By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    9 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    8 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    9 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    9 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    9 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    8 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    8 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    8 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એટમિક હથિયારોથી સજ્જ 9 દેશોમાં ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > એટમિક હથિયારોથી સજ્જ 9 દેશોમાં ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે
આંતરરાષ્ટ્રીય

એટમિક હથિયારોથી સજ્જ 9 દેશોમાં ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે

Khaskhabar Editor
Last updated: 2024/02/28 at 3:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ચીન ઝડપથી પરમાણુ હથિયારો વધારી રહ્યું છે

ચીનની નેવી અને એરફોર્સ પણ પરમાણુ હથિયારોથી સજ્જ, 2030 સુધીમાં ન્યુક્લિયર હથિયારો 1000 કરી શકે

- Advertisement -

ચીને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઈલો રાખવા માટે ત્રણ નવા ગોદામ સાઈલો બનાવ્યા, ન્યુક્લિયર વૉરહેડ પણ બનાવી રહ્યું છે

ખાસ-ખબર સંવાદદાતા
ચીને ગુપ્ત રીતે છેલ્લા પાંચ વર્ષમાં તેના પરમાણુ હથિયારો વધાર્યા છે. પીપલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સે પરમાણુ હથિયારો અને તેના અલગ અલગ પ્રકાર ઊભા કર્યા છે. ગયા મહિને પરમાણુ વૈજ્ઞાાનિકોએ આ અંગે ન્યુક્લિયર નોટબૂકમાં વિગતવાર બુલેટિન પ્રકાશિત કર્યું હતું. આ પ્રકરણનું નામ છે ચાઈનીઝ ન્યુક્લિયર વેપન્સ 2024, જે હાન્સ ક્રિસ્ટેસ્ન, મેટ કોર્ડા, ઈલિયાના જોન્સ, મેકેન્ઝી નાઈટે લખ્યું છે. પરમાણુ હથિયાર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીન સતત તેના એટોમિક હથિયારોનો જથ્થો વધારી રહ્યું છે. દુનિયાના 9 સૌથી શક્તિશાળી પરમાણુ હથિયાર સજ્જ દેશોમાં ચીન સૌથી ઝડપથી તેના એટોમિક હથિયાર વધારી રહ્યું છે. ચીને તાજેતરમાં જ સોલિડ ફ્યુઅલ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો (આઈસીબીએમ) માટે ત્રણ સાઈલો બનાવ્યા છે. સાઈલો જમીનની અંદર ટયુબ જેવા એક પ્રકારના ગોદામ હોય છે, જેમાં હથિયારોથી સજ્જ મિસાઈલો રખાય છે. ચીને લિક્વિડ ફ્યુઅલથી ચાલતી ડીએફ-15 આઈસીબીએમ માટે નવા સાઈલો બનાવ્યા છે.
વધુમાં ચીન આઈસીબીએમ માટે નવા વેરિઅન્ટ્સ બનાવી રહ્યું છે. એડવાન્સ્ડ સ્ટ્રેટેજિક ડિલિવરી સિસ્ટમ બનાવી રહ્યું છે. સાથે જ ચીન આ મિસાઈલો ઉપર લગાવવા માટે ન્યુક્લિયર વોરહેડ પણ બનાવી રહ્યું છે. તેની સંખ્યા ઝડપથી વધારી રહ્યું છે. આ સિવાય ચીને ઈન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ડયુઅલ કેપેબલ ડીએફ-26 મિસાઈલ પ્રોગ્રામને પણ આગળ વધાર્યો છે. આ મિસાઈલનો ઉપયોગ મીડિયમ રેન્જવાળી ડીએફ-21 પરમાણુ મિસાઈલોની જગ્યાએ કરાશે.
ચીન પાસે જમીન પર ચાલતા ટ્રક લોન્ચર અને સાઈલો લોન્ચર ઉપરાંત નૌકાદળ પાસે પણ પરમાણુ મિસાઈલો છે. પીએલએ નેવીની સબમરીનોમાં સબમરીન લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઈલ જેએલ-3 છે. આ સિવાય ટાઈપ-094 જેવા છ ન્યુક્લિયર પાવર્ડ બેલિસ્ટિક મિસાઈલ સબમરીન છે. ચીનની એરફોર્સ પાસે એચ-5 બોમ્બવર્ષક છે. તે કોઈપણ સમયે પરમાણુ મિશન પર મોકલવા માટે તૈયાર રહે છે. આ સિવાય હવામાંથી લોન્ચ થતી બેલિસ્ટિક મિસાઈલો પણ તૈયાર છે. આ મિસાઈલો ચીને એચ-20 બોમ્બવર્ષકોમાં લગાવ્યા છે. આ બોમ્બવર્ષકોને ટૂંક સમયમાં જ તૈનાત કરાશે.
ચીનના મિલિટ્રી પ્રવક્તાએ આ સમાચારની ન તો પુષ્ટી કરી છે કે તેને નકારી પણ કાઢ્યા નથી. માનવામાં આવે છે કે ચીન પાસે 500 પરમાણુ હથિયાર છે. આ ગણતરી પેન્ટાગોનની દૃષ્ટિએ છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે ચીન વર્ષ 2030 સુધીમાં પરમાણુ હથિયારોનો જથ્થો વધારીને 1,000 અને 2035 સુધીમાં વધારીને 1500 કરી શકે છે.

You Might Also Like

ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ

ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન

અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી

ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી

TAGGED: china, nuclearweapons
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ન્યૂઝીલેન્ડ સરકારે લઘુત્તમ વેતનમાં કર્યો વધારો: પ્રતિ કલાકના આટલા ડૉલર્સ કમાવવા જરૂરી
Next Article એન્ટાર્કટિકામાં પ્રથમ વાર રોગજન્ય એવિયન ઇન્ફલૂએંઝા વાયરસ મળ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીય

ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?