By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    3 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    12 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    12 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આર્યન ખાનની ધરપકડને લઈને પહેલીવાર ગૌરી ખાને તોડ્યું મૌન, કહ્યું આનાથી ખરાબ કંઇ જ નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > આર્યન ખાનની ધરપકડને લઈને પહેલીવાર ગૌરી ખાને તોડ્યું મૌન, કહ્યું આનાથી ખરાબ કંઇ જ નથી
બોલીવુડમનોરંજન

આર્યન ખાનની ધરપકડને લઈને પહેલીવાર ગૌરી ખાને તોડ્યું મૌન, કહ્યું આનાથી ખરાબ કંઇ જ નથી

Khaskhabar Editor
Last updated: 2022/09/23 at 12:21 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ગૌરી ખાને પહેલી વાર પુત્ર આર્યન ખાનની ધરપકડ વિષે વાત કરતાં કહ્યું કે આનાથી વધારે ખરાબ કંઇ ન હોય શકે.

શાહરુખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન ગયા વર્ષે ખૂબ જ ચર્ચાઓમાં રહ્યો હતો. આર્યનને મુંબઈથી ગોવા જઇ રહેલા ક્રૂઝના ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબીએ અરેસ્ટ કર્યો હતો. ઓકટોબર 2021માં આર્યનના અરેસ્ટ બાદ મોટો વિવાદ ઊભો થયો હતો. કોર્ટમાં ઘણી સુનાવણીઓ થઈ અને ઘણી મુશ્કેલીઓ બાદ આર્યન ખાનને જામીન મળ્યા હતા. આ દરમિયાન શાહરુખ ખાનનો પરિવાર ખૂબ જ પરેશાન હતો. હવે પહેલી વાર આર્યનની માં ગૌરી ખાને આ વિષે વાત કરી છે.

- Advertisement -

ગૌરી ખાને આર્યનના કેસને લઈને કરી વાત
કરણ જોહરના શો કોફી વિથ કરણ 7ના નવા એપિસોડમાં ગૌરી ખાન પહોંચી હતી. અહીં તેમની સાથે ચંકી પાંડે અને તેની વાઈફ ભાવના પાંડે અને સંજય કપૂરની વાઈફ મહિપ કપૂર પણ હતા. બંને નેટફ્લીકસના શો ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બૉલીવુડ વાઈવ્સમાં જોવા મળે છે. શો પર હોસ્ટ કરણ જોહરે આર્યન ખાનના કેસનું નામ લીધા વગર, એ વિષે વાત કરી.

http://

View this post on Instagram

A post shared by Aryan Khan (@___aryan___)

- Advertisement -

કરણ જોહરે ગૌરી ખાનને કહ્યું કે આ તેમના માટે અત્યંત મુશ્કેલ રહ્યું છે અને તમે સૌ આમાંથી વધારે શક્તિશાળી થઈને બહાર આવ્યા છો. હું જાણું છું કે તમે એક માં છો. આપણે એક જ પરિવારનો ભાગ છીએ અને હું પણ એ જ પરિવારનો ભાગ છું, જેનો ભાગ તમે છો. અને આ કોઈ માટે પણ સરળ ન હતું અને ગૌરી તમે આમાંથી પહેલા કરતાં પણ વધારે શક્તિશાળી થઈને બહાર નીકળ્યા છો.

આના જવાબમાં ગૌરીએ પહેલી વાર આર્યન ખાનના અરેસ્ટને લઈને વાત કરી. તેમણે કહ્યું કે જેમાંથી અમે પસાર થયા છીએ, તેના કરતાં વધારે ખરાબ કંઇ ન હોય શકે, પણ એક પરિવારના રૂપમાં અમે જ્યાં સાથે ઊભા છીએ, હું કહી શકું છું કે અમે સારી સ્પેસમાં છીએ. અમે એકબીજાને મળતા પ્રેમને અનુભવી છીએ. અમારા મિત્ર અને ઘણા લોકો જેમને અમે નથી ઓળખતા, ખૂબ જ મેસેજ અમને મળ્યા અને પ્રેમ મળ્યો. અમને ભાગ્યશાળી હોવાનો અનુભવ થાય છે. હું સૌની આભારી છું, જેમણે અમારી મદદ કરી.

http://

View this post on Instagram

A post shared by Aryan Khan (@___aryan___)

મામલામાં આર્યન વિરુદ્ધ ન મળ્યા પ્રૂફ
આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કર્યા બાદ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને આર્થર રોડ જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. શાહરૂખ ખાન જેલમાં પુત્રને મળવા આવ્યો હતો. આર્યન 30 ઓક્ટોબરે જેલમાંથી તેના ઘરે પાછો ગયો હતો. આ કેસમાં NCBને આર્યન વિરુદ્ધ નક્કર પુરાવા ન મળતાં સ્ટાર કિડ કેસમાંથી છૂટી ગયો હતો. થોડા દિવસો પહેલા આર્યન ખાને ઈન્સ્ટાગ્રામ પર પણ વાપસી કરી છે. તેણે તેની બહેન સુહાના ખાન અને નાના ભાઈ અબરામ સાથે ફોટા શેર કર્યા છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: AARYANKHAN, DRUGSCASE, mumbai
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરફેક્ટ ગુજરાતી માના રોલમાં માધુરી દીક્ષિતની પરફેક્ટ એક્ટિંગ, કોમેડી સાથે ઈમોશનલ સંદેશ
Next Article ગુજરાતના એકતાનગરમાં બે દિવસીય રાષ્ટ્રીય સંમ્મેલન યોજાયું, વડાપ્રધાન મોદીએ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓને કર્યા સંબોધિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?