ફિટનેસ ડિવા દિશા પટ્ટણી બ્લેક બ્રેલેટ અને મેચિંગ સ્કર્ટમાં એકદમ હોટ લાગી રહી હતી.
- Advertisement -
કિયારા અડવાણી લાઇટ ગ્રીન કોટન જમ્પશુટમાં કુલ સમર લુક કેરી કર્યો હતો.
- Advertisement -
લિસા હેડન વ્હાઇટ થાઇ કટ સ્લિટ ડ્રેસ સાથે પોતાના ગ્લેમરને ફ્લુઅન્ટ કરતી જોવા મળે છે.
તારા સુતરિયા પોતાની અપકમિંગ ફિલ્મ “એક વિલન-2″ના પ્રોમોમાં વ્હાઇટ અને બ્લેક ઓફ સોલ્ડર ડ્રેસમાં સુપર સેક્સી લાગી રહી હતી.
સાનિયા મલ્હોત્રા બ્રાઇટ પિંક સ્કર્ટ ડ્રેસમાં બ્રિલિયન્ટ લાગી રહી હતી.
દર વખતની જેમ આ વખતે પણ સારા અલી ખાન પોતાના સાદગીના અંદાજમાં બ્લુ પ્રિન્ટેડ સલવાર કમિઝમાં જોવા મળી હતી.
મોન્સુન ફેશનને કેરી કરતા ગોહર ખાન વ્હાઇટ ફ્લોલેસ સ્લીપ ડ્રેસમાં જોવા મળી હતી.
તાપસી પન્નુ એક ઇવેન્ટમાં ચીક ઇન ધ ફ્લોરલ કો-ઓડ સેટમાં જોવા મળી હતી.
જિમ લુક ફેશન આઇડિયા આપતા વાણી કપુરએ સ્માર્ટ વ્હાઇટ ટી એન્ડ યેલો પેન્ટમાં જોવા મળી હતી.
સંજના સાંઘી પોતાની ફિલ્મ “ઓમ”ની પ્રમોશન ઇવેન્ટમાં બ્લેક સિમરી ડ્રેસમાં ગ્રેસફુલ લાગી રહી હતી.
નેહા ધુપિયા ચિક સ્ટ્રીપ મેક્સી ડ્રેસમાં કમ્ફર્ટેબલ લાગી રહી હતી.
રસ્મિકા મંદાના ટેન્જરિન શર્ટ અને ટ્રાઉઝર સેટમાં કુલ લાગી રહી હતી.