મારામાં મેડલ જીતવાની ભૂખ હજુ પૂર્ણ થઈ નથી, એશિયન ગેમ્સ મારો મુખ્ય લક્ષ્યાંક: મેરિકોમ
બૉક્સિગં રિંગની રાણી એમ.સી. મેરિકોમે પોતાના હરિફોને લલકારતાં કહ્યું કે હું હજુ…
લેજન્ડ ફૂટબોલર લિયોનલ મેસ્સીએ પોતાના ચાહકોને આપ્યો મોટો ઝટકો: ચાલુ વર્ષે કતારમાં છેલ્લો વર્લ્ડકપ રમશે
વર્લ્ડકપને લઈને અત્યંત ઉત્સાહિત મેસ્સીએ કહ્યું, હું તેમાં શ્રેષ્ઠ આપીશ આર્જેન્ટીનાના લેજન્ડ…
આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે સીરિઝની શરૂઆત, જાણો કોણ સંભાળશે ટીમનું સુકાન
ભારતીય ટીમે પોતાના જ ઘરમાં સાઉથ આફ્રિકાને ટી20 સીરિઝમાં 2-1થી માત આપી…
36મી નેશનલ ગેમ્સ: હોકીમાં ત્રીજા દિવસે કર્ણાટક, U.P., મહારાષ્ટ્ર અને પ.બંગાળ વિજયી
ખાસ-ખબર સંવાદદાતા 36મી નેશનલ ગેમ્સમાં હોકીની સ્પર્ધાના ત્રીજા દિવસે રાજકોટના મેજર ધ્યાનચંદ…
સીરિઝ પર ભારતનો 2-1થી કબજો, દક્ષિણ આફ્રિકાએ T20માં 49 રને આપ્યો પરાજય
પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 227 રન કર્યા હતા, પણ ભારતીય ટીમને…
રાજકોટમાં નેશનલ ગેમ્સ: હોકીમાં કર્ણાટકએ તમિલનાડુને 5-1થી હરાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા કર્ણાટકએ મંગળવારે અહીંના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સ મેન્સ…
નેશનલ ગેમ્સ: કાલથી હોકી અને સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ
ખાસ-ખબર સંવાદદાતા ગુજરાતમાં યોજાયેલ 36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ…
ઈરાની ટ્રોફીમાં મયંક અગ્રવાલ ઘાયલ
રાજકોટમાં મેચ દરમિયાન ફિલ્ડરે હાઈ સ્પીડથી બોલ થ્રો કરતા બેસ્ટમેનના માથામાં વાગ્યો,…
ભારતે T20 સીરીઝમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું, 16 રને ટીમ ઇન્ડિયાએ મેળવી જીત
ગુવાહાટીમાં રમાયેલ બીજી T20 મેચમાં ટીમ ઇન્ડિયાએ 16 રનથી જીત મેળવી છે.…

