By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    1 day ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    1 day ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    1 day ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    1 day ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    1 day ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    1 day ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    1 day ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    1 day ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમે સ્ટુડન્ટ છો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > તમે સ્ટુડન્ટ છો?
Author

તમે સ્ટુડન્ટ છો?

Khaskhabar Editor
Last updated: 2025/04/05 at 4:19 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ગયા વર્ષે એમ મનાય છે કે લગભગ ત્રણ લાખ ભારતીયો વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણવા ગયા હતા. મેં મારા લેખોમાં વારંવાર જણાવ્યું છે કે, ભારતમાંથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જતા સ્ટુડન્ટો ત્રણ પ્રકારના હોય છે. એક પ્રકારે એવો હોય છે કે, એના સ્ટુડન્ટોનો ઈરાદો અમેરિકામાં ફકત ભણવાનો જ હોય છે. બીજા પ્રકારના વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા એટલા માટે જાય છે કે, ભણી રહ્યા બાદ એમને અમેરિકામાં ઊંચા પગારે સારી નોકરી મળે અને તેઓ અમેરિકામાં જ રહી શકે અને ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓનો ભણવાનો ઈરાદો નથી હોતો. ભણવાના બહાને સ્ટુડન્ટ વિઝા મેળવીને તેઓ અમેરિકામાં પ્રવેશવા ઈચ્છે છે અને ત્યાં રહેતા એમના સગાવહાલાની મોટેલો, હોટેલો, સ્ટોર, ગેસસ્ટેશન વગેરેમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. પહેલા પ્રકારના સ્ટુડન્ટો કુલ જે સ્ટુડન્ટો અમેરિકા જતા હોય એમની સંખ્યામાં દસ ટકા જેટલા હોય છે. બીજા પ્રકારના વિદ્યાર્થીઓ બાકીના 45 ટકા જેટલા હોય છે અને ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓ પણ 45 ટકા જેટલા હોય છે. આ સઘળું તો ઠીક છે પણ ભારતમાંથી અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ ભણવા ઉપરાંત અન્ય અનેક કાર્યો કરતા હોય છે. મોટાભાગના શનિ-રવિ અને રજાના દિવસોમાં, કોલેજ પૂરી થાય પછીના સમયમાં ત્યાં આગળ ગેરકાયદેસર કામ કરતા હોય છે. અમુક વિદ્યાર્થીઓ એમના ધર્મનો અન્ય વિદ્યાર્થીઓમાં ફેલાવો કરતા હોય છે. આમાં તેઓ યુવતીઓને પોતાના પ્રેમમાં પાડીને એમની જોડે લગ્ન કરીને એમને પોતાનો ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતા હોય છે. અનેક વિદ્યાર્થીઓ એમનો જે રાજકીય મત હોય છે તેઓ જે દેશને સપોર્ટ કરતા હોય છે એ દેશના ગુણગાણ ગાય છે અને અમેરિકાને વખોડે છે. આમ સ્ટુડન્ટ તરીકે અમેરિકામાં ભણવા જતા સ્ટુડન્ટો ભણવા ઉપરાંત આવા આવા સ્ટુડન્ટોએ ન કરવા જેવા કાર્યો કરે છે.

અમેરિકાના બીજી વારના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પરદેશી વિદ્યાર્થીઓના આવા વર્તનનો વાંધો ઉઠાવ્યો છે. ખાસ કરીને જે પરદેશી વિદ્યાર્થીઓ અમેરિકા વિરુદ્ધના દેશોને સપોર્ટ કરતા હોય છે, એમને પ્રમોટ કરતા હોય છે અને અમેરિકા વિષે ખરાબ બોલતા હોય છે એમનો તો ટ્રમ્પ સખ્ત વિરોધ કરે છે અને હવે જે એમણે ઈમિગ્રેશન ઓફિસરોને આવા વિદ્યાર્થીઓ સામે સખ્ત પગલાં લેવાનો સૂચવ્યું છે. તમે જો અમેરિકામાં ભણવા માટે જતા હોવ, સ્ટુડન્ટ વિઝા ઉપર ત્યાં પ્રવેશેલા હોવ, ત્યાંની કોલેજોમાં એડમિશન મેળવ્યું હોય તો તમારે સ્ટુડન્ટની જેમ જ વર્તવું જોઈએ, અમેરિકાના રાજકારણમાં માથું મારવું ન જોઈએ, ધર્મનો ફેલાવો કરતી પ્રવૃત્તિઓ આદરવી ન જોઈએ, ગેરકાનૂની રીતે ત્યાં કામ કરવું ન જોઈએ, જો તમે આવું નહીં કરો અને અમેરિકાના રાજકારણમાં સક્રિય ભાગ લેશો, અમેરિકા વિરુદ્ધ પ્રચાર કરશો, અમેરિકા જે દેશ જોડે યુદ્ધમાં હોય યા જેની જોડે અમેરિકાના સંબંધો સારા ન હોય એ દેશના તમે વખાણ કરશો અને અમેરિકાને વખોડશો, ધર્મનો ફેલાવો કરવાના પ્રયત્નો કરશો, ગેરકાયદેસર કામ કરશો તો તમે તમારા સ્ટુડન્ટ વિઝાનો ઉલ્લંઘન કરો છો અને હવેથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એ સાંખી નહીં લે. આવા કાર્યો કરતા જો તમે પકડાશો તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવશે. તમને અમેરિકા બહાર તમારા દેશમાં પાછા મોકલી આપવામાં આવશે અને ફરી પાછા અમેરિકામાં તમે કોઈ પણ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ યા ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશી નહીં શકો એવી પાબંદી તમારી ઉપર લાદવામાં આવશે. અનેક સ્ટુડન્ટો એમની ટ્યુશન ફી અને અમેરિકામાં રહેવા ખાવાના પૈસા હવાલા મારફતે મેળવે છે.

- Advertisement -

આ કૃત્ય પણ ગેરકાયદેસર છે. આને મનીલોન્ડરીંગ કહેવાય છે અને એ માટે કાયદામાં સખત સજા ફરમાવવામાં આવી છે. ભારતીયો વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા અવશ્યથી જાઓ ત્યાંની યુનિવર્સિટીઓમાં પ્રાપ્ત થતું શિક્ષણ વિશ્ર્વમાં સૌથી શ્રેષ્ઠ છે. પણ તમે જ્યારે એક સ્ટુડન્ટ તરીકે અમેરિકામાં જાઓ છો ત્યારે રાજકારણમાં, ધર્માંતરમાં, ગેરકાયદેસર કામ કરવામાં રાજી નહીં થતા નહીં તો તમે સ્ટુડન્ટ મટી જશો અને ગુનેગાર બની જશો. અમેરિકામાં ભણવા જાઓ ત્યારે સતત યાદ કરજો કે તમે ત્યાં એક સ્ટુડન્ટ તરીકે ગયા છો, એટલે ફકત ભણવા પ્રત્યે જ ધ્યાન પરોવજો, અન્ય કોઈ પણ પ્રકારના કાર્યો કરતા નહીં. સ્ટુડન્ટ વિઝા જેની સંજ્ઞા એફ-1 છે એ મેળવવા માટે સૌપ્રથમ અંગ્રેજી ભાષા બરાબર આવડતી જોઈએ. અમેરિકામાં ભણવાનો જે ખૂબ મોટો ખર્ચો આવે છે એની તમારી પાસે પૂરતી સગવડ હોવી જોઈએ. અમેરિકાની યુનિવર્સિટીમાં શા માટે ભણવા જવું છે એ જણાવતો લેખ યા સ્ટેટમેન્ટ ઓફ પરપઝ લખવાનો રહે છે. રેકગ્કનાઈઝ્ડ લેટરો પણ મેળવવાના રહે છે. ત્યારબાદ આઈટલ્સની પરીક્ષા આપી અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની અરજી કરવાની રહે છે. પ્રવેશ મળતાં ફોર્મ ડીએસ-160 ભરીને નોન-ઈમિગ્રન્ટ પ્રકારના એફ-1 વિઝા મેળવવાની અરજી કરવાની રહે છે. સેવિસની ફી ભરવાની રહે છે. તમારા દેશમાં આવેલ કોન્સ્યુલેટમાં જઈને ઈન્ટરવ્યુ આપીને ઓફિસરને ખાતરી કરાવીને કે તમે ફકત અમેરિકામાં ભણવા માટે જ જવા ઈચ્છો છો અને એ માટે તમારી પાસે પૂરતા પૈસા છે. તમારા અમેરિકામાં ગેરકાયદેસર કામ કરવાનો ઈરાદો નથી અને સ્વદેશમાં તમારા કૌટુંબિક તેમ જ નાણાંકીય સંબંધો એટલા સારા છે કે એ સંબધો જ તમને અભ્યાસ પૂરો થતા સ્વદેશ પાછા ખેંચી લાવશે. આટલું કરશો તો તમને સ્ટુડન્ટ વિઝા જરૂરથી મળી શકશે. પણ અમેરિકામાં પ્રવેશો પછી ભૂલી નહીં જતા તમે ત્યાં એક સ્ટુડન્ટ તરીકે જ ગયા છો અને એટલે ત્યાં ફકત ભણવાનો જ ઈરાદો રાખજો.

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

TAGGED: student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હે કુબેર, હે વિષ્ણુ! મૃત્યુલોક પર આવું થાય છે તેની અપેક્ષા ન હતી
Next Article થાઇલેન્ડ, નવી નજરે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?