By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    8 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    8 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    9 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘હિંદુઓ ભગવાન શિવનું નામ લઈને કોઈનું ગળું નથી કાપતા’ : અભિનેત્રી નિહારિકા તિવારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘હિંદુઓ ભગવાન શિવનું નામ લઈને કોઈનું ગળું નથી કાપતા’ : અભિનેત્રી નિહારિકા તિવારી
રાષ્ટ્રીય

‘હિંદુઓ ભગવાન શિવનું નામ લઈને કોઈનું ગળું નથી કાપતા’ : અભિનેત્રી નિહારિકા તિવારી

Khaskhabar Editor
Last updated: 2022/07/06 at 5:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

‘કોઈ હિંદુએ ક્યારેય શિવજીના નામે હત્યા કરી?’: અભિનેત્રી નિહારિકા તિવારીને મળવા માંડી કટ્ટરપંથીઓની ધમકી

નિહારિકા તિવારીએ કહ્યું કે, ઉદયપુરની ઘટના નિંદા કરવાને લાયક જ હતી અને તેઓ પોતાનાં નિવેદનથી પાછળ હટશે નહીં. તેમણે કહ્યું કે, મેં કશું ખોટું નથી કહ્યું અને નૂપુર શર્માનો પક્ષ નથી લીધો. માત્ર ઉદયપુરની ઘટનાની ટીકા કરી હતી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી નૂપુર શર્માનું સમર્થન કરવા માત્રથી થયેલી હિંદુઓની હત્યાનો વિરોધ કરનારાને પણ હવે ધમકી મળવાની શરૂ થઇ ગઈ છે. ‘રોડીઝ’ની ક્ધટેસ્ટન્ટ્ રહી ચૂકેલી અભિનેત્રી નિહારિકા તિવારીને ઇસ્લામી કટ્ટરવાદીઓ ધમકી આપવા માંડ્યા છે. નિહારિકાએ ઉદયપુરમાં હિંદુની હત્યાની ટીકા કરી હતી.
નિહારિકા હાલ ઇન્ડોનેશિયામાં છે અને શૂટિંગ કરી રહી છે. તેમને મળી રહેલી ધમકીઓ વિશે તેણે સ્વયં ઇન્સ્ટાગ્રામ ઉપર જાણકારી આપી છે. તેણે કહ્યું કે, ઉદયપુરની ઘટના નિંદા કરવાને લાયક જ હતી અને તેઓ પોતાનાં નિવેદનથી પાછળ હટશે નહીં. તેમણે કહ્યું કે, મેં કશું ખોટું નથી કહ્યું અને નૂપુર શર્માનો પક્ષ નથી લીધો. માત્ર ઉદયપુરની ઘટનાની ટીકા કરી હતી.

નિહારિકા તિવારીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલ એક વીડિયોમાં કહ્યું હતું કે, ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે અને આપણા વડાપ્રધાનને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જે બાદ તેમણે પૂછ્યું કે શું આ યોગ્ય છે? તેમણે કહ્યું કે, હિંદુઓ ભગવાન શિવનું નામ લઈને કોઈનું ગળું નથી કાપતા અને એવું ક્યાંય જોવા નથી મળ્યું કી કોઈ હિંદુએ શિવજી માટે હત્યા કરી નાંખી હોય. શિવલિંગના અપમાનની ઘટનાઓ યાદ કરતા તેમણે કહ્યું કે, તેનાથી અમને પણ ગુસ્સો આવશે. નિહારિકાએ કહ્યું કે, નૂપુર શર્માને તો ભાજપે સસ્પેન્ડ કરી દીધાં, પરંતુ શિવલિંગની મજાક ઉડાવનારાઓનું શું?

આ નિવેદન બાદ કટ્ટરપંથીઓએ નિહારિકા તિવારીને ધમકી આપવાની શરૂ કરી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર કટ્ટરવાદીઓએ ધમકી આપતા કહ્યું કે, તારું ગળું પણ કાપવામાં આવશે. અન્ય એકે અભિનેત્રીને મોતની ધમકી આપી તો કોઈએ સલાહ આપતા કહ્યું કે, તેણે આ વિવાદોમાં પડવું ન જોઈએ અને પોતાના કામથી મતલબ રાખવો જોઈએ. નિહારિકા તિવારીએ કહ્યું કે, કોઈ કંઈ પણ કહે પરંતુ તેઓ ડરશે નહીં અને પોતાનું નિવેદન પરત લેશે નહીં.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ક્ધહૈયાલાલની હત્યા કરી નાંખવામાં આવ્યા બાદ દેશમાં અનેક ઠેકાણે ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા આ ઘટનાની નિંદા કરનારાને કે નૂપુર શર્માનું સમર્થન કરનારાને ધમકી આપવામાં આવી હતી. તો કેટલાકે આ ઘટનાની ઉજવણી પણ કરી હતી. જેમાંથી ઘણાને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(સૌજન્ય : ઓપઇન્ડિયા ગુજરાતી)

- Advertisement -

You Might Also Like

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

TAGGED: hindu, lordshiv, niharikatiwari
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વીંછિયામાં પરિણીતાની હત્યાના મુદ્દે પરિવારનાં રાજકોટ સિવિલ ખાતે ધરણા
Next Article કોરોનામાં માલામાલ થઇ જનાર ‘ડોલો’ના ઉત્પાદકોને ત્યાં દરોડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?