By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    16 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    3 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    14 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    14 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    14 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    15 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    16 hours ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    16 hours ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    16 hours ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફર્શથી અર્શ સુધીની તેજસ શીશાંગિયાની તેજસ્વી સફર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ફર્શથી અર્શ સુધીની તેજસ શીશાંગિયાની તેજસ્વી સફર
ગુજરાત

ફર્શથી અર્શ સુધીની તેજસ શીશાંગિયાની તેજસ્વી સફર

Khaskhabar Editor
Last updated: 2022/09/08 at 6:27 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

‘ખાસ-ખબર’ આયોજીત વેલકમ નવરાત્રીમાં તેજસ શીશાંગિયા ધૂમ મચાવશે

એકસાથે 8 નવરાત્રી રાસોત્સવમાં આયોજન કરતા જીલ એન્ટરટેઈનમેન્ટ મ્યુઝિક બેન્ડના અનેક રેકોર્ડ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીને વેલકમ કરવા માટે ખાસ ખબર દ્વારા વેલકમ નવરાત્રીનું તા. 24-9-2022ને શનિવારે રાત્રે 7 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખ્યાતનામ અને છેલ્લા 22 વર્ષથી રાસોત્સવનું આયોજન કરતા તેજસ શીશાંગિયા પોતાની ગાયિકી દ્વારા ગરબાના તાલે ખેલૈયાઓને ઝૂમવા માટે મજબૂર કરશે. સાથે રાહુલ મહેતા અને ઉર્વી પુરોહીત પણ સાથ પૂરાવશે. છેલ્લા 22 વર્ષથી સૌરાષ્ટ્રના સૌથી મોટા રાસ ગરબા મહોત્સવ સહિયરમાં સ્ટેજ પર્ફોમર કરતા તેજસ શીશાંગિયાએ ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ સ્ટ્રગલ કરી છે. વર્ષ 1994માં પહેલો શો રાજકોટમાં કર્યો હતો જેમાં મિમિક્રી અને હાસ્ય કલાકાર તરીકે કામ કર્યું હતું. જીવનના અનેક ઉતાર ચડાવ જોયા છે. કારખાનામાં કામ કર્યું છે આ સિવાય 30 રૂપિયામાં ચણિયાચોળી પણ સીવ્યા છે. વર્ષ 2001 સુધી સાઈકલ લઈને નવરાત્રી રાસોત્સવમાં જતો હતો. તેજસ શીશાંગિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અબુધાબીમાં સાત દિવસની ઈવેન્ટ કરી છે. અનુસંધાન પાના નં. 6 પર

22 વર્ષથી સહિયર રાસોત્સવમાં ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમાવનાર તેજસે વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ કર્યા

ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 25 લાખ લોકો સામે એન્કરીંગ કરવાની તક એ મારી યાદગાર ક્ષણ: તેજસ શીશાંગિયા

- Advertisement -

આ સિવાય કોકિલાબેન અંબાણીના ઘરે તથા અમિતાભ બચ્ચન સામે પર્ફોમન્સ કર્યું છે તે જીવનની યાદગાર ક્ષણો છે. આ સિવાય અન્ય કલાકારો સાથે પણ સ્ટેજ શેર કર્યા છે. તેજસ શીશાંગિયાએ વર્ષ 2008માં પોતાનું મ્યુઝિક ગૃપ જીલ એન્ટરટેઈનમેન્ટ શરૂ કર્યું હતું. એકસાથે 8 નવરાત્રી રાસોત્સવમાં મ્યુઝિક બેન્ડનું સંચાલન કર્યું છે તે પણ રેકોર્ડ છે. જ્યારે આ વર્ષે 6 રાસોત્સવનું એકસાથે સંચાલન કરશે. 2020માં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેર પોલીસનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ નિયુક્તિ થઈ છે. મુખ્યમંત્રી તથા રાજકોટ શહેર પોલીસના પ્રોટોકોલ બેઝ્ડ પ્રોગ્રામ પણ અનેક વખત કરી ચુક્યા છે. જીલ એન્ટરટેઈનમેન્ટ ગુજરાતનું એકમાત્ર એવું બેન્ડ જેને ઈંજઘ 9001-2005થી પ્રમાણિત છે.

1998થી પત્રકારીતા ક્ષેત્રે જોડાયેલો છુ: ગોધરાકાંડ સમયે મારી પર હુમલો થયો હતો
તેજસ શીશાંગિયાએ તેમના જીવનના અન્ય પાર્ટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, હું 24 વર્ષથી પત્રકારીતા સાથે જોડાયેલો છું. આલ્ફા ગુજરાતી, સ્ટાર ન્યૂઝ, ઝી ન્યૂઝ, સહારા ટીવી અને હાલ આજતકમાં કામ કરી રહ્યો છું. પત્રકારીતા ક્ષેત્રમાં નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, ડો.મનમોહનસિંહ, અમિત શાહ સહિતના અનેક દિગ્ગજોના ઈન્ટરવ્યુ કરેલા છે. જે સમયે ગોધરાકાંડ થયો ત્યારે હું ઝી ન્યૂઝમાં હતો અને મારા પર એટેક પણ થયો હતો. હાલ રાજકોટ શહેર ભાજપના સાંસ્કૃતિક સેલના સંયોજક તરીકે ફરજ બજાવી રહ્યો છું.

અત્યાર સુધીમાં હજારથી વધુ સત્સંગ અને 397 કોન્સર્ટ કર્યા
તેજસ શીશાંગિયાએ અત્યાર સુધીમાં શ્રીનાથજીની ઝાંખી, ગીતોના કોન્સર્ટમાં સંચાલન તથા એક હજારથી વધુ સત્સંગ કર્યા છે. જ્યારે આર.ડી.ક્લબ સાથે 18 વર્ષથી જોડાયેલા છે આ સિવાય કસુંબીનો રંગ, લંડનમાં 10 વખત હર હર મહાદેવનો ટિકિટ શો પણ કર્યો છે.

25 લાખ લોકોની સામે એન્કરીંગ કર્યુ: તેજસ શીશાંગિયા
તેજસ શીશાંગિયાએ જણાવ્યું કે, તા.21 જાન્યુઆરી 2017ના રોજ કાગવડ ખોડલધામમાં 25 લાખ લોકોની સામે એન્કરીંગ કરવાનો મોકો મળ્યો હતો. જેને લઈને મારું નામ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ થયું છે.

 

You Might Also Like

દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન

પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ

ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ

રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે

સ્વદેશી ડ્રોન મોટર્સ : વિદેશી ડ્રોન 45 મિનિટ જ્યારે રાજકોટમાં તૈયાર કરેલી ડ્રોન મોટર એક કલાકથી વધુ સમય ઉડાન ભરવા સક્ષમ

TAGGED: anchor, Rajkot, TejasShishangiani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એઈમ્સ અને હિરાસર એરપોર્ટની કામગીરીની રિવ્યુ મિટિંગ: ઝડપી કામ પૂર્ણ કરવા કલેકટરની તાકિદ
Next Article હરિધામ સોખડા જૂથના ચાર સાધુઓનો હિન્દુ દેવી-દેવતા માટે નિમ્ન કક્ષાનો વાણી-વિલાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન
પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ
ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ
રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગુજરાત

ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?