By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    4 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    4 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    4 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહારના સાસારામમાં પાટા પરથી ઉતરી ગઈ માલગાડી: સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિહારના સાસારામમાં પાટા પરથી ઉતરી ગઈ માલગાડી: સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી
ખાસ-ખબરરાષ્ટ્રીય

બિહારના સાસારામમાં પાટા પરથી ઉતરી ગઈ માલગાડી: સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

Khaskhabar Editor
Last updated: 2022/09/21 at 10:37 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

બિહારના કુંભાઉ સ્ટેશન પાસે માલગાડી પાટા ઉપરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

બિહારના સાસારામમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં માલગાડીના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જતા ડબ્બા એકબીજાની સાથે અથડાયા હતા. આ અકસ્માત દીનદયાલ ઉપાધ્યાય રેલ વિભાગના કુંભાઉ સ્ટેશન પાસે થયો છે. અકસ્માતને કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ ઘટનાની જાણ થતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

- Advertisement -

રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવાઇ હતી

અકસ્માતની તસવીરો પણ સામે આવી છે. ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ટ્રેન ઉપરના વીજળીના કેબલને ભારે નુકસાન થયું છે. એ સિવાય રેલ્વે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. જોકે, માલગાડી હોવાના કારણે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. બીજી તરફ ટીમોએ પાટા પરથી ડબ્બા હટાવવાની કામગીરી હાથ ધરી છે.

Chandauli, Uttar Pradesh | 20 coaches of a goods train derailed on the DDU-Gaya rail route, at around 6:30am near Kumau station (Rohtas district of Bihar) of DDU-Gaya rail route. Operations on Gaya-DDU rail section of Howrah – New Delhi rail route stalled: Indian Railway DRM DDU pic.twitter.com/DESVTdjkxq

- Advertisement -

— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 21, 2022

ગયા-હાવડા રેલ રૂટ પર ઘણી ટ્રેનો પ્રભાવિત

અકસ્માત બાદ દીનદયાલ ઉપાધ્યાય જંક્શન ગયા હાવડા રેલ રૂટ પર ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. દીનદયાલ ઉપાધ્યાય જંક્શન ગયા રૂટ પર ઘણી ટ્રેનોના પૈડા થંભી ગયા છે. માલગાડીના ડબ્બાને પાટા પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી રૂટ ફરી શરૂ થઈ શકે.

રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવાઇ હતી

તમને જણાવી દઇએ કે, અકસ્માતના પગલે વહેલી સવારથી જ રેલવે તરફથી રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવાઇ છે. આ અકસ્માતને પગલે રેલવેના અધિકારીઓ એવું જણાવી રહ્યાં છે કે, બપોર સુધીમાં કેબલ જોડવાથી લઈને ટ્રેક સરખો થઈ શકે છે.

You Might Also Like

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

TAGGED: accident, bihar, ddu, drm, goodstrain, uttarpradesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article World Alzheimer’s Day 2022: ખૂબ જ સામાન્ય હોય છે અલ્ઝાઈમરના પ્રારંભિક લક્ષણો
Next Article ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં કેએલ રાહુલનું ધમાકેદાર પ્રદર્શન: T20 ઇન્ટરનેશનલ કરિયરમાં 2000 રન પૂરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?