અલવિદા કરેલુ ફોટોસેશન થયું હતું જેમાં બન્ને ગૃહોના સાંસદોએ આ ઈમારતને અલવિદા કહેતી આખરી તસ્વીર ખેચાવી હતી જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપરાંત બન્ને ગૃહોના અધ્યક્ષ પણ સામેલ થયા હતા. આ બાદ તમામ સાંસદો ફરી જુના ગૃહમાં પહોંચ્યા હતા જયાં સેન્ટ્રલ હોલમાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકને પુર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘ તથા ઝારખંડના પુર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન તથા ભાજપના સાંસદ મેનકા ગાંધી પોતાનું વકતવ્ય આપ્યુ હતું.

#WATCH | Delhi | Preparations underway at the Parliament building for the Central Hall programme today.

A function to 'commemorate the rich legacy of the Parliament of India and resolve to make Bharat a developed Nation by 2047' will be held at 11 a.m. today here, in the… pic.twitter.com/Bcj3rOdmKy

— ANI (@ANI) September 19, 2023

લગભગ દોઢ કલાકના આ કાર્યક્રમ બાદ નવા ભવનમાં જવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ સાંસદો નવા ભવન પહોંચ્યા હતા જયાં લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સંયુક્ત બેઠકને પ્રથમ સંબોધન કરશે અને બાદમાં વડાપ્રધાન શ્રી મોદી સંબોધન કરશે અને અંતે બન્ને ગૃહોમાં કામકાજ શરૂ થશે જેમાં સરકાર મહિલા અનામત ખરડો રજુ કરી શકે છે. નવી સંસદ પુરી રીતે હાઈટેક છે.

નવી ઈમારતમાં સંસદનું સતાવાર જાહેરનામું
દેશની સંસદ હવે નવા ભવનમાં બેસશે જેનું સતાવાર જાહેરનામું આજ લોકસભા સચીવાલય દ્વારા બહાર પાડવામાં આવતા જૂની ઈમારત હવે સંસદભવન તરીકે ઓળખાશે નહી.

 

You Might Also Like

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત

ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી

TAGGED: delhi, MLA, MPs, parliament, photosession
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગણેશ ચતુર્થીના શુભ પર્વે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના
Next Article અમેરિકામાં બની અજીબ ઘટના: આધુનિક ફાઈટર જેટ ‘ગુમ’ થતા કલાકો સુધી ઈમરજન્સી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?