By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    34 minutes ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 minutes ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાંથી 1 કરોડનો નકલી કોસ્મેટિક સામાન પકડાયો !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજ્યમાંથી 1 કરોડનો નકલી કોસ્મેટિક સામાન પકડાયો !
ગુજરાત

રાજ્યમાંથી 1 કરોડનો નકલી કોસ્મેટિક સામાન પકડાયો !

Khaskhabar Editor
Last updated: 2025/05/23 at 6:00 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

વસ્તુથી લઇને અધિકારીઓ બધું જ નકલી મળે છે ગુજરાતમાં !

જો તમે પણ આ પ્રોકડટ વાપરતા હોય તો ચેતી જ્જો

- Advertisement -

કેશોદ, સુરત, ગાંધીનગરમાંથી ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોક્ડટ ઓનલાઇન વેચવાનું કારસ્તાન પકડાયું

નાગરિકોને ગેરમાર્ગે દોરતાં લેબલ લગાડી પરફોર્મન્સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ જેવી પ્રોક્ડટનું વેચાણ થતું હતું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તેમજ કોસ્મેટિક ઉત્પાદનો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિક્સના કુલ 14 નમૂનાનું પરીક્ષણ કરી તેમાં ભેળસેળ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત ખાતે કોસ્મેટિકના કોઇપણ લાયસન્સ વગર અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્સનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટ પર મનફાવે તેવા આકર્ષક, ભ્રામક અને નાગરિકોને ગેરમાર્ગે દોરતાં લેબલ લગાડી પરફોર્મન્સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન, લીફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવી પ્રોડક્ટની ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડીયા પર મોટાપાયે જાહેરાતો કરી MEESHO જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું ગેરકાયદેસર કૃત્ય ચાલતું હતું.

આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ સુરતના રાજેશભાઇ ડાહ્યાભાઇ લાઠીયાના રહેણાંકના મકાન સુરત ખાતે દરોડો પાડતાં પેકીંગ મટીરીયલ તેમજ ડુપ્લીકેટ પ્રોડક્ટના ઓનલાઇનના બોક્ષ વિપુલ માત્રામાં મળી આવ્યા હતા. જેઓએ તેમના અન્ય પાર્ટનરની સાથે મેળાપીપળામાં ઓનલાઇન બ્રાન્ડેડ ડુપ્લીકેટ કોસ્મેટિકનું રેકેટ ચાલુ કર્યું હતું, જેથી તંત્રની જૂનાગઢની ટીમે કુલદીપ પટોળીયા, કેશોદના રહેઠાણ મકાનમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ કોસ્મેટિક બનાવટો મળેલ જે ઓનલાઇન MEESHO પ્લેટફોર્મ પર ભાગીદારીથી વેચાણ કરતાં ઝડપી પાડી હતી. વધુમાં, તેઓના ત્યાંથી બનાવટી કોસ્મેટિકના 14 નમુના પૃથ્થકરણ અર્થે મોકલી આપી અને આશરે રૂ. 55 લાખનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો.

વધુમાં કમિશનરે ઉમેર્યું કે, સુરતની મે. WRIXTY AYURVEDAના માલિક કૈશીક ધર્મેશભાઇ રાદડીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન વિપુલ માત્રામાં બનાવટી કોસ્મેટિકનું વેચાણની માહિતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને મળી હતી. જેના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમોએ સુરત ખાતે દરોડો પાડી ખોટા લાયસન્સ નંબર છાપી બનાવટી કોસ્મેટિકનુ વેચાણ કરતાં ઇસમોને ઝડપી પાડ્યાં હતા. આ ઇસમોને પ્રોડક્ટનાં લેબલ અને તૈયાર પ્રોડક્ટ વગેરે મુંબઇના ક્રાફેટ માર્કેટ અને મુસાફિરખાના જેવા માર્કેટના એજન્ટો પાસેથી લાવી પોતાના ઘરે ઉત્પાદન કરતાં હતા, જેમને આ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુમાં, વેચાણ અર્થે કુલ 05 નમૂના પૃથ્થકરણ કરી અને આશરે રૂ. 15 લાખનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરના પેથાપુર ખાતે મે. દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદિપસિંહ છત્રસિંહ સોલંકી તેઓના ઘરેથી બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતા મળી આવ્યા હતા. તેમના મકાનમાં ZEBAZULF-E-HENNA (HENNA POWDER) અને HAIR COLOUR NATURAL BLACK બનાવટી કોસ્મેટિકનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જેની બાતમી મળતાં વડી કચેરી ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન M/S. EXCELL IMPEX GUJARAT PVT LTD, M/S. YUTVIKA NATURAL PVT LTD , રાજસ્થાનની કંપનીની ઉપરોક્ત બ્રાન્ડની ડુપ્લીકેટ પ્રોડક્ટો બનાવતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. વધુમાં, તેમના ત્યાંથી 2 નમૂના પૃથ્થકરણ અર્થે લઈ અને રૂ. 30 લાખની કિંમતનો મુદ્દામાલના વેચાણનો પર્દાફાશ કર્યો હતો તેમજ દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઇસમો પેકિંગ- પ્રિન્ટીંગ મટિરિયલ વગેરે મે. શ્લોક ઇંડસ્ટ્રી, નરોડા, અમદાવાદના માલિક હિરેનભાઇ પાસેથી પ્રિંટ કરાવીને મેળવતા હતા અને આ બાબતે કોઇ બિલ કે રેકોર્ડ રાખતા ન હતા.

You Might Also Like

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

અમદાવાદમાં NEET પેપર લીકના વિરોધમાં કૉંગ્રેસની રેલી : નેતાઓએ નારા લગાવ્યા

ગુજરાત પરથી વાદળો ગાયબ : વરસાદનું જોર ઘટ્યું

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

TAGGED: Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસકોર્સમાં જ જન્માષ્ટમીનો મેળો યોજાશે અટલ સરોવર પાસેની શકયતા નહીંવત
Next Article દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 ઇંઙનું પ્રથમ લોકોમોટિવ એન્જિન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાં NEET પેપર લીકના વિરોધમાં કૉંગ્રેસની રેલી : નેતાઓએ નારા લગાવ્યા
2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
ગુજરાત પરથી વાદળો ગાયબ : વરસાદનું જોર ઘટ્યું
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ગુજરાત

અમદાવાદમાં NEET પેપર લીકના વિરોધમાં કૉંગ્રેસની રેલી : નેતાઓએ નારા લગાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
ગુજરાતરાજકોટ

ગુજરાત પરથી વાદળો ગાયબ : વરસાદનું જોર ઘટ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?