By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    7 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    7 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    7 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    7 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FLASHBACK2021: 2021ની રેલવે સાથે જોડાયેલી ઘટનાઓ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > FLASHBACK2021: 2021ની રેલવે સાથે જોડાયેલી ઘટનાઓ…
રાષ્ટ્રીય

FLASHBACK2021: 2021ની રેલવે સાથે જોડાયેલી ઘટનાઓ…

Khaskhabar Editor
Last updated: 2021/12/28 at 4:26 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

2020ની જેમ 2021નું વર્ષ પણ સંપૂર્ણ રીતે કોરોનાથી પ્રભાવિત રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા રેલવે વિકાસના સમાચારોની સાથે કોરોનાને લઇને વધુ ચર્ચામાં રહી છે. વર્ષ 2021 સાથે સંકળાયેલ રેલવેની કેટલીક મહત્ત્વની ઘટનાઓ પર નજર નાખીએ…

કેવડિયા જતી ટ્રેનોને વડાપ્રધાન મોદીએ દેખાડી લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશભરમાંથી કનેક્ટિવિટી પૂરી પાડવા કેવડીયા જતી નવી ટ્રેનકની શરૂઆત વડાપ્રધાનના હસ્તે કરાઇ હતી. જેમાં અમદાવાદ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને વડોદરાથી ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેવડીયાના આધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. સાથે જ ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ફેઝ-2ના કાર્યને શરૂ કરાવ્યું હતું.

- Advertisement -

દિવાળીના તહેવારોમાં અમદાવાદ રેલવે મંડળના ટિકિટ ચેકીંગ સ્ટાફે 3.19 કરોડની આવક પ્રાપ્ત કરી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કોમર્શિયલ વિભાગના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા નવેમ્બર 2021માં 3.19 કરોડ રૂપિયાની દંડ પેટે આવક

પશ્ર્ચિમ રેલવેએ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવી
2020ની જેમ જ 2021નું વર્ષ પણ કોરોનાગ્રસ્ત રહ્યું હતું. માર્ચ મહિનામાં આવેલી કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ઓક્સિજનની મોટાપાયે અછત ઊભી કરી અને લાખો લોકો મોતને ભેટ્યા. આ સમયે પશ્ચિમ રેલવે (છફશહૂફુ ઢયફિ ઊક્ષમયિ 2021) દ્વારા ગુજરાત શહીત એવા રાજ્યો કે જ્યાં ઓક્સિજનનું ઉત્પાદન કરતા હતા. ત્યાંથી દેશના અન્ય ભાગોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. તેના થકી 09 હજાર ટન જેટલા ઓક્સિજનનું પરિવહન કરાયું હતું.

ટ્રેન ભાડે લો અને ધંધો કરો !
મહત્વના પર્યટન સ્થળોને જોડતી ’ભારત ગૌરવ ટ્રેન’ શરૂ કરવામાં આવશે. ભુજ, વડનગર, ગાંધીનગર તેમજ અમદાવાદ સહિતના પર્યટન સ્થળોને દેશના અન્ય સ્થળો સાથે જોડીને ભારત ગૌરવ ટ્રેન ચલાવી શકાય છે. ટૂર ઑપરેટરો 2 વર્ષ માટે ટ્રેન લીઝ પર લઈ શકશે. રેલવે દ્વારા આ પ્રકારની 150 ટ્રેનો ચલાવવાની યોજના છે.

- Advertisement -

પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભારત અને જાપાન વચ્ચે કરાર થયા છે, પરંતુ જમીન સંપાદન અને ટેકનોલોજીને લઈને હજી કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે રેલવેના વિવિધ પ્રોજેક્ટસના શુભારંભ વખતે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026માં સૌ પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે.

આધુનિક ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન
102 કરોડના ખર્ચે બનેલ આધુનિક ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ 790 કરોડના ખર્ચે રેલવે ટ્રેક ઉપર 318 રૂમ ધરાવતી દેશની ફાઇવસ્ટાર હોટેલ લીલાનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું હતુ.

લાંબા સમય બાદ પશ્ર્ચિમ રેલવેએ રેગ્યુલર ટ્રેન શરૂ, ભાડા પૂર્વવત
લગભગ દોઢ વર્ષ જેટલા કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે એ જરીરીયાત પ્રમાણે સ્પેશિયલ ટ્રેન દોડાવી છે. જેમાં 20 ટકાનો ભાડા વધારો હતો. આ ટ્રેનોની આગળ ઝીરો નંબર લાગતો, પરંતુ રેલવેએ રેગ્યુલર ટ્રેન સેવાઓ શરૂ કરતાં તેની આગળ એક નંબર લાગે છે. કોરોના કાળમાં ભાડામાં કરાયેલ 20% નો વધારો પણ પરત ખેંચાયો છે. અમદાવાદ સ્ટેશનથી 85 રેગ્યુલર ટ્રેન સેવાઓ શરૂ કરાઇ છે.

પ્લેટફોર્મ ટિકિટના દર 50 રૂપિયાથી ઘટાડી પૂર્વવત કરાયા
કોરોનાની બીજી લહેર દરમિયાન રેલ્વે પ્લેટફોર્મ પર બિન જરૂરી ભીડ થતી રોકવા માટે રેલવે ટિકિટના ભાવ 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કર્યા હતા. જેને ઘટાડીને ફરી પૂર્વવત કરાયા હતા.

આ પણ વાંચો : Flashback 2021: 2021માં ભારતમાં બની 10 એવી ઘટના જે રહેશે હંમેશા યાદ
https://khaskhabarrajkot.com/2021/12/27/flashback-2021-1…ys-be-remembered/

You Might Also Like

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે

કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો

દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના રાજકારણની મહત્ત્વની ઘટનાઓ
Next Article વર્ષ 2021માં સ્ટાર્સે સાત જન્મ સુધી સાથ નિભાવવાની ખાધી કસમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?