By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    11 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    12 hours ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    12 hours ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચીનને વધુ એક ઝટકો: અમેરિકાએ ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર પ્રતિબંધ મૂક્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ચીનને વધુ એક ઝટકો: અમેરિકાએ ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર પ્રતિબંધ મૂક્યો
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ચીનને વધુ એક ઝટકો: અમેરિકાએ ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર પ્રતિબંધ મૂક્યો

Khaskhabar Editor
Last updated: 2022/11/26 at 10:18 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જો બિડેન પ્રશાસને ચીનની હ્યુઆવેઇ ટેક્નોલોજીસ અને ઝેડટીઇના નવા ટેલિકોમ્યુનિકેશન સાધનોની મંજૂરી પર પ્રતિબંધ મૂક્યો

અમેરિકાએ ચીનની પ્રખ્યાત અને દિગ્ગજ ટેક કંપનીઓ પર મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમેરિકાએ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ને ટાંકીને ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ ચીનની કંપની Huawei, ZTE સહિત પાંચ ચીની કંપનીઓ દ્વારા બનાવેલા સંદેશાવ્યવહારના સાધનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, જો બિડેન પ્રશાસને ચીનની હ્યુઆવેઇ ટેક્નોલોજીસ અને ઝેડટીઇના નવા ટેલિકોમ્યુનિકેશન સાધનોની મંજૂરી પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તે યુએસની રાષ્ટ્રીય સુરક્ષા માટે ‘અસ્વીકાર્ય જોખમ’ છે.

- Advertisement -

યુએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન એટલે કે FCCએ શુક્રવારે કહ્યું, ‘આજે અમે નવા નિયમો અપનાવ્યા છે જે સંચાર સાધનોને યુનાઇટેડ સ્ટેટ્સમાં આયાત અથવા વેચાણ માટે અધિકૃત થવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે અસ્વીકાર્ય જોખમ માનવામાં આવે છે. આ નિયમ Huawei અને ZTE સિવાય ચીની સર્વેલન્સ ઇક્વિપમેન્ટ નિર્માતા Dahua Technology Co Ltd, વિડિયો સર્વેલન્સ ફર્મ Hangzhou Hikvision Digital Technology Co Ltd અને ટેલિકોમ ફર્મ Hytera Communications Corp Pvt Ltd દ્વારા બનાવેલા સાધનોના વેચાણ અથવા આયાત પર પ્રતિબંધ મૂકે છે.

મહત્વનું છે કે, અમેરિકાના આ નિર્ણયનો અર્થ એ છે કે, હવે આ પાંચ કંપનીઓ ન તો ચીનમાંથી સામાન ખરીદી શકે છે અને ન તો અમેરિકામાં વેચી શકે છે અને ન તો તેમના ઉત્પાદનોને અમેરિકામાં વેચાણ માટે મંજૂરી આપવામાં આવશે. અમેરિકાએ એવા સમયે ચીનની દિગ્ગજ ટેક કંપનીઓ પર નિશાન સાધ્યું છે જ્યારે ચીન સાથે તેના સંબંધો વધુ બગડી રહ્યા છે. યુએસને ડર છે કે, બેઇજિંગ અમેરિકનોની જાસૂસી કરવા માટે ચીની ટેક કંપનીઓનો ઉપયોગ કરી શકે છે.

શું કહ્યું FCCએ ?

- Advertisement -

FCCના અધ્યક્ષ જેસિકા રોસેનવોર્સેલએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,આ નવા નિયમો અમેરિકન લોકોને ટેલિકોમ્યુનિકેશન્સ સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષાના જોખમોથી બચાવવા માટે અમારા ચાલુ કાર્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જોકે હુવેઇએ અમેરિકાના આ પગલા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, JTE, દહુઆ, Hikvision અને Hyteraએ પણ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

નોંધનીય છે કે, માર્ચ 2021માં કહેવાતા ‘કવર લિસ્ટ’ (જે સાધનો અને સેવાઓ બંનેની યાદી આપે છે)એ યુએસ કોમ્યુનિકેશન નેટવર્કને સુરક્ષિત કરવાના હેતુથી 2019ના કાયદા હેઠળ પાંચ ચીની કંપનીઓ Huawei, ZTE, Hytera Communications Corp Hikvision અને Dahuaને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જણાવવામાં આવ્યું હતું. આ પગલાને રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. FCC જૂન 2021 થી આ તમામ કંપનીઓ માટે તમામ ઉપકરણ અધિકૃતતા પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી હતી.

You Might Also Like

ઈરાન પર USનો ફરી હુમલો

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત

નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ

TAGGED: america, china, fcc, Huawei, zte
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તિહાડ જેલથી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ: જેલ અધિક્ષક સાથે બેઠક કર્યાનો દાવો
Next Article પંજાબ: પઠાણકોટની પહાડીપુર પોસ્ટ પર 2 શંકાસ્પદ દેખાતા BSF એક્શન મોડમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાન પર USનો ફરી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
આંતરરાષ્ટ્રીય

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?