By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    1 day ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    1 day ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    1 day ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    1 day ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    1 day ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 day ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત ભાજપમાં શું વૈકલ્પિક નેતૃત્વ ઊભું થઇ રહ્યુ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > ગુજરાત ભાજપમાં શું વૈકલ્પિક નેતૃત્વ ઊભું થઇ રહ્યુ છે?
AuthorJagdish Acharya

ગુજરાત ભાજપમાં શું વૈકલ્પિક નેતૃત્વ ઊભું થઇ રહ્યુ છે?

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 11:45 AM
Khaskhabar Editor 6 years ago
Share
4 Min Read
SHARE

પાટીલની સુપર લીડર તરીકેની ઓળખ ઉભી કરવાનો નીતિગત પ્રયાસ

જગદીશ આચાર્ય
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલની રાજકોટ અને સૌરાષ્ટ્રની યાત્રાએ ભાજપમાં ઊંડા ઊંડા આંતરિક વમળો સર્જ્યા છે.અત્યાર સુધી હાંસિયામાં ધકેલાઈ ગયેલી સંગઠન પાંખને તેમણે આપેલું મહત્વ “સતા પાંખ”ની પાંખો ઉપર કાતર અને કરવત સમાન માનવામાં આવે છે.પાટીલનું જે દબદબાભર્યું સ્વાગત કરાયું તે અને તે ઉપરાંત આ યાત્રા દરમિયાન તેમણે કરેલા ઉચ્ચારણોના ગુઢાર્થો એવું સૂચવે છે કે પાછલે બારણેથી પાટીલને ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત કરવાની નીતિ અખત્યાર કરાઈ રહી છે.

આખી ક્રોનોલોજી સમજવા જેવી છે.પહેલાં તો હાઇકમાન્ડે અહીં ગુજરાત ભાજપમાં કોઈને ગંધ પણ આવે એ પહેલાં તેમને પ્રમુખ જાહેર કરી દીધા.કોઈને આવી ધારણા પણ નહોતી.આ પહેલો નિર્દેશ હતો કે હાઇકમાંડે ગુજરાતનો મામલો પોતાના હાથમાં લઈ લીધો છે.સીધા જ ઉપરના આશિર્વાદથી પ્રમુખ બનેલા પાટીલનું કદ અત્યાર સુધીના તમામ પ્રમુખો કરતાં અચાનક જ અનેકગણું મોટું થઈ ગયું.રાષ્ટ્રિય સ્તરે પ્રમુખ તરીકે અમિતભાઇ શાહનું જે કદ હતું તે કદ પાટીલદાદાનું ગુજરાતમાં થઈ ગયું. ભાજપમાં આ પહેલાં પણ અનેક પ્રમુખો થઈ ગયા.હમણાં છેલ્લે જે ભાઈ પ્રમુખ હતાં તેમનું નામ પણ ભુલાઈ ગયું છે.પણ પાટીલને જે મહત્વ મળ્યું તે બીજા કોઈને મળ્યું નથી.

- Advertisement -

સોમનાથથી છેક રાજકોટ સુધી કોરોનાકાળના પ્રવર્તમાન કાયદાનો ઉલાળીયો કરી તેમનું ભવ્ય સ્વાગત કરાયું. કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, રસ્તા પર રાસ ગરબા કર્યા. નાની બાળાઓ બેડા લઈને ઉભી રહી. અગાઉ રાજા મહારાજાઓ રસ્તે નીકળે અને રૈયત બન્ને બાજુ ઉભી રહીને પુષ્પવર્ષા કરે એ રીતે કાર્યકરોએ ફૂલો વરસાવ્યા.બેન્ડ વાજા વગાડ્યા. બાઇક રેલીઓ કાઢી.વફાદાર પોલીસે એક તરફના રસ્તા બંધ કરી દીધી.ચોકે ચોકે સ્વાગત કર્યા. એક નેતાએ નિવેદન આપ્યું કે પાટીલજી ને આવકારવા રાજકોટની પ્રજા થનગની રહી છે.એમની મુલાકાતને તેમણે લોકોનો ઉત્સવ ગણાવ્યો. હમણાં ભગવાન રામ અને તે પછી કૃષ્ણના જન્મદિવસ ગયા.એ એકે’ય લોકોત્સવ નહોતા પણ પાટીલદાદાનું આગમન લોકોત્સવ હતો! કહેવાનું તાંતપર્ય એ છે કે આ પહેલાં કોઈ પ્રમુખનું આવું ભવ્ય સ્વાગત નહોતું થયુંઆવો તાલ માલને તાશિરો નહોતો થયો.રાજકીય નિરીક્ષકો માને છે કે પાટીલની એક મજબૂત નેતાની ઇમેજ ઉભી કરવાની આ સમજપૂર્વકની રણનીતિ છે.ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલને બાદ કરતાં આખા રાજ્યની પ્રજાને અપીલ કરે એ કદના કોઈ નેતા નથી.પાટીલદાદા પણ અગાઉ કદી આખા રાજ્યના દિગગજ નેતાની ઓળખ નહોતા ધરાવતા. પણ હવે અચાનક જ તેઓ રાજ્યનેતાના રૂપમાં ઉભરી આવ્યા છે.

સી.આર. પાટીલે એમના સંબોધનમાં પણ ગર્ભિત રીતે સતાપાંખને પડકાર આપ્યો છે એવું અર્થઘટન થઈ રહ્યું છે. સતા આસપાસ ગોઠવાઈ ગયેલા મુઠ્ઠીભર નેતાઓની મનમાની હવે નહીં ચાલે અને સાચા અને વફાદાર કાર્યકરોની કદર થશે એવું એમણે ગર્ભિત રીતે જણાવી દીધું. મુખ્યમંત્રીના શહેરમાં જ આવીને તેમણે કહ્યું કે વિજયભાઈ સાથે તમારે સબંધ છે એટલે ટીકીટ મળી જશે એવું માનશો નહીં. તેમણે સીધા જ કાર્યકરોને સંબોધીને કહ્યું કે કોઈ નેતાને ગોડફાધર માનીને જૂથબંધીમાં પડતાં નહીં. સંગઠન અને બોર્ડ નિગમમાં પક્ષને વફાદાર હોય તેને જ સ્થાન મળશે, વ્યક્તિને વફાદાર હોય તેને નહીં. કાર્યકરોને પોતાના વિચારો અને ફરિયાદો નિર્ભિકપણે રજૂ કરવાનું આહવાન કરી તેમણે મમરો મુક્યો કે કોઈ ફરીયાદ હોય તો વિજયભાઈને કહેતા નહીં, તેઓ ખૂબ સજ્જન છે એટલે પગલાં નહીં લે. ફરિયાદ મારી પાસે કરજો. આવું કહીને એમણે વિજયભાઈની સરળતાની પ્રશંસા કરી, ટીકા કરી, મજાક કરી કે પછી “આપણા વિરુદ્ધની કોઈ ફરિયાદ વિજયભાઈ નહીં સાંભળે” એવા વિશ્વાસમાં રાચતા તત્વોને એમણે ચીમકી આપી એ કોઈને સમજાયું નહીં. બધા માથું ખંજવાળે છે.

રાજકીય નેતાઓ દરેક શબ્દ તોળી તોળી ને બોલતા હોય છે.એમના દરેક શબ્દ પાછળ કોઈ સંદેશો હોય છે.આ અગાઉ કોઈ પક્ષપ્રમુખે આવા નિવેદન આપ્યા હોય એવું કોઈની સ્મૃતિમાં નથી. કાર્યકરોને સંબોધીને તેમણે કહેલી ઘણી વાતોનું મૂળ નિશાન સતા પાંખ તરફ હતું તેવું માનવામાં આવે છે.એવા નક્કર અને મજબૂત નિર્દેશ મળી રહ્યા છે કે ગુજરાત ભાજપમાં એક તદ્દન નવી વૈકલ્પીક અને સમાંતર નેતાગીરીના મંડાણ થઈ રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત

કાળી ધોળી રંગાવલ્લી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર સવારી શરમજનક : તાળીઓની જગ્યાએ ટિકાઓ વરસી
Next Article #justice_for_nair ક્યારે? એ પણ સુશાંતની જેમ મરી જાય ત્યારે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Shailesh Sagpariya

આંતરિક સુંદરતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?