રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રોબીન હુડ આર્મી અને મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ન્યારી ડેમ સાઈટ ખાતે સફાઈ કરવામાં આવી હતી.
- Advertisement -
જેમાં બંને સંસ્થાના 75થી વધુ પ્રતિનિધિઓ દ્વારા ન્યારી ડેમ સાઈટ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી અને 1.80 ટન કચરાનો નિકમ કરવામાં આવ્યો હતો.