વોર્ડ નં-7માં કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા સહિતના પાથરણાવાળાઓની તંત્રને રજૂઆત
રાજકોટ મહાનગર પાલિકાના કમીશ્નરને કોંગ્રેસની રજૂઆત વર્ષોથી વોર્ડ નં-7માં આવેલા લાખાજીરાજ રોડ ધી કાંટા રોડ પર છેલ્લા 25 વર્ષ થી માત્ર દિવાળી ટાણે 10 દિવશ ધંધો કરવા આવતા ગરીબ લોકો ના 100 થી જાજા લોકો ના ધર ચાલતા હોય ત્યારે રાજકોટ મહાનગર પાલિકા ના કર્મચારી ઓ ધંધો ના કરવા દેતા હોય ત્થારે એક તરફ આત્મ નીર્ભર ની વાતો બીજી તરફ ગરીબો નેજ કચડી નાખવા ના પ્રયાસ જે ગરીબ પાથેરણા વારા ઓ દિવાળી ટાણે દિવા સુશોભન રંગોળી તોરણ સ્ટીકર મુખવાસ જેવિ સીઝન આઇટમ વેચતા હોય અને માલ જાજો ભરાવ્યો હોય કે માત્ર 10 દિવસ મા ધંધો કરી આખા વર્ષ નુ ગુજરાન ચલાવતા હોય જો નુકશાની ના જાય અને આવા ગરીબ લોકો ને અવળા ધંધા ના કરવા પડ એટલે ધંધો કરવા દેવા કોંગ્રેસ આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. આમ આ તકે રણજીત મુંધવા, અશોકસિંહ વાધેલા, ડી.પી મકવાણા, ગાયત્રીબા વાધેલા, ગોપાલ અનડકટ, અતુલ રાજાણી, સંજય ચોટલિયા, મયુર ઠાકર, દિનેશભાઇ મીરાણી, શારદાબેન, રતનબેન, ભાનુબેન, રવિભાઇ, જીતેશભાઈ, શોભાબેન, હેતલબેન, સુમનબેન, રોશનીબેન સહિતના પાથરણાવાળા રજૂઆતમાં જોડાયા હતા.