By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    22 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    22 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    22 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    22 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    22 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    22 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    7 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારની હકાલપટ્ટી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારની હકાલપટ્ટી?
રાજકોટ

બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારની હકાલપટ્ટી?

Khaskhabar Editor
Last updated: 2025/07/11 at 5:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રાજ્ય સરકારમાં નવાજૂનીના એંધાણ!

મુકેશ પટેલના પુત્રએ રૌફ જમાવવા માટે નકલી લાઈન્સના આધારે રિવોલ્વર લીધી

- Advertisement -

બચુ ખાબડના પુત્રોએ મનરેગાને કમાણીની યોજના બનાવી લીધી

400 કરોડથી વધુનાં ઇણ કૌભાંડમાં ભીખુસિંહના પુત્રનું કનેક્શન

પક્ષ અને સરકારની પ્રતિષ્ઠા ખરડાતી હોવાથી મંત્રીઓના પત્તાં કપાઈ શકે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ભાજપના શાસનમાં નેતા અને કાર્યકર્તા તો ઠીક ખુદ મંત્રી અને ધારાસભ્યો જ હોદ્દાનો દુરુપયોગ કરીને લાભ લેવામાં બાકાત રહ્યા નથી. રાજકીય વગના જોરે મંત્રીપુત્રોને તો જાણે મોકળું મેદાન મળી ગયું છે. સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો કસૂરવાર અને મંત્રીપુત્રોને તો કોઈ કહેનારું જ નથી. એવામાં હવે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે કલંકિત મંત્રીઓની હકાલપટ્ટી કરવાનું મન બનાવી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં મનરેગા હોય કે પછી નકલી હથિયાર લાઈસન્સનું કૌભાંડ હોય. મંત્રીપુત્રોની સંડોવણી બહાર આવતા રાજ્ય સરકારના મંત્રીમંડળની પ્રતિષ્ઠા દાવ પર છે. એવામાં બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર હાઈકમાન્ડની હીટલિસ્ટમાં આવી ગયા છે. પક્ષ અને સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોવાના કારણે આ મંત્રીઓના પત્તાં કપાઈ શકે છે.

આ ઉપરાંત ધારાસભ્ય રમણ વોરા અને અનિરુદ્ધ દવે ખોટા દસ્તાવેજના આધારે ખેડૂત બની ગયા હોવાનો પણ આરોપ છે. જ્યારે દુષ્કર્મના કેસ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હજુ ફરાર છે. આમ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓની સાથે સાથે ધારાસભ્યો પણ દાગદાર બન્યા છે. આ જોતાં હવે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અમુક નેતાઓને ઘરનો રસ્તો દેખાડવાના મૂડમાં છે.

દાહોદ જિલ્લો મંત્રી બચુ ખાબડનો મતવિસ્તાર રહ્યો છે જ્યાં ગરીબ આદિવાસીઓને મજૂરી આપવાના બદલે તેમના પુત્રોએ કાગળ પર માટીરિયલ સપ્લાય બતાવ્યું અને લાખો કરોડો રૂપિયા ભેગા કરી લીધા. ખાબડની રાજકીય વગના જોરે કૌભાંડ ચાલ્યું. જોકે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર કરનારાઓને છોડવામાં આવશે નહીં તેવી ડીંગો હાંકવામાં આવી. જોકે હજુ બચુ ખાબડને મંત્રીપદે યથાવત રાખ્યા છે.

તો બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગણ લાઈસન્સનું રાજ્યવ્યાપી કૌભાંડ પણ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં વન પર્યાવરણ મંત્રી મુકેશના પુત્ર વિશાલ પટેલે પણ નકલી લાઈસન્સ મેળવ્યું છે. આ કૌભાંડમાં 140 નામ ખૂલ્યા છે. આ લોકો મોટી રકમ આપીને મણિપુર અને નાગલેન્ડથી હથિયાર ખરીદતા. જોકે હજુ સુધી મંત્રીપુત્રને કોઈ આંચ આવી નથી.

જ્યારે કરોડોનો બીઝેડ કૌભાંડનો રેલો સાબરકાંઠા-અરવલ્લીથી છેક ગાંધીનગર સુધી પહોંચ્યો. મુખ્ય સૂત્રધાર સાથે મંત્રીપુત્રની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે મંત્રીના પુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાએ ભારતીય જનતા પાર્ટીને પણ મોટું ફંડ આપ્યું હોવાનો આરોપ છે. આટલું જ નહીં કરણસિંહ પરમાર પર જાહેરમાં એક વ્યક્તિને ઢોર માર મારી દાદાગીરી કરવાનો પણ આરોપ છે.

દુષ્કર્મ કેસમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હજુ ફરાર
ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર મહિલા સશક્તિકરણના નામે ગુલબાંગો પોકારવામાં આવે છે. જોકે ભાજપના જ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દુષ્કર્મ કેસમાં કેટલાય મહિનાઓથી ફરાર છે. હાઈકોર્ટના આદેશ છતાં પોલીસ હજુ સુધી આ ધારાસભ્યને પકડી શકી નથી.

ધારાસભ્ય રમણ વોરા અને અનિરુદ્ધ દવે નકલી ખેડૂત બન્યા
ગાંધીનગર જિલ્લાના પાલેજ ગામમાં ભળતા નામોનો ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદી ઈડરના ધારાસભ્ય રમણ વોરા બોગસ દસ્તાવેજના આધારે ખેડૂત બની ગયા. અરજદારે છેક મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. ભાજપના વધુ એક ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ ખોટી વારસાઈના આધારે ખેડૂત બન્યા હોવાનો આરોપ છે.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઉત્સાહભેર શ્રમદાન કર્યું

TAGGED: Bachu Khabad, Bhikhusinh Parmar, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શુભાંશુ શુક્લા 14મીએ પૃથ્વી પર પાછા ફરશે
Next Article UPના ઇટાવામાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ડૂબી: હિમાચલમાં 208 રસ્તા બંધ, સિક્કિમમાં બે પુલ તૂટ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?