By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નોર્વે- ભારત વચ્ચે દ્વિપક્ષીય વાતચીત, તેમણે કહ્યું- ભારતને સામેલ કર્યા વિના વૈશ્વિક ઉકેલ શોધવો અશક્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નોર્વે- ભારત વચ્ચે દ્વિપક્ષીય વાતચીત, તેમણે કહ્યું- ભારતને સામેલ કર્યા વિના વૈશ્વિક ઉકેલ શોધવો અશક્ય
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

નોર્વે- ભારત વચ્ચે દ્વિપક્ષીય વાતચીત, તેમણે કહ્યું- ભારતને સામેલ કર્યા વિના વૈશ્વિક ઉકેલ શોધવો અશક્ય

Khaskhabar Editor
Last updated: 2023/11/24 at 11:36 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

નોર્વના ઉપ વિદેશ મંત્રી એન્ડ્રિયાસમોત્જફેલ્ટ ક્રાવિકે ભારત સાથે થયેલી દ્વિપક્ષીય વાતચીતમાં બંન્ને દેશો વચ્ચેના પરસ્પરના સંબંધોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા લાકતાંત્રિક ભારતને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદામાં પ્રગતિ માટે જરૂરી માનવામાં આવી રહ્યો છએ. કોઇ પણ આતંરરાષ્ટ્રીય મુદાને કોઇ વૈશ્વિક સમાધાન મેળવવું ભારતનો સમાવેશ કર્યા વગર શોધવું અશક્ય છે.

ભાગીદારીને મજબૂત કરવાના સૂવર્ણ અવસર
તેમણે વધુમાં કહ્યું કે, અમે ભારતને વર્તમાનના મહત્વપૂર્ણ મુદા જેવા કે જળવાયુ પરિવર્તનથી લડવા, બહુપક્ષવાદનો વિસ્તાર કરવા, આતંરરાષ્ટ્રીય કાયદામાં સમાધાન મેળવવા અનિવાર્ય ગણીએ છીએ. નોર્વ-ભારત ભાગીદારી વિશે કહ્યું કે, ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારી પાસે કેટલાય અવસર છે. ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો અને કહ્યું કે, આ બંન્ને દેશોની સમસ્યાના સમાધાન મેળવવા માટે સમાન રૂપથી પ્રતિબદ્ધ છે.

- Advertisement -

Minister @PiyushGoyal met @Akravik79, Deputy Foreign Minister, Norway.

They discussed the progress of Free Trade Agreement (FTA) negotiations with European Free Trade Association (EFTA) nations and explored avenues to further strengthen India-Norway partnership. 🇮🇳🤝🇳🇴 pic.twitter.com/JCAn6BPKMS

— Piyush Goyal Office (@PiyushGoyalOffc) November 23, 2023

- Advertisement -

શિખર સંમેલ્લનમાં વડાપ્રધાન મોદીના સામેલ થવાની આશા વ્યક્ત કરી
તેમણે કહ્યું કે, ભારત અમારૂ મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારી છેલ્લી મીટિંગમાં આ પ્રતિબદ્ધતાઓની ખાતરી કરી છે. ભારત-નોર્ડિક શિખર સંમેલ્લન વિશે કહ્યું કે, શિખર સંમેલ્લન વ્યાપાર ક્ષેત્ર, વૈજ્ઞાનિક સમુદાય અને વિભિન્ન સરકારી એજન્સીઓમાંથી અમારા પ્રતિનિધિઓને બોલાવવા માટે એક મંચ છે. જેના માટે અમારી પાસે અલગ-અળગ દષ્ટિકોણ છે. અમારા વિદેશ મંત્રીએ જયશંકરને ઓસ્લોમાં આમંત્રિત કર્યા છે. જે આ વર્ષના અંતમાં મળશે. નોર્વિક-ભારત શિખર સંમેલ્લન ઉનાળા પછી અથવા શરદ ઋતુમાં યોજવામાં આવશે. અમને આશા છે કે વડાપ્રધાન મોદી પણ સામેલ થશે.

ભારતીય બજારોની પ્રશંસા કરી
ભારતીય બજારો વિશે બોલતા કહ્યું કે, ભારતીય બજારોની સાથે જોડાવાના બે ફાયદા છે. પહેલો આર્થિક મજબૂતી અને બીજો રાજનૈતિક લાભ. નોર્વે ભારતના એક પુલના રૂપમાં જોવામાં આવે છે. એક બજારના રૂપે ભારત ઘણા દિલચસ્પ બનશે. ભારતીય બજાર સરકારની સાથે-સાથે ખાનગી ક્ષેત્રના વેપારીઓ અને બીજા હિતધારકો માટે મહત્વપૂર્ણ છે. અમે આર્થિકની સાથે-સાથે રાજનૈતિક કારણોથી પણ ભારતીય બજારો સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છીએ.

 

You Might Also Like

અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું

કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

TAGGED: akravik, efta, fta, globalsolution, india, Norway, piyushgoyal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કતારમાં મોતની સજા પામેલા 8 નેવી ઓફિસર માટે રાહતના સમાચાર: ભારત સરકારે કરેલી અરજીનો સ્વીકાર કર્યો
Next Article રહસ્યમય બીમારી પર ચીને કર્યા ખુલાસા, કહ્યું – ઝડપથી ફેલાતા શ્વસન ચેપમાં અસામાન્ય કંઈ નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?