By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    3 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    2 hours ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    2 hours ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    2 hours ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    2 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    3 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 hours ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બોક્સર માઈક ટાયસન અને પ્રખ્યાત હોલીવુડ રેપર DJ ખાલીદ પહોંચ્યા મક્કા, જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > બોક્સર માઈક ટાયસન અને પ્રખ્યાત હોલીવુડ રેપર DJ ખાલીદ પહોંચ્યા મક્કા, જુઓ વીડિયો
બોલીવુડમનોરંજન

બોક્સર માઈક ટાયસન અને પ્રખ્યાત હોલીવુડ રેપર DJ ખાલીદ પહોંચ્યા મક્કા, જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2022/12/12 at 11:46 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

વર્લ્ડ ફેમસ બૉક્સર માઈક ટાયસન અને હૉલીવુડના જાણીતા રેપર ડીજે ખાલિદ મક્કા પહોંચ્યા. બંનેની તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. વાયરલ થયેલી તસ્વીરોમાં ડીજે ખાલિદ અને માઈક ટાયસનને સફેદ વસ્ત્રોમાં જોઇ શકાય છે.

હૉલીવુડના જાણીતા રેપર ડીજે ખાલિદ મક્કા પહોંચ્યા

- Advertisement -

ખાલિદે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રડી રહ્યો છે. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન થોડા દિવસ પહેલા મક્કામાં ઉમરાહ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમની ઘણી તસ્વીરો વાયરલ થઇ હતી. જેમાં તેમણે સફેદ વસ્ત્રો ઓઢ્યા હતા. શાહરૂખે પોતાનો ચહેરો માસ્કથી ઢાંકેલો હતો. હવે બીજા સુપરસ્ટાર મક્કા પહોંચ્યા છે.

http://

View this post on Instagram

A post shared by DJ KHALED (@djkhaled)

- Advertisement -

રેપરે મક્કામાં કરી ઉમરાહ

વર્લ્ડ ફેમસ બૉક્સર માઈક ટાયસન અને હૉલીવુડના જાણીતા રેપર ડીજે ખાલિદ મક્કા પહોંચ્યા. બંનેની તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. વાયરલ થયેલી તસ્વીરોમાં ડીજે ખાલિદ અને માઈક ટાયસનને સફેદ વસ્ત્રોમાં જોઇ શકાય છે. ખાલિદે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રડી રહ્યો છે.

http://

View this post on Instagram

A post shared by DJ KHALED (@djkhaled)

રેપર ડીજે ખાલિદે અલ્લાહનો આભાર માન્યો

ડીજે ખાલિદે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો શેર કરતા લખ્યું, જે સેકન્ડે મેં મક્કામાં પ્રવેશ કર્યો તો મારી આંખમાંથી આંસૂ આવ્યાં. ખુશીના આંસુ. હું મારા જીવનમાં મક્કા જવા માંગતો હતો. દુઆ કરવા અને અલ્લાહનો આભાર માનવા. મેં દુનિયામાં પ્રેમ અને શાંતિ, ખુશી, લોકોના સ્વાસ્થ્ય અને આપણા બધાની સુરક્ષા માટે દુઆ માંગી. ભગવાને બધા માટે બરાબરનો પ્રેમ બનાવ્યો છે. મારા ભાઈ માઈક ટાયસનને પણ પ્રેમ આપો.

Subhan Allah ! Stars , Non stars , working class , or whatever classes the World segregates us in , in Makkah ALL are equal,simply common men with the love n tears for the almighty! No classes here . All humankind follow the same path around the kabah the same way . No exceptions https://t.co/uLX183KSaR

— Gauahar Khan (@GAUAHAR_KHAN) December 10, 2022

ગૌહર ખાન થઇ ઈમ્પ્રેસ

ડીજે ખાલિદ અને માઈક ટાયસનના વીડિયો જોઇને ગૌહર ખાન પણ અત્યંત ખુશ થઇ છે. તેમણે સેલિબ્રિટીઓના વીડિયોને ટ્વિટર પર રી-શેર કર્યો અને લખ્યું, ‘સુભાન અલ્લાહ ! સ્ટાર્સ, જે સ્ટાર્સ નથી. કામકાજવાળા લોકો અથવા પછી તમે કોઈ પણ હોય, મક્કામાં બધા બરોબર છે. સિમ્પલ સામાન્ય માણસ જે ઉપરવાળા માટે પ્રેમ અને આંસૂ લઇને આવ્યાં છે. બધા કાબાહના રસ્તા પર એક જ રીતે જાય છે. કોઈ અલગ નથી.

 

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: gauharkhan, MAKKA, repardjkhalid
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીનમાં કોરોનાનો કહેર યથાવત: જરૂરી દવાઓની અછત, મેડિકલ સ્ટોરમાં લાંબી લાઈનો
Next Article ચંદ્ર પર જશે ગુજરાતી એક્ટર અને TVનો બાલવીર! જાણો કઈ રીતે મળ્યો અંતરીક્ષમાં જવાનો મોકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?