By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    19 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    20 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    2 days ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    17 hours ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    17 hours ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    17 hours ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    17 hours ago
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    17 hours ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    20 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    20 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી અંકિતા લોખંડે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી અંકિતા લોખંડે
બોલીવુડમનોરંજન

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી અંકિતા લોખંડે

Khaskhabar Editor
Last updated: 2022/09/02 at 11:14 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ઝી ટીવીનાં શો DID Super Momsમાં સુશાંત સિંહ રાજપૂતને ડેડીકેટેડ પર્ફોર્મન્સ જોઈ અંકિતા લોખંડે રડી પડી.

સુશાંત સિંહ રાજપૂત ટીવી અને બોલીવુડનાં એ સ્ટાર્સમાંથી હ્ચે, જેમને કદાચ જ ફેન્સ ભુલાવી શકશે. DID Super Momsનાં મંચ પર એકવાર ફરિ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરવામાં આવશે. ડાન્સ શોનાં અપકમિંગ એપિસોડની ગેસ્ટ પવિત્ર રિશ્તાની એક્ટ્રેસ અંકિતા લોખંડે અને ઉષા નાડકર્ણી હશે. સુશાંત સિંહ રાજપૂતને ડેડીકેટ પર્ફોર્મન્સ જોયા બાદ અંકિતા લોખંડે રડવા લાગી હતી.

- Advertisement -

ઈમોશનલ થઇ અંકિતા
એક સમય હતો જ્યારે દરેક જગ્યાએ અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની ચર્ચાઓ ચાલતી હતી. અમુક વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને અલગ થઇ ગયા હતા. આજે ભલે સુશાંત સિંહ રાજપૂત દુનિયામાં નથી, પણ અંકિતાનાં દિલમાં તેમના માટે સમ્માન આજે પણ છે. કદાચ એટલા માટે જ DID Super Momsનાં મંચ પર સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા કરતા એક્ટ્રેસ ઈમોશનલ થઇ ગઈ.

DID Super Momsનો નવો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમોમાં કન્ટેસ્ટંટ સાધના મિશ્રા અને તેના કોરિયોગ્રાફર લક્ષ્યનાં ગીત કિતની બાતે પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પર્ફોર્મન્સ દરમિયાન, સ્ક્રીન પર સુશાંત સિંહ રાજપૂતની તસ્વીર પણ જોવા મળે છે. સુશાંત સિંહ રાજપૂતને ડેડીકેટ આ પર્ફોર્મન્સ જોઇને અંકિતા લોખંડે ઈમોશનલ થઇ જાય છે અને રડવા લાગે છે. સુશાંત સિંહ રાજપૂત અને પોતાના સંબંધ પર વાત કરતા અંકિતા લોખંડે કહે છે કે, તે મારો ખૂબ જ નજીકનો મિત્ર હતો. મને વિશ્વાસ છે કે તે જ્યાં પણ હશે, ખુશ હશે.

http://

- Advertisement -
View this post on Instagram

A post shared by ZEE TV (@zeetv)

પવિત્ર રિશ્તા દરમિયાન થયો હતો પ્રેમ
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતનાં પ્રેમની શરૂઆત ઝીનાં શો પવિત્ર રિશ્તાથી થઇ હતી. બંને શો પર મળ્યા અને પ્રેમ થઇ ગયો હતો. શોમાં સુશાંત સિંહ રાજપૂતે માનવનો રોલ પ્લે કર્યો હતો. જયારે અંકિતા લોખંડેe અર્ચનાનો રોલ નિભાવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત બાદ અંકિતાનાં જીવનમાં વિક્કી જૈન આવ્યા અને હવે બંને હેપ્પીં મેરીડ લાઈફ એન્જોય કરી રહ્યા છે.

You Might Also Like

102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

TAGGED: ankitalokhande, didsupermoms, sushantsinghrajput
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મમતાના મિલનનો વિડિયો: એર હોસ્ટેસે ફ્લાઈટમાં આવેલા પોતાના નાનકડા પુત્રનું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું
Next Article હવે ટ્વિટમાં યૂઝર્સ કરી શકશે સુધારો, ટ્વિટરે જોડ્યું ‘Edit Tweet’ બટન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર
ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો
રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ
ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
મનોરંજન

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?