By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    18 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    20 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    20 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    20 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    18 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Budget 2025 : તમામ વર્ગ માટે ‘ગેમ ચેન્જર’, લશ્કરી જાયન્ટ બનાવવા બજેટમાં જંગી ફાળવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > Budget 2025 : તમામ વર્ગ માટે ‘ગેમ ચેન્જર’, લશ્કરી જાયન્ટ બનાવવા બજેટમાં જંગી ફાળવણી
ખાસ-ખબરરાષ્ટ્રીય

Budget 2025 : તમામ વર્ગ માટે ‘ગેમ ચેન્જર’, લશ્કરી જાયન્ટ બનાવવા બજેટમાં જંગી ફાળવણી

Khaskhabar Editor
Last updated: 2025/02/01 at 11:32 AM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

રેલવેને બુલેટ યુગમાં લઈ જવા; લશ્કરી જાયન્ટ બનાવવા બજેટમાં જંગી ફાળવણી

સતત આઠમું બજેટ રજૂ કરતા નાણામંત્રી : મધ્યમવર્ગ માટે ‘લક્ષ્મી કૃપા’ જેવા મહત્વના વેરા સુધારા : આવકવેરાનો બોજો ઘટાડવાનો લક્ષ્ય : લોકો ખર્ચ કરીને ચુસ્ત જીડીપીને વેગ આપશે : વ્યુહ બદલાયો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે બજેટ રજૂ કરવા સંમતિ મેળવ્યા બાદ કેબીનેટ દ્વારા બજેટ મંજુર; શેરબજાર હકારાત્મક; થોભો – રાહ જુવોની સ્થિતિ

- Advertisement -

2047માં વિકસીત ભારતની યાત્રામાં હવે મહત્વપુર્ણ પડાવ વચ્ચે આજે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજુ કરેલા કેન્દ્રીય બજેટમાં દેશના એક વિશાળ વર્ગની ખરીદશક્તિ વધારવા માટેના બુસ્ટર ડોઝ જાહેર કર્યા છે.

ખાસ કરીને વિશાળ મધ્યમવર્ગના ખીસ્સામાં નાણા રહે તે નિશ્ચિત કર્યુ કે, મોદી 3.0 સરકારનુ આ પ્રથમ પુર્ણ બજેટ એક તરફ બદલાયેલા વૈશ્વિક પરિબળો અને ઘરઆંગણે ધીમા પડેલા અર્થતંત્રના પડકારો ઉપાડી લેવાની દેશની ક્ષમતા નિશ્ચિત કરી છે. ગઈકાલે સંસદમાં જે આર્થિક સર્વે રજુ થયો તેમાં વિકાસદર 6.5 થી 6.8% રહેશે તેવો અંદાજ સાથે અર્થતંત્ર સામેના પડકારોની હારમાળા રજૂ થઈ હતી અને બજેટમાં લોકો માટે કોઈ કરબોજ વધે નહી અને વિકાસની ગતિ જળવાઈ રહે તે નિશ્ચિત કર્યુ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંસદના શિયાળુ સત્રના પ્રારંભે જ આ દેવી લક્ષ્મીની કૃપા સૌના પર વરસે તેવી પ્રાર્થના કરી હતી તે સૂચક છે અને નાણામંત્રીએ ખોબો ભરીને નાણા આમ આદમીના ખિસ્સામાં ઠાલવ્યા છે. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે સફેદ અને બોર્ડર પર ડિઝાઈનવાળી સાડી પહેરીને બજેટ રજુ કરવા માટે સવારે નવ વાગ્યે સંસદભવનના નાણા મંત્રાલય પહોંચ્યા હતા. બાદમાં તેમના સાથી નાણા રાજયમંત્રી પંકજ ચૌધરી તથા નાણા સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ બજેટ રજુ કરવા મંજુરી માંગી હતી અને સીધા સંસદભવનના કેન્દ્રીય કેબીનેટ રૂમ પહોંચ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટમાં બજેટને મંજુરી અપાયા બાદ સવારે 11ના ટકોરે લોકસભા- નિર્મલા સીતારામને આઠમું બજેટ રજુ કર્યુ હતું. જેમાં 2047ના રોડ મેપમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા વધારવા ઉપરાંત સોશ્યલ એન્જીનીયરીંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે

- Advertisement -

તો વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટા રેલવે નેટવર્કને હવે વંદેભારતથી પણ આગળ વધારીને બુલેટ યુગમાં લઈ જવા માટે જંગી ફાળવણી સાથે વિશ્વમાં વધતા તનાવમાં સૈન્યને વધુ આધુનિક અને લડાયક બનાવવા અને આધુનિકરણ માટે પણ સંરક્ષણ બજેટ વધારાયુ છે.

You Might Also Like

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

TAGGED: Budget 2025, Nirmala Sitaram
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે વોરમેરડમને 34 ચાલોમાં હરાવ્યો
Next Article budget 2025: બજેટ પરની કેબિનેટની બેઠકમાં પીએમ મોદીનું મોટું નિવેદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?