કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
ગુલમર્ગ-સોનમર્ગમાં પહાડી વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ બિહાર-છત્તીસગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ ખાસ-ખબર…
મોદીએ જ્યારે નિકોલમાં સભા કરી ત્યારે જ જગદીશ વિશ્ર્વકર્મા અધ્યક્ષ બનશે તેની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી
સંગઠનાત્મક કુશળતાની સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ જગદીશ વિશ્ર્વકર્માની મજબૂત પકડ…
વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
ATS અને SOG ટીમની મોટી કાર્યવાહી ખાસ-ખબર ન્યૂઝ સુરત રાજ્યમાં કૂદકેને ભૂસકે…
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ
ભાજપના OBC નેતાએ ફોર્મ ભર્યું, CM બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના ખાસ-ખબર ન્યૂઝ…
મુંબઈથી ગાડી આવી રે..હો દરિયાલાલા ગોપી રાસોત્સવમાં બહેનોની કલા ખીલી ઉઠી
સરગમ લેડીઝ ક્લબ આયોજિત રાસોત્સવમાં બહેનોએ કલાનું અદભૂત પ્રદર્શન કર્યું: વિવિધ ક્ષેત્રના…
મરિન પિપાવાવ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજ્યભરમાં વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવતું હોય…
રાજુલાના બર્બટાણા-ચારોડીયા તથા આસપાસના ગામોમાં એસટી બસ સેવા શરૂ કરવા માંગ ઉઠી
બર્બટાણા ગામના મહિલા સરપંચ યુ.કે. કામળીયા દ્વારા અમરેલી એસટી વિભાગના ઉચ્ચ અધિકારીને…
રોટરી મિડટાઉન અને મહેતા ટ્રસ્ટ દ્વારા રૂ.1.5 કરોડની સ્કોલરશિપ: પ્રોજેક્ટનો વ્યાપ હવે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 સુધી
હોંશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.25,000 સુધીની સહાય; અરજી માટે પોર્ટલ લોન્ચ…
ભાવનગરમાં પરંપરાગત ઉત્સાહથી દશેરાની ઉજવણી: શસ્ત્ર પૂજન અને ભવ્ય રાવણ દહન
ગરાસિયા સમાજ દ્વારા બાઇક રેલી, બે સ્થળોએ રાવણ દહન નિહાળવા હજારો નગરજનો…
વીરપુરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા વિજ્યા દશમીના પાવન અવસરે શસ્ત્ર પૂજન કરાયું
રાજપૂત ક્ષત્રિય ભાઈઓએ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધીથી શક્તિ પૂજા કરી ખાસ-ખબર ન્યૂઝ વીરપુર…