By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    7 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    19 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    19 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    21 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    21 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇલેક્શન રિઝલ્ટ: બૂકીઓ કમાયા, પંટરો ધોવાયા, અબજો ગુમાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઇલેક્શન રિઝલ્ટ: બૂકીઓ કમાયા, પંટરો ધોવાયા, અબજો ગુમાવ્યા
રાષ્ટ્રીય

ઇલેક્શન રિઝલ્ટ: બૂકીઓ કમાયા, પંટરો ધોવાયા, અબજો ગુમાવ્યા

Khaskhabar Editor
Last updated: 2024/06/05 at 6:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

અબ કી બાર 400 પારના સૂત્રને આધારે પંટરોને આંધળા બની ભાજપ પર નસીબ અજમાવવાનું ભારે પડયું

- Advertisement -

લોકસભાની ચૂંટણી આ વખતે બૂકી આલમમાં પણ હોટ ઈશ્યૂ બની હતી. બૂકી બજારમાં તમામ તબક્કાના મતદાન બાદ ખૂલેલા ભાવો અને તેના પર અસંખ્ય પંટરોએ ખેલેલા કરોડોના સટ્ટામાં આજે પરિણામ જાહેર થતાં ભાજપનો વિજય તો થયો છે પરંતુ જે પ્રમાણે ભાજપના ભાવો સટ્ટાબજારમાં ખૂલ્યા તે જોતા બૂકીઓ કમાયા છે અને પંટરોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, અબ કી બાર 400 પારના સૂત્રને આધારે પંટરોને આંધળા બની ભાજપ પર નસીબ અજમાવવાનું ભારે પડ્યું છે. બીજી તરફ, દુબઇના મોટા ગજાના કેટલાક પંટરોએ પહેલાંથી જ ભાજપની બેઠકો નહીં આવે તેવો સોદા કરતા તેઓ અબજો રૂપિયા કમાઇ ગયા છે.

ઇલેક્શન જાહેર થયું ત્યારે જ બૂકીઓએ ભાજપની બેઠકો પરના ભાવ જારી કર્યાં હતા. જેમાં સૌથી પ્રથમ ભાવ ખૂલતા એકલા ભાજપ (ગઠબંધન વગર) 337-339 સીટ પર ફેવરિટ હતો. ત્યારબાદ દુબઇના મોટા પંટરોએ અબજો રૂપિયામાં ખાવા (ભાજપ આટલી સીટ નહીં જીતે)નું શરૂ કર્યું હતું. તેથી થોડા દિવસો બાદ ભાજપના ભાવ 310-312 સીટ પર આવી ગયા હતા. તમામ તબક્કાની ચૂંટણી પત્યાબાદ એક્ઝિટ પોલ પણ ભાજપની તરફે આવ્યા હતા ત્યારે ફરી બેઠકોના ભાવ વધી 315-317 સુધી પહોંચી ગયા હતા. આજે મતગણતરી શરૂ થઇ ત્યારે ભાજપનો ભાવ 315 પર શરૂ થયો હતો. ત્યારબાદ ભાવ ઘટતા ઘટતા એક તબક્કે 240 બેઠક પર પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ 253-254 બેઠકો સુધી ભાવ પહોંચ્યો હતો અને બપોરે બૂકીઓએ સોદા લેવાનું બંધ કર્યું હતું.

આમ એક તબક્કે ભાજપની બેઠકો 337-339એ શરૂ થઇ 240 સુધી પહોંચી ગઇ હતી. ભાજપ 400 બેઠકો પાર કરશે તેવું સુત્ર હોવાને કારણે પંટરોએ શરૂઆતથી અંત સુધી (ઇલેક્શનના દિવસે બપોરે 11 સુધી) એકલા ભાજપની બેઠકો આવશે તેમ જાણી પૈસા લગાવ્યા હતા. પરંતુ પંટરોના અબજો રૂપિયા ડુબી ગયા છે અને બૂકીઓ માલા માલ થઇ ગયા છે.

- Advertisement -

ગુજરાતમાં ભાજપની 26 એ 26 બેઠકો ભાજપ જીતવા માટે શરૂઆતથી જ સટ્ટા બજારમાં ફેવરિટ હતો. જેથી શરૂઆતમાં ભાજપ 26 સીટ જીતશે તેનો ભાવ 40 પૈસા ખૂલ્યો હતો એટલે 100 રૂપિયા લગાવો તો 40 મળે અને સીટ ન આવે તો 100 જાય. આ ભાવ 65 પૈસા સુધી ગયો હતો. આમ ભાજપ 26 જીતવા ફેવરિટ હતી. જેથી પંટરોએ અબજો રૂપિયા લગાવ્યા હતા. પરંતુ એક સીટ ભાજપ હારતા પંટરોના પૈસા ડૂબી ગયા છે.

આ વખતે પહેલાંથી જ ભાજપ ફેવરિટ હતો અને કોંગ્રેસ દૂર દૂર સુધી મેદાનમાં ન હતી. જેથી ઇલેક્શન જાહેર થયા બાદ સટ્ટા બજારમાં કોંગ્રેસની 61-63 બેઠકો આવશે તેના ભાવ ખૂલ્યા હતા. આ ભાવ વધતા વધતા ઇલેક્શનના દિવસે બપોરે 12 વાગ્યા સુધી 100 સુધી પહોંચી ગયા હતા. પરંતુ કોંગ્રેસની ઓછી બેઠકો આવશે તે માની લોકોએ પૈસા લગાવ્યા ન હતા. જેથી ઓછા સોદા થયા હતા.

ભાજપના તમામ ઉમેદવારોમાં અમેઠી બેઠક, કે જયાંથી સ્મૃતિ ઇરાની સ્પર્ધામાં હતા, તે બેઠક સટ્ટા બજારમાં ફેવરિટ હતી. સટ્ટા બજારમાં ઉમેદવારોના ભાવ ખૂલ્યા ત્યારે અમેઠી બેઠકનો ભાવ 25 પૈસા હતો. ત્યારબાદ તે ભાવ વધી 45 પૈસા સુધી પહોંચી ગયો હતો. જેથી પંટરોએ અબજો રૂપિયા આ બેઠક પર લગાવ્યા હતા પરંતુ સ્મૃતિ ઇરાની હારી જતે અંતે કોઇને કશું મળ્યું નહીં અને બૂકીઓ કમાઇ ગયા હતા.

ગુજરાતમાં 25 સીટ ભાજપ જીતી ગયુ છે અને એક માત્ર સીટ ગેનીબેહન કોંગ્રેસમાંથી જીત્યા છે. સટ્ટાબજારમાં જયારે ભાવ ખૂલ્યા ત્યારે ગેનીબહેનની સામે રેખાબહેન જીતવા માટે ફેવરિટ હતા. સટ્ટાબજારમાં રેખાબહેન જીતે તે બેઠક પર ભાવ 30-37 પૈસા હતા. ગેનીબહેન ફેવરિટ ન હતા. લોકોએ હરીફ પર પૈસા લગાવ્યા હતા પરંતુ ગેનીબહેન જીતી જતા રેખાબહેનની જીત પર લગાવેલા પૈસા ખોવાનો વારો આવ્યો છે.

 

You Might Also Like

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા

85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

TAGGED: Billions Lost, Bookies Win, Lok Sabha Election 2024 Result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સતત ત્રીજી વખત NDA પર વિશ્વાસ બદલ જનતા જનાર્દનનો આભાર : મોદી
Next Article NEETનું પરિણામ જાહેર: રાજકોટના દર્શ પાઘડાર સહિત રાજ્યના ચાર છાત્રોનો પ્રથમ રેન્કમાં સ્થાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?