By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    58 minutes ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    33 minutes ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    47 minutes ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    2 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    2 hours ago
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચૂંટણી પંચ દ્વારા બિહારમાં 3 લાખથી વધુ સંદિગ્ધ મતદારોને નોટિસ : નાગરિકતાના કોઈ પુરાવા નહીં મળે તો નામ રદ 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ચૂંટણી પંચ દ્વારા બિહારમાં 3 લાખથી વધુ સંદિગ્ધ મતદારોને નોટિસ : નાગરિકતાના કોઈ પુરાવા નહીં મળે તો નામ રદ 
રાષ્ટ્રીય

ચૂંટણી પંચ દ્વારા બિહારમાં 3 લાખથી વધુ સંદિગ્ધ મતદારોને નોટિસ : નાગરિકતાના કોઈ પુરાવા નહીં મળે તો નામ રદ 

Khaskhabar Editor
Last updated: 2025/08/29 at 1:20 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચે પહેલાં જ 65 લાખ લોકોના નામ કારણ સહિત તમામ બૂથ, જિલ્લા કાર્યાલયો, બ્લોક પર પ્રકાશિત કરવામાં આવી છે

બિહારમાં વિશેષ ગહન નિરીક્ષણ અંતર્ગત મતદાર યાદીની સમીક્ષાનું કામ અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચ બિહારમાં અંતિમ મતદાર યાદી 30સપ્ટેમ્બરના રોજ જાહેર કરશે. તે પહેલાં 3 લાખથી વધુ સંદિગ્ધ મતદારોના નામ રદ થઈ શકે છે. પંચને આ મતદારો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં ગંભીર ખામીઓ જોવા મળી હોવાનું જણાવ્યું છે.

- Advertisement -

ચૂંટણી પંચે તમામ મતદારોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. સંબંધિત ક્ષેત્રોના એસડીએમના તપાસ રિપોર્ટના આધારે કિશનગંજ, પૂર્ણિયા, પશ્ચિમ ચંપારણ, પૂર્વીય ચંપારણ, અરરિયા, સહરસા, મધુબની, અને સુપૌલ જિલ્લાના મતદારોને નોટિસ મોકલી છે. નેપાળ અને બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા ગામોના મતદારોના દસ્તાવેજમાં મોટાપાયે ખામી જોવા મળી છે.

ઘૂસણખોરો હોવાની આશંકા

મીડિયા રિપોર્ટ અનુસાર, આ ત્રણ લાખ લોકો બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, અને અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશ્યા હોવાની આશંકા છે. તેઓએ નકલી દસ્તાવેજોના આધારે ચૂંટણી ઓળખ પત્ર હાંસલ કર્યું છે. તેમણે પોતાના આધાર અને અન્ય દસ્તાવેજ કેવી રીતે બનાવ્યા છે તેની પણ તપાસ કરાશે. આ મતદારોએ અત્યારસુધી પોતાની ઓળખ રજૂ કરવા માટે ચૂંટણી પંચ પાસે કોઈ દસ્તાવેજ જમા કરાવ્યો નથી. જેથી પંચે તેમને નોટિસ પાઠવી છે.

- Advertisement -

મતદાર યાદીમાંથી 65 લાખ નામ દૂર થશે

બિહારમાં SIR પ્રક્રિયા હેઠળ જાહેર યાદીમાં પહેલાંથી જ 65 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જેમાં ઘણાના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે ઘણા લોકો બિહાર છોડી અન્ય રાજ્ય કે દેશમાં સ્થાયી થયા છે. વધુમાં બે સ્થળો પર મતદાર તરીકે ઓળખ ધરાવતા મતદારોના નામ પણ દૂર કરવામાં આવ્યા છે. જો આ યાદીમાં વાંધો હોય તો મતદારો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે દસ્તાવેજો સાથે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકે છે. જો અરજી નહીં કરે તો તેમના નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં મત આપી શકશે નહીં. ચૂંટણી પંચના સત્તાવાર સૂત્રોએ આ અંગે ગુરૂવારે માહિતી આપી હતી કે, જે મતદારોએ દાવો-આપત્તિ દાખલ કરવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના દસ્તાવેજ રજૂ ન કર્યા તો તેમના નામ રદ કરવામાં આવશે. આવા મતદારોને નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, આ જિલ્લાના જિલ્લા પંચ અધિકારીની દેખરેખ હેઠળ સંદિગ્ધ મતદારોને નોટિસ મોકલવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચે પહેલાં જ 65 લાખ લોકોના નામ કારણ સહિત તમામ બૂથ, જિલ્લા કાર્યાલયો, બ્લોક પર પ્રકાશિત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર રાજ્યમાં આધાર રજિસ્ટ્રેશનના આવશ્યક દસ્તાવેજો પણ સામેલ કરવામાં આવ્યા છે.

You Might Also Like

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન

ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા

મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ

TAGGED: bihar, Bihar SIR, Election Commission
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લામાં ઉજવાશે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ
Next Article પંજાબમાં પૂરની સ્થિતિ: નદીઓ છલકાઈ, ગામડાઓ ડૂબ્યાં, 17 લોકોના મોત, ડઝનબંધ ગુમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાષ્ટ્રીય

ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?