By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    31 minutes ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    2 minutes ago
    UPના 26 જિલ્લામાં પૂર
    17 minutes ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    24 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોલંબિયામાં અડધા કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા: સૌથી વધુ 6.3 ની તીવ્રતા, 1નું મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > કોલંબિયામાં અડધા કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા: સૌથી વધુ 6.3 ની તીવ્રતા, 1નું મોત
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

કોલંબિયામાં અડધા કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા: સૌથી વધુ 6.3 ની તીવ્રતા, 1નું મોત

Khaskhabar Editor
Last updated: 2023/08/18 at 1:20 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

કોલંબિયાની રાજધાની બોગોટામાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 હતી. 15 મિનિટમાં 5.7ની તીવ્રતાનો આફ્ટરશોક પણ આવ્યો હતો. તેના થોડા સમય બાદ 4.8ની તીવ્રતાનો ત્રીજો આંચકો પણ અનુભવાયો હતો. ભૂકંપના કારણે એક મહિલા ગભરાઈ જતા પડી ગઈ હતી, જેમાં તેનું મોત થયું હતું.

આ સિવાય એપી અનુસાર, ભૂકંપના કારણે કોલંબિયાની સંસદની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. જોકે, રાહતની વાત એ હતી કે તે સમયે સંસદમાં કોઈ હાજર નહોતું. કોલંબિયાના કાલી અને મેડેલિન શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

- Advertisement -

ઘણી બારી તૂટેલી હતી; લોકો ઘરની બહાર દોડી ગયા
આ સિવાય સોશિયલ મીડિયા પર લોકોએ ઘણી જગ્યાએ દિવાલોમાં તિરાડો હોવાની વાત પણ કરી છે. રોયટર્સ અનુસાર, ભૂકંપના આંચકાને કારણે ઘણી બારીઓના કાચ તૂટી ગયા હતા. જો કે હાલ ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી. ભૂકંપનું કેન્દ્ર બોગોટાથી લગભગ 160 કિમી દૂર હતું.

શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ એલાર્મ વગાડવામાં આવ્યું હતું અને તમામ બિલ્ડિંગ-ઓફિસમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બોગોટાના રહેવાસી ગોન્ઝાલો માર્ટિને જણાવ્યું કે ભૂકંપ દરમિયાન બધુ ધ્રૂજી રહ્યું હતું અને લોકો ચીસો પાડતા ઘરની બહાર દોડી આવ્યા હતા.

- Advertisement -

કાલવારિયો વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા
રોયટર્સ સાથે વાત કરતા, બોગોટાના રહેવાસી એડ્રિયન અલાર્કોને કહ્યું – આંચકા ખૂબ જ શક્તિશાળી હતા અને લાંબા સમય સુધી અનુભવાયા હતા. આસપાસના મોટાભાગના લોકો તેમના સ્વજનોની તબિયત પૂછવા ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. કોલંબિયાની સિવિલ ડિફેન્સ એજન્સીએ જણાવ્યું કે બોગોટાના કાલવારિયો વિસ્તારના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

કોલંબિયા રીંગ ઓફ ફાયરમાં આવે છે
કોલંબિયા પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવે છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં ઘણી ખંડીય તેમજ સમુદ્રી ટેક્ટોનિક પ્લેટો છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ભૂકંપ આવે છે, સુનામી ઉત્પન્ન થાય છે અને જ્વાળામુખી ફાટી નીકળે છે.

આ રીંગ ઓફ ફાયરની અસર ન્યુઝીલેન્ડથી લઈને જાપાન, અલાસ્કા અને ઉત્તર અને દક્ષિણ અમેરિકા સુધી જોઈ શકાય છે. વિશ્વના 90% ધરતીકંપો અને 78% સુનામી આ રીંગ ઓફ ફાયર રિજનમાં થાય છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે.

વિશ્વના 75% સક્રિય જ્વાળામુખી આ પ્રદેશમાં છે. રિંગ ઓફ ફાયરની અસર 15 દેશોમાં છે – જાપાન, રશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, યુએસએ, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી અને બોલિવિયા.

You Might Also Like

ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અમેરિકામાં પણ રેવડી!

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ

US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો

ઈરાન પર USનો ફરી હુમલો

TAGGED: Colombia, death, EARTHQUAKE, Magnitude, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાશ્મીરના શોપિયાંમાં NIA ના દરોડા: ભઠિંડીમાંથી લશ્કરના 2 ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી
Next Article ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મેળાનો પ્રારંભ: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ મુળુભાઇ બેરા રહ્યા હાજર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રામનાથ મંદિરે ભાવિકોએ પીપળે જળ અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કર્યા
ગામડામાં ઘર ધરાવતા જવાનોને ‘મિલકત વેરા’માંથી સંપૂર્ણ મુક્તિ
UPના 26 જિલ્લામાં પૂર
હવે 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે
ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પણ રેવડી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?