By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    3 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટાટા ટેકનોલોજીનું ઐતિહાસીક લીસ્ટીંગ: 140 ટકા પ્રિમીયમથી લીસ્ટીંગ બાદ વધીને 1400 સુધી પહોંચ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ટાટા ટેકનોલોજીનું ઐતિહાસીક લીસ્ટીંગ: 140 ટકા પ્રિમીયમથી લીસ્ટીંગ બાદ વધીને 1400 સુધી પહોંચ્યો
ખાસ-ખબરબિઝનેસ

ટાટા ટેકનોલોજીનું ઐતિહાસીક લીસ્ટીંગ: 140 ટકા પ્રિમીયમથી લીસ્ટીંગ બાદ વધીને 1400 સુધી પહોંચ્યો

Khaskhabar Editor
Last updated: 2023/11/30 at 11:29 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-15000 ની અરજી કરનારા રોકાણકારોને 21000 ની કમાણી

ભારતીય શેરબજાર નવા રેકોર્ડ સ્થાપી રહ્યું છે અને માર્કેટ કેપ પ્રથમવાર ચાર ટ્રીલીયન ડોલરને આંબી ગઈ છે. તેવા સમયે પ્રાયમરી માર્કેટે પણ ઈતિહાસ રચ્યો છે. અભુતપુર્વ ક્રેઝ સર્જનાર ટાટા ટેકનોલોજીએ આઈપીઓનાં ભરણા બાદ લીસ્ટીંગમાં પણ નવો ઈતિહાસ આલેખ્યો છે. 500 રૂપિયાના ઓફર ભાવ સામે રૂા.1200 માં શેરનું લીસ્ટીંગ થયુ હતું. ઈન્વેસ્ટરોને 15000 રૂપિયાના રોકાણ પર 21000 રૂપિયાની કમાણી થઈ હતી. મેઈન બોર્ડનાં મોટા આઈપીઓમાં 140 ટકા જેવા ઉંચા ભારે લીસ્ટીંગનો આ કદાચ પ્રથમ બનાવ છે.લીસ્ટીંગ બાદ ભાવ વધુ ઉંચકાઈને 1400 ના સ્તરે પહોંચી ગયો હતો.

- Advertisement -

ટાટા ગ્રુપ બે દાયકા બાદ પ્રથમ વખત નાણા એકત્રીત કરવા મૂડી બજારમાં આવ્યુ હતું. એટલે ગત સપ્તાહનાં ટાટા ટેકનોલોજીના આઈપીઓ વખતે જ ઈન્વેસ્ટરોમાં રોકાણને અભૂતપૂર્વ ક્રેઝ સર્જાયો હતો. માત્ર 3042 કરોડ ઉઘરાવવા અભૂતપૂર્વ ક્રેઝ સર્જાયો હતો. માત્ર 3042 કરોડ ઉઘરાવવા આઈપીઓ લાવનાર કંપનીને દોઢ લાખ કરોડથી વધુ મળ્યા હતા. આઈપીઓ અંદાજીત 70 ગણો ભરાયો હતો. કંપનીએ ગઈકાલે એલોટમેન્ટ જાહેર કર્યા બાદ આજે લીસ્ટીંગ પણ કરી દીધુ હતું. જે ઐતિહાસીક હતું.કંપનીએ રૂા.500 ના ભાવે શેર ઓફર કર્યા હતા તેનું આજે ઐતિહાસીક લીસ્ટીંગ થયુ હતું 500 રૂપિયાના મૂળ ભાવનાં શેરનું 140 ટકા પ્રિમીયમથી 1200 ના ભાવે લીસ્ટીંગ થયુ હતું.

રીટેઈલ ઈન્વેસ્ટરોએ કંપનીનાં આઈપીઓમાં 15000 નું રોકાણ કર્યું હતું. કંપનીએ 30-30 શેર એલોટ કર્યા હતા. જે રોકાણકારોને એલોટમેન્ટ થયુ છે તેઓને 15000 ના રોકાણ સામે 21000 રૂપિયાની કમાણી થઈ છે. લીસ્ટીંગ બાદ ભાવ વધુ ઉંચકાઈને 1400 સુધી પહોંચ્યો હતો તેના આધારે કમાણી વધુ મોટી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા ટેકનોલોજીનાં આઈપીઓને કારણે લાંબા વખત પછી ગ્રે માર્કેટ ધમધમ્યુ હતું. આજે લીસ્ટીંગ પુર્વે ગઈકાલે 420-422 નું પ્રિમીયમ બોલાતું હતું તેના કરતા પણ ઘણા ઉંચા ભાવે લીસ્ટીંગ થતા ગ્રે માર્કેટમાં સોદા-ખરીદી કરનારા બ્રોકરોને પણ જબરજસ્ત તગડો નફો થયો છે. ટાટા ટેકનોલોજી સિવાય પણ અન્ય બે કંપનીઓનાં લીસ્ટીંગ થયા હતા. આઈપીઓમાં મોટો પ્રતિસાદ મેળવનાર ગાંધાર ઓઈલનું પણ 76 ટકા પ્રિમીયમથી લીસ્ટીંગ થયુ હતું.

કંપની દ્વારા રૂા.169 ના ભાવે શેરો આપવામાં આવ્યા હતા તેની સામે 298 માં લીસ્ટીંગ થતા ઈન્વેસ્ટરોમાં 11300 ની કમાણી થઈ હતી. બે કંપનીઓનાં ધરખમ લીસ્ટીંગ વચ્ચે ફેડબેંક ફાઈનાન્સીયલનું લીસ્ટીંગ ડીસ્કાઉન્ટમાં હતું જોકે તે અપેક્ષીત હોવાથી ઈન્વેસ્ટરોમાં કોઈ ગંભીર પ્રત્યાઘાત ન હતા. રૂા.140 ના ઓફર ભાવ સાથે 138 માં લીસ્ટીંગ થયુ હતું. ગત સપ્તાહમાં ફલેર રાઈટીંગનો આઈપીઓ પણ આવ્યો હતો તેનું લીસ્ટીંગ આવતીકાલે થવાની સંભાવના છે. ગઈકાલે લીસ્ટ થયેલા ઈરડાનાં શેરમાં આજે પણ 10 ટકાથી વધુનો ઉછાળો હતો આમ ઈન્વેસ્ટરો માટે ચાલૂ સપ્તાહ માલામાલ કરનાર બન્યુ છે. દરમ્યાન સેક્ધડરી માર્કેટમાં નીફટીએ 20,000 નું સ્તર ફરી હાંસલ કરી લીધા બાદ આજે સેન્સેકસે પણ ઈન્ટ્રા-ડે 67000 ની સપાટી હાંસલ કરી લીધી હતી. જોકે ત્યારબાદ માર્કેટ પાછુ પડયુ હતું અને રેડઝોનમાં આવી ગયુ હતું.

- Advertisement -

You Might Also Like

સેન્સેક્સમાં 1000, નિફટીમાં 300 પોઈન્ટનો કડાકો : રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

TAGGED: premium, sebi, TataTechnology
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેનેડા બાદ અમેરિકાએ પણ ભારત પર લગાવ્યો હત્યાના ષડયંત્રનો આરોપ, ભારતે આરોપ ફગાવ્યા
Next Article જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં પડ્યો વરસાદ: આવનાર દિવસોમાં આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

સેન્સેક્સમાં 1000, નિફટીમાં 300 પોઈન્ટનો કડાકો : રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?