By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    7 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    12 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    13 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    7 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દશેરા શસ્ત્ર પૂજનનો દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > દશેરા શસ્ત્ર પૂજનનો દિવસ
Author

દશેરા શસ્ત્ર પૂજનનો દિવસ

Khaskhabar Editor
Last updated: 2024/10/12 at 4:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મિલન ખિરા

આધુનિક યુગની અંદર શસ્ત્ર એટલે માત્ર તલવાર ભાલા કે બંદૂક પિસ્તોલ નથી રહ્યા તેમજ શાસ્ત્રો એટલે વેદ અને ઉપનિષદ નથી રહ્યા. બંનેનું વર્તુળ ખૂબ મોટું થવા જઈ રહ્યું છે. આજે આધુનિક શસ્ત્રો અને શાસ્ત્રોની વાત કરશું સાથે તેના મહારથીની. યુનિટ 8200 અને યુનિટ 1391. 1 યુનિટ 8200 એટલે આધુનિક શસ્ત્ર : આપણે હમણાં ન્યુઝ પેપર અને જેનો માં આના ઘણી વખત સાંભળ્યું છે અને તમને ઉત્સુકતા પણ હશે કે આ શું યુનિટ છે? પરંપરાગત શસ્ત્રો ઉપરાંત હવે જે શસ્ત્રોમાં ઉમેરાયું છે તે છે, ઇલેક્ટ્રોનિક વોરફેર. આપણે હમણાં જોયું કે ઇઝરાયેલએ લેબનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ થયો તે નેટવર્ક સેબોટેઝ હતું. મોટાભાગના લોકો માને છે કે પેજર અને વોકી-ટોકીમાં વિસ્ફોટક પહેલેથી મુકાયેલા હતા અને પાછળથી બ્લાસ્ટ કરવામાં આવ્યો પણ સત્ય હકીકત એ છે કે તેમાં કોઈ વિસ્ફોટક નહોતા ફક્ત લિથિયમ આયન બેટરી હતી જેમાં ફક્ત ફર્મવેરના (સોફ્ટવેર) ઉપયોગ થી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

યુનિટ 8200 તે ઇઝરાયેલ નો એક એવું યુનિટ છે જે દેશ વિદેશો ની અંદર ઇલેક્ટ્રોનિક વોરફેરનું કામ કરે છે, ફોન હેકિંગ અને ટેપિંગ, કોમ્પ્યુટર હેકિંગ, વોઇસ એનાલિસિસ, ફેસ એનાલીસીસ, ડ્રોન વિડીયો એનાલિસિસનો, એક્સપર્ટ યુનિટ છે. શા માટે યુનિટ 8200 નામ રાખવામાં આવ્યું? આનો સર્વપ્રથમ જનમ 1948 માં થયો હતો ત્યારે તેનું નામ યુનિટ 515 હતું આગળ જતા તેનું નામ યુનિટ 848 કરવામાં આવ્યું હતું પરંતુ 1973 ના એક ઓપરેશન દરમિયાન યુનિટ 848 નું કામ નિષ્ફળ ગયું હતું સાથોસાથ યુનિટ 848 નામ પણ જાહેર થઈ ગયું હતું. માટે 1973 માં તેને નવું નામ આપવામાં આવ્યું યુનિટ 8200. આંકડાકીય નામ રાખવાનો મતલબ એટલા માટે હતો કે કોઈપણ જાતના ટેપિંગ અથવા ગુપ્ત રીતના માહિતી સહેલી રીતના લીક ન થાય. અત્યારે આ યુનિટમાં 5000 કરતાં વધારે એક્સપર્ટસ ઇઝરાયલ માટે કામ કરી રહ્યા છે. આ માટે ફક્ત એવા લોકોને જ સિલેક્ટ કરવામાં આવે છે કે જે હંમેશા આઉટ ઓફ ધ બોક્સ જ વિચાર કરે જેને આપણે તરંગી પણ કહી શકાય. કારણ કે આ યુનિટ નું કામ જ લોકોની જ્યાં આગળ વિચારવાની શક્તિ પૂરી થાય ત્યાંથી કામ શરૂ કરવાની છે. એવું કોણે વિચાર્યું હશે કે પેજર અને વોકી ટોકી માં પણ બ્લાસ્ટ થઈ શકે? તેના બીજા ઓપરેશન ની વાત કરીએ તો 2010 માં કોમ્પ્યુટર વાયરસ થી ઈરાનના ન્યુક્લિયર મથક ને નકામું કરી નાખ્યું હતું અને આખો પ્રોગ્રામ 20 વર્ષ માટે પાછળ ધકેલી દીધો હતો.

આવી જ રીતના 2007 માં સીરિયા જે ગુપ્ત રીતના ન્યુક્લિયર રિએક્ટર બનાવી રહ્યું હતું તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. અસંખ્ય સક્સેસફુલ મિશનો પાર પાડ્યા હતા. પણ ઓક્ટોબર 2023 માં હમાસ દ્વારા થયેલો હુમલોને ડિટેક્ટ કરવામાં નિષ્ફળ પણ રહ્યું હતું. 2 યુનિટ 1391 : યુનિટ 8200 વિશે તો ઘણા બધા લોકો જાણતા થઈ ગયા છે પણ હજુ આવું એક યુનિટ છે જેનું નામ છે યુનિટ 1391. દરેક દેશો પાસે ગુપ્ત જેલો અને ઈન્ટ્રોગેશન સેન્ટર હોય છે. ઇઝરાયેલની એક ગુપ્ત જેલ અને ઈન્ટ્રોગેશન સેન્ટરનું નામ છે યુનિટ 1391. આ જેલ ની અંદર દેશ વિદેશથી ગુપ્ત રીતે લઈ આવેલા કેદીઓને રાખવામાં આવે છે અને તેમનું મોઢું ખોલાવીને માહિતી મેળવવાનો પ્રયત્ન થાય છે. આ યુનિટ સમગ્ર વિશ્વથી તેમજ ઇઝરાયેલના નાગરિકો થી પણ ગુપ્ત રાખવામાં આવેલ છે, અને તેના અસ્તિત્વનો કાયમ અસ્વીકાર થતો રહ્યો છે. અહીં માહિતીઓ મેળવવા માટે થર્ડ ડિગ્રી ની બદલે સાયકોલોજીકલ ટોર્ચર નો ઉપયોગ કરવામાં આવે છે. અને તે ભલ ભલા લોકોને તોડી નાખે છે. અહીં શારીરિક ને બદલે માનસિક પીડા આપવામાં આવે છે. દિવસો સુધી લાઈટ ચાલુ રાખે છે અથવા દિવસો સુધી લાઈટ બંધ રાખે છે, દિવસો નહીં પણ મહિનાઓ સુધી બીજા કોઈનું મોઢું જોઈ શકતા નથી, માહિતી ન મળે ત્યાં સુધી વકીલ કે ડોક્ટર કે કોર્ટની સગવડતા અપાતી નથી. ઇઝરાયેલ પાસે આવા બીજા ઘણા પણ નામી અનામી યુનિટ્સ છે જેમકે, મોસ્સાદ,શીન બેત, યુનિટ 9900 યુનિટ 504 વગેરે, જેની વાત ફરી ક્યારેક.

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

TAGGED: DUSSEHRA, Shastra Poojan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગ્રેટ ટ્રેજેડી આકાશ ધમરોળવું કે ધરતી બચાવવી?
Next Article વિઝા લોટરી અને અસાયલમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?