By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    7 minutes ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    24 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 day ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 day ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    53 minutes ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોની વેપારી પર કરેલા લાખો રૂપિયાના ચેક રિટર્નની બે ફરિયાદમાં સજા કરતી અદાલત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સોની વેપારી પર કરેલા લાખો રૂપિયાના ચેક રિટર્નની બે ફરિયાદમાં સજા કરતી અદાલત
રાજકોટ

સોની વેપારી પર કરેલા લાખો રૂપિયાના ચેક રિટર્નની બે ફરિયાદમાં સજા કરતી અદાલત

Khaskhabar Editor
Last updated: 2024/07/17 at 5:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17

રાજકોટમાં આર્યનગરમાં રહેતા અને એસ.એસ.ઓ. કોર્પોરેશનના નામે ચાંદીના દાગીનાનું ઉત્પાદન અને વેચાણ કરતાં અગ્રણી ચાંદીના વેપારી ઘનશ્યામભાઈ કાનજીભાઈ સખરેલીયાએ રાજકોટની અદાલતમાં વર્ષ 2022માં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલી કે અમદાવાદમાં અંબર ઓર્નામેન્ટ્સના નામે માણેક ચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીનાનો ધંધો કરતાં ગોપાલ રસીકભાઈ સોની સાથે વેપારી સંબંધ હોય તેમને તેમના ઓર્ડર મુજબ ચાંદીના દાગીના અલગ-અલગ ઈનવોઈસથી આપેલા હતા અને જે કાયદેસરની લેણી નીકળતી રકમ પેટે એક ચેક રૂા. 12,61,931 અને બીજો ચેક રૂા. 2,06,220નો આપેલો, જે બંને ચેકો આરોપીની સૂચના મુજબ બેંકના રજૂ રાખતાં બંને ચેકો ફંડ્સ ઈનસફીસ્યન્ટના શેરા સાથે પરત ફરેલા અને જે અંગે ફરિયાદી પેઢીએ પોતાના એડવોકેટ મારફત લીગલ નોટીસ આપેલી અને નામદાર કોર્ટમાં બે ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી ત્યારબાદ આરોપી વિરૂદ્ધ કોર્ટ દ્વારા સમન્સ ઈસ્યુ કરવામાં આવેલા અને જેથી આરોપી ગોપાલભાઈ નામદાર અદાલત સમક્ષ હાજર થયેલા અને ત્યાર બાદ કેસ ચાલવા ઉપર આવેલો હતો. કેસમાં ફરિયાદી દ્વારા જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને સોગંદ ઉપર જુબાની પણ રજૂ કરેલી હતી.

- Advertisement -

ત્યારબાદ અદાલત દ્વારા સમગ્ર દસ્તાવેજી પુરાવાઓ અને ફરિયાદ, સોગંદનામાની જુબાનીનું મૂલ્યાંકન કરવામાં આવેલું હતું. કામમાં ફરિયાદ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે આરોપી દ્વારા નોટીસનો કોઈ જવાબ આપવામાં આવેલો નથી, પોતાનો કોઈ યોગ્ય બચાવ કરવામાં આવેલો નથી અને નામદાર અદાલતનો કિંમતી સમય વ્યય કરેલો છે અને સમાજમાં દિનપ્રતિદિન માલ મેળવી નાણા ન ચૂકવવાના કિસ્સા વધી રહેલા છે ત્યારે આવા આરોપીને સજા થવી જોઈએ. નામદાર ઉચ્ચ અદાલતોના વિવિધ ચૂકાદાઓ અને કાયદાકીય બાબતોને ધ્યાને રાખી અદાલત દ્વારા માનવામાં આવેલ કે આર્થિક વ્યવહાર દેશની અર્થવ્યવસ્થા જીવનરેખા સમાન છે અને દાખલારૂપ સજા થાય અને ફરિયાદીને યોગ્ય ન્યાય વળતર મળે તે જરૂરી છે જેથી બંને કેસોમાં નેગોશિયેબલ એક્ટની કલમ 138ના ગુન્હા સબબ 1 વર્ષ અને 6 માસની સાદી કેદની સજા તથા સીઆરપીસીની કલમ 357(ક) અન્વયે ફરિયાદીને ચેક મુજબની રકમ વળતર આરોપી મળી આવ્યેથી દિન 30માં ચૂકવી આપવું, જો રકમ ચૂકવવામાં કસુર કરે તો આરોપીને વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલો હતો અને આરોપી અદાલતમાં ચૂકાદાના દિવસે હાજર ન હોય તેમની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરેલો હતો. આ કામમાં ફરિયાદી એસ.એસ.ઓ. કોર્પોરેશનના ઘનશ્યામભાઈ સખરેલીયા વતી યુવા લો એસોસિએટના યુવા ધારાશાસ્ત્રી કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નિધિ રાયચુરા, ડેનીશા રાઠોડ તથા લો આસિસ્ટન્ટ જીજ્ઞેશ ચૌહાણ સહિતની યુવા ટીમ રોકાયેલા હતા.

You Might Also Like

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

TAGGED: check return, Sony businessman
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોધાવાડ ચોક પાસે થયેલા અકસ્માતના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
Next Article સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરી લીંબડી પાસેથી પકડાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!
દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો
300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ
બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?