By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    2 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    3 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    3 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    42 minutes ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    1 hour ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    1 hour ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    1 day ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 hour ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને ‘વંદે માતરમ’ અને ’મા તુઝે સલામ’ ગાઇને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને ‘વંદે માતરમ’ અને ’મા તુઝે સલામ’ ગાઇને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી
અમદાવાદબોલીવુડ

કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને ‘વંદે માતરમ’ અને ’મા તુઝે સલામ’ ગાઇને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી

Khaskhabar Editor
Last updated: 2025/01/28 at 12:26 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ કોલ્ડપ્લે કોન્સર્ટ માટે નાનું પડયું : અઢી લાખ લોકોથી સ્ટેડિયમ ખચાખચ ભરાયું હતું

બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો છેલ્લો કોન્સર્ટ રવિવારે અમદાવાદમાં યોજાયો હતો, જેમાં તેણે તેમનાં ભારતીય ચાહકોના દિલ જીતી લીધાં હતાં. કોન્સર્ટ દરમિયાન, બેન્ડનાં ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને ‘વંદે માતરમ’ અને ’મા તુઝે સલામ’ ગાઇને 76માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં બે દિવસમાં અંદાજે 2 લાખ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં બાદ કોલ્ડપ્લેએ અમદાવાદનો આભાર માન્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી.

- Advertisement -
View this post on Instagram

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

લાઈટિંગ , સાઉન્ડ અને અદભૂત એલ ઈ ડી ડિસ્પ્લે સાથે સ્પેશ્યલ ઇફેક્ટ અને ગ્રૂપના સિંગર શોને કોલ્ડપ્લેના આવનારાં નવાં આલ્બમ લવ એન્ડ ટ્રેપ ઉપરાંત લોકપ્રિય જૂના આલ્બમમાંથી ગીતો પસંદ કરીને માહોલ જમાવ્યો હતો. સાંજે સાડા છ સુધીમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને ગ્રાઉન્ડમાં પણ ઊભાં રહેવાની જગ્યા બચી નહોતી. કાર્યક્રમ દરમિયાન અમદાવાદનાં હેરિટેજને રજૂ કરતી કોલ્ડપ્લેની ખાસ ટી શર્ટ રિલીઝ કરવામાં આવી હતી. શોન પછી સ્ટેજ પર આવેલી ઇલિયાના એ ’ કેમ છો અમદાવાદ કરીને એન્ટ્રી મારીને કોલ્ડપ્લેના સદાબહાર ગીતો જબરજસ્ત વોઇસ મોડયુલેસન અને ઓપેરા ટચ સાથે રજૂ કર્યા હતાં. ઉપરાંત સ્ટેડિયમમાં દરેકને આપવામાં આવેલાં 3ડી મેપિંગ ચશ્મા અને બ્લૂ ટૂથ પાસવર્ડ નિયંત્રિત એલ ઈ ડી રિસ્ટ બેન્ડને લીધે સ્ટેડિયમમાં દરેક જગ્યાએથી લાઈટિંગની અલગ જ આભા ઊભી થતી હતી.

કોલ્ડપ્લેના ’મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર’નો છેલ્લો કોન્સર્ટ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો. જેમાં તેણે પોતાનાં ભારતીય ચાહકોનું દિલ જીતી લીધું હતું. ક્રિસ માર્ટિને મધર ઈન્ડિયાને વંદન કરીને કોન્સર્ટનો અંત કર્યો અને દરેકને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વાસ્તવમાં, કોન્સર્ટ દરમિયાન, બેન્ડનાં ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને ‘વંદે માતરમ’ અને ’મા તુઝે સલામ’ ગાઈને તેમનાં ભારતીય ચાહકોને 76માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતમાં આ તેમનો છેલ્લો કોન્સર્ટ હતો, જેનાં ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

- Advertisement -

ખાસ વાત એ છે કે, કોલ્ડપ્લેના ચાહકો જેઓ તેમનાં કોન્સર્ટનો હિસ્સો બની શક્યાં નહોતાં તેઓએ તેને ઓનલાઈન માણ્યો હતો. હા, કોલ્ડપ્લેની છેલ્લી કોન્સર્ટ ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ક્રિકેટ ખેલાડી જસપ્રીત બુમરાહ ઉપરાંત અન્ય ઘણાં પ્રખ્યાત લોકોએ પણ ભાગ લીધો હતો. જેમ કે પાર્થિવ પટેલ, પ્રફુલ્લ દવે, ઈશાની દવે અને જીગ્નેશ મેવાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

You Might Also Like

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ

અગનગોળા વરસાવતી ગરમીથી લોકો બેહાલ

TAGGED: ahmedabad, Chris Martin, Coldplay's Chris Martin, Republic Day
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુપીમાં જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતાં સાતના મોત, 80 ઈજાગ્રસ્ત થયા
Next Article મહાકુંભ 2025: મૌની અમાસે 10 કરોડથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે, સૌથી મોટુ અમૃત સ્નાન થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
અમદાવાદ

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
અમદાવાદ

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?