By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    44 minutes ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    56 minutes ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
    34 minutes ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    23 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    23 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    23 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ છીનવાઈ, શ્રેયસ અય્યર T20ના નવા કેપ્ટન
    50 minutes ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    23 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    19 minutes ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    1 hour ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    1 hour ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    23 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    23 hours ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આથિયા શેટ્ટી બનશે ક્રિકેટર KL રાહુલની દુલ્હન, વર્ષના અંત સુધીમાં બંધાઇ શકે છે લગ્નના બંધનમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > આથિયા શેટ્ટી બનશે ક્રિકેટર KL રાહુલની દુલ્હન, વર્ષના અંત સુધીમાં બંધાઇ શકે છે લગ્નના બંધનમાં
બોલીવુડમનોરંજન

આથિયા શેટ્ટી બનશે ક્રિકેટર KL રાહુલની દુલ્હન, વર્ષના અંત સુધીમાં બંધાઇ શકે છે લગ્નના બંધનમાં

Khaskhabar Editor
Last updated: 2022/11/05 at 11:31 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

આથિયાનું ફિલ્મી કરિયર ભલે કંઈ ખાસ નથી રહ્યું પણ એ તેના અંગત જીવનને લઈને હંમેશા સમાચારોમાં રહે છે. જણાવી દઈએ કે આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે.

બોલિવૂડના ‘અન્ના’ કહેવાતા સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. અને તેના બર્થડેને અવસર પર તેના ચાહકો અને સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા આથિયા શેટ્ટીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે 5 નવેમ્બર 1992ના રોજ સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીના ઘરએ જન્મેલ આથિયા શેટ્ટીએ નાનપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોઈ લીધું હતું. આથિયા શેટ્ટી એ તેની સ્કૂલિંગ મુંબઈથી કરી છે અને એ પછી એમને પોતાનું સપનું પૂરું કરવા ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં એડમિશન લીધું હતું. આથિયા શેટ્ટીએ 2015માં સૂરજ પંચોલી સાથે નિખિલ અડવાણીની ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

- Advertisement -

http://

View this post on Instagram

A post shared by Athiya Shetty (@athiyashetty)

- Advertisement -

જો કે આથિયા શેટ્ટીને તેની ડેબ્યૂ ફિલ્મ માટે દર્શકો તરફથી કોઈ ખૂબ સારો પ્રતિસાદ નહતો મળ્યો અને આ પછી આથિયા શેટ્ટી અર્જુન કપૂર સાથેની ‘મુબારકાં’ અને નવાઝ સાથેની ‘મોતીચૂર ચકનાચૂર’ ફિલ્મોમાં જોવા મળી હતી. આ ફિલ્મોથી પણ અથિયા ખાસ નામ કમાઈ શકી નથી.

જણાવી દઈએ કે આથિયાનું ફિલ્મી કરિયર ભલે કંઈ ખાસ નથી રહ્યું પણ એ તેના અંગત જીવનને લઈને હંમેશા સમાચારોમાં રહે છે. જણાવી દઈએ કે આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે. થોડા સમય પહેલા જ બંનેએ પોતાના સંબંધોને સત્તાવાર જાહેરાત પણ કરી હતી. જણાવી દઈએ કે શેટ્ટી પરિવારમાં પણ કેએલ રાહુલની એન્ટ્રી થઈ ગઈ છે. જો એમની લવસ્ટોરી વિશે વાત કરીએ તો આથિયા અને કેએલ રાહુલની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને એ પછી બંને વચ્ચે મિત્રતા બની હતી જે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જણાવી દઈએ કે બંનેના રિલેશનશિપની ખૂબી એ છે કે બીજી અભિનેત્રીઓની જેમ અથિયાએ રિલેશનશિપમાં આવ્યા બાદ ક્યારેય પોતાના સંબંધોને છુપાવવાની કોશિશ કરી નથી.

http://

View this post on Instagram

A post shared by Athiya Shetty (@athiyashetty)

સોશ્યલ મીડિયા પર આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ અવારનવાર એકબીજાની તસવીરો શેર કરતા રહે છે અને બંનેએ ઘણી વખત એકસાથે વેકેશન પણ માણ્યા છે. જણાવી દઈએ કે આથિયા સાથે કેએલ રાહુલ સાથે ક્રિકેટ સિરીઝ માટે પણ જાય છે. આ ઉપરાંત અહાન શેટ્ટીની ફિલ્મ તડપની સ્ક્રીનિંગ દરમિયાન કેએલ રાહુલ શેટ્ટી પરિવાર સાથે જોવા મળ્યો હતો અને એ સમયથી જ આથિયા અને કેએલ રાહુલના લગ્નના સમાચારો સામે આવવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ આ વર્ષના અંત સુધીમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

 

You Might Also Like

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ

‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું

TAGGED: athiyashetty, klrahul, marriage
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીનમાં છવાયું મિથુન ચક્રવર્તીનું જિમી જિમી ગીત, સરકાર સામે કરી રહ્યા છે વિરોધ
Next Article દિલ્હીની હવા બની ઝેરી: AQIનું લેવલ વધતા હોસ્પિટલોના કેસમાં 30 ટકા ઉછાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ છીનવાઈ, શ્રેયસ અય્યર T20ના નવા કેપ્ટન
AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનોરંજન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનોરંજન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?