.

આજ રોજ મારી વિધાનસભા માં બાયડ ના કાર્યકર્તા ઓ સાથે સરકારી નિયમોના પાલન સાથે માત્ર કોઠી પ્રગટાવી અને ઢોલ નગારા સાથે જીત ની ખુશી ની ઉજવણી કરવા માં આવી બિહાર ગુજરાત યુપી જરખંડ માં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને તેમાં પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા, પ્રમુખ માનસિંહ સ્નેહલભાઈ અને મહત્વના કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કર્યો અને ભારત માતાકી જય ના નારા બોલાવ્યા….