જૂનાગઢ ગિરનાર પર્વત પર અનેક અદભુત દ્રશ્યો જોવા મળે છે ત્યારે પૂર્ણિમાની રાત્રીમાં પ્રવત પર આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર પર ચંદ્રની શીતળ છાંયાના દર્શ્યોનો અદભુત નજારો જોવા મળ્યો હતો તેની સાથે વાદળો સાથે ગુરુદત્ત શિખર નો પણ અદભુત નજારો જોવા મળ્યો હતો.
- Advertisement -
જૂનાગઢ શહેર જાણે પૂર્ણિમાના દિવસે શહેર જાણે રોશનીથી ઝળહળી ઉઠ્યું હોય તેવો નજારો ગિરનાર પર્વત પર દેવ દર્શન કરવા આવતા ભાવિકોએ જોઈને ગિરનારી મહારાજના અદભુત દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા ભાગ્યેજ આવો નજારો જોવા મળતો હોઈ છે.