By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    22 hours ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    23 hours ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
    22 hours ago
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    23 hours ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    23 hours ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    23 hours ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    7 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરિઓમ ફોજ દ્વારા રવિવારે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને જનોઈ યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હરિઓમ ફોજ દ્વારા રવિવારે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને જનોઈ યોજાશે
રાજકોટ

હરિઓમ ફોજ દ્વારા રવિવારે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને જનોઈ યોજાશે

Khaskhabar Editor
Last updated: 2026/05/05 at 4:03 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

મુક્તાનંદ બાપુ, ચાપરડાના અવતરણ દિવસ નિમિત્તે આયોજન

હરિઓમ ફૌજના આગેવાનોએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી

- Advertisement -

25 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે: 125થી વધુ વસ્તુઓનું કરિયાવર અપાશે

સમૂહલગ્ન-જનોઈ કાર્યક્રમમાં ડે. સી.એમ. હર્ષ સંઘવી, પૂર્વસાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિતના રાજકીય- સામાજિક આગેવાનોની ઉપસ્થિત રહેશે

શીતલ પાર્ક પાસે આવેલા આશાપુરા ફાર્મ ખાતે સમૂહલગ્ન-જનોઈ યોજાશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ ખાતે આવનારી તા. 10-5 ને રવિવારના રોજ આશાપુરા ફાર્મ, 150 રીંગ રોડ શીતલ પાર્ક નજીક શ્રી હરિઓમ ફોજ દ્વારા ભવ્યથી ભવ્ય સમૂહલગ્ન તથા સમૂહજનોઈનું આયોજન કરેલ છે. હરિઓમ ફોજ એટલે સૌરાષ્ટ્ર- ગુજરાતભરમાં બ્રહ્મ યુવાનોની એક સંગઠીત ટીમ છે. આ ટીમમાં કોઈ હોદ્દા નથી, કોઈ પ્રસિદ્ધિ અપાવતા નામ નહીં, જે બ્રહ્મ સમાજના જે પરિવાર ગુજરાતના છેવાડાના ગામડા સુધી જ્યારે પથરાયેલો હોય અને એવા પરિવારને જ્યારે કોઈપણ પ્રકારની ઈમરજન્સી જરૂરિયાત ઉભી થાય ત્યારે હરિઓમ ફોજ પરિવાર માટે સતત પ્રયત્નશીલ છે, દોડે છે, કામ કરે છે. આ જેમાં બ્રહ્મ સમાજના પરિવારને કોઈ ઈમરજન્સી ઉભી થાય, આકસ્મિક બનાવો બને ત્યારે કોઈપણ પ્રકારની કાયદાકીય જરૂરિયાત ઉભી થય ત્યારે આ યુવાનો જે ગુજરાતભરમાં છે દરેક શહેર જિલ્લામાં પથરાયેલ હોય 4000થી યુવાનો જોડાયેલા એકબીજા સાથે સંપર્કમાં રહી થતી તમામ મદદ એ પરિવારને કરે છે, જે ખૂબ આનંદની વાત છે. સાથે સાથે આ હરિઓમ ફોજ દ્વારા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપરડા બ્રહ્માનંદ ધામના પૂજનીય બ્રહ્મ ઋષિ છે જે મુક્તાનંદ બાપુના અવતરણ દિવસ 17 મે હોય જે નિમિત્તે એટલે કે 10-5-26 ને રવિવારે સાંજે ચાર વાગે રાજકોટ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓના સમૂહલગ્ન તથા સમૂહજનોઈ યોજવામાં આવેલ છે. આ ઉપરાંત 10 મે બાદ 11થી 17 મે ગુજરાતના સૌથી વધુ ગામોમાં બ્લડ કેમ્પ યોજાશે. જ્યારે રાજકોટમાં રવિવારના રોજ સમસ્ત બ્રહ્મસમાજ સમૂહલગ્ન તથા સમૂહજનોઈમાં જેમાં જરૂરિયાતમંદ 25 દીકરીઓના લગ્ન તથા 61 બ્રહ્મ બટુકોની જનોઈ યોજવામાં આવેલ છે, જે કાર્યક્રમ ભારતના બ્રહ્મ સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત આ મુજબનો કાર્યકમ થઈ રહ્યો છે. જેમાં આયોજકો દ્વારા સમૂહલગ્નમાં જોડાયેલ નવદંપતીઓ તથા બટુકોની કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન ફી લેવામાં આવેલ નથી તથા મહેમાનોને લઈ આવવાની કોઈ પણ પ્રકારની સંખ્યા મર્યાદા નહીં. આ ઉપરાંત આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર ભૂદેવ દીકરીઓને ક્ધયાદાન કરિયાવરમાં સમાજ દ્વારા ઉદાર હાથે કરિયાવર આપવામાં આવેલ છે. જેમાં સોનાની ચૂડલી, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, વોશીંગ મશીન, કબાટ, એરકુલર, સોફાસેટ, શેટ્ટી, ચાંદીના સાંકળા, ચાંદીના તુલસી વગેરે આવી જીવનજરૂરિયાતની આધુનિક યુગની તમામ વસ્તુઓ મોટી માત્રામાં જેમાં 125થી વધારે વસ્તુઓનું કરિયાવર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભોપાલના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકોર, અખિલ ભારતીય સાધુ સમાજ અધ્યક્ષ પ.પૂ. મુક્તાનંદ બાપુ તથા અન્ય કથાકારો રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની બીજી એક નવીનતા એ છે કે આ ભૂદેવ દીકરીઓ તથા સમૂહલગ્ન, સમૂહજનોઈના આયોજનનું ફંડ સ્વૈચ્છિક અને બ્રહ્મસમાજ દ્વારા સામૂહિક રીતે અને ઉત્સાહભેર આવે છે જેમાં આયોજક હરિઓમ દ્વારા આ બ્રહ્મ દીકરીઓ તથા બ્રહ્મબટુકોને શુભેચ્છા આપવા આશીર્વાદ આપવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે અને આવો સરસ સેવાનો કાર્યક્રમ થતો હોય, સમાજ એકઠો થતો હોય, સમાજને એકતા અને સંગઠનથી સમાજને એક છતે બાંધવાના યુવાનોના પ્રયત્ન બિરદાવવા કાર્યક્રમ નિહાળવા આમંત્રણ પાઠવેલ છે.

You Might Also Like

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

અકિલા બેસ્ટ ઑફ બેસ્ટઃ દશેરાની રઢિયાળી રાત્રે રોમાંચક જંગ રમાશે

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ન OTP, ન કોલ, ન એલર્ટ છતાં પણ તમારા ખાતામાંથી નીકળી શકે છે પૈસા
Next Article UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?