By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    1 hour ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    27 minutes ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    55 minutes ago
    ટ્રમ્પે આપેલી છૂટ ખતમ થતાં હવે ભારત ક્યાંથી ખરીદશે ક્રૂડ ઓઇલ? જાણો કયા વિકલ્પ ઉપલબ્ધ
    1 hour ago
    રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ
    2 hours ago
    યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 hour ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    7 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનુપમ ખેરનું ડાયરેક્શનમાં કમબેક: પોતાના જન્મદિવસ પર પોતાની નવી ડાયરેક્શનલ ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ ની જાહેરાત કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > અનુપમ ખેરનું ડાયરેક્શનમાં કમબેક: પોતાના જન્મદિવસ પર પોતાની નવી ડાયરેક્શનલ ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ ની જાહેરાત કરી
બોલીવુડમનોરંજન

અનુપમ ખેરનું ડાયરેક્શનમાં કમબેક: પોતાના જન્મદિવસ પર પોતાની નવી ડાયરેક્શનલ ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ ની જાહેરાત કરી

Khaskhabar Editor
Last updated: 2024/03/07 at 3:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE
  • અનુપમ ખેરે પોતાની ફિલ્મ માટે માતાના આશીર્વાદ લીધા

નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર અનુપમ ખેર બોલીવુડમાં પોતાની દમદાર એક્ટિંગથી જાણીતા છે. તેમણે પોતાના અત્યાર સુધીના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને ઘણા યાદગાર રોલ નિભાવ્યા છે. અનુપમ આજે 7 માર્ચે પોતાનો 69 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસરે એક્ટરે ચાહકોને મોટી ભેટ આપતા પોતાની નવી ડાયરેક્શનલ ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી દીધી છે.

અનુપમ ખેરે આજે પોતાના બર્થ ડે ના અવસરે અનુપમ ખેર સ્ટુડિયોના બેનર હેઠળ પોતાની આગામી ડાયરેક્ટેડ ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ ની જાહેરાત કરી દીધી છે. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની આગામી ડાયરેક્ટેડ ફિલ્મની જાહેરાત કરતા એક ઈમોશનલ વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં એક્ટર પોતાની માતા સાથે આ નવી યાત્રા પર નીકળવા માટે તેમના આશીર્વાદ માંગતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં અનુપમ પોતાની માતાને કહે છે. તમે મને અને આ પિક્ચરમાં તમામ કામ કરનારને આશીર્વાદ આપો. તેમની માતા વધુમાં કહે છે, ખૂબ સારુ રહેશે. ભવિષ્યમાં ખૂબ સારી રહેશે. બધુ સારુ સારુ થાય, મારા આશીર્વાદ છે.

- Advertisement -

TANVI THE GREAT: Today, on my birthday I proudly announce the name of the film I have decided to direct. Some stories find their path and compel you to share it with the world! And the best way I thought to start is by taking the blessings of my mother #Dulari in her temple with… pic.twitter.com/Bei0U8WctM

— Anupam Kher (@AnupamPKher) March 7, 2024

- Advertisement -

આ સાથે અનુપમ ખેરે પોસ્ટમાં ફિલ્મની એનાઉન્સમેન્ટ કરતા લખ્યુ છે, તન્વી ધ ગ્રેટ: આજે પોતાના જન્મદિવસ પર હુ ગર્વથી તે ફિલ્મના નામની જાહેરાત કરુ છુ જે મે ડાયરેક્ટેડ કરવાનો નિર્ણય કર્યો છે. અમુક કહાનીઓ જે પોતાનો માર્ગ શોધી લે છે અને તમને આ દુનિયાની સાથે શેર કરવા માટે મજબૂર કરી દે છે. અને સૌથી સારી રીત જે મે શરૂ કરવા વિશે વિચારી તે છે હુ મારી માતાના મંદિરમાં જઈને તેમના આશીર્વાદ લઈ લઉ અને મારા પિતાની તસવીર પણ મને આશીર્વાદ આપે.

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર લગભગ ચાર દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. અનુપમ ખેરે પોતાની શાનદાર એક્ટિંગ સ્કિલથી બોલીવુડના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. ગંભીર પાત્રોથી લઈને આઈકોનિક ડાયલોગ બોલવા સુધી, અનુપમ ખેરે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ છાપ છોડી છે. આ વર્સેટાઈલ એક્ટરે 500થી વધુ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યુ છે. તેમની નવી ક્લાસિક ફિલ્મોમાં દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, અ વેડનસડે, સૂર્યવંશમ અને ધ કાશ્મીર ફાઈલ્સ સામેલ છે.

You Might Also Like

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

TAGGED: anupamkher, birthday, DIRECTION, FILM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જમ્મુ અને કાશ્મીર ભારતનું મસ્તક છે: વડાપ્રધાન મોદીએ વિશાળ જનસભાને સંબોધન કરી
Next Article રાજકોટમાં દીકરીને મરવા મજબૂર કરનાર જમાઈ સામે પિતાએ નોંધાવી ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
વલસાડ દરિયાકાંઠે કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દમણથી આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો
અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
ટ્રમ્પે આપેલી છૂટ ખતમ થતાં હવે ભારત ક્યાંથી ખરીદશે ક્રૂડ ઓઇલ? જાણો કયા વિકલ્પ ઉપલબ્ધ
LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનોરંજન

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?