By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    16 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    14 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    15 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    15 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    16 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    15 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    16 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરેલી જિલ્લામાં પોણા બે જ્યારે ગારીયાધારમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમરેલી જિલ્લામાં પોણા બે જ્યારે ગારીયાધારમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાત

અમરેલી જિલ્લામાં પોણા બે જ્યારે ગારીયાધારમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

Khaskhabar Editor
Last updated: 2024/06/18 at 12:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોથા દિવસે પણ છૂટોછવાયો વરસાદ યથાવત
માંડવી-દ્વારકામાં 0.5 ઈંચ: કવાંટ-ઉમરગામમાં એક-એક ઈંચ પાણી પડયુ

ગઈકાલે સતત ચોથા દિવસે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છુટો છવાયો વરસાદ યથાવત રહેવા પામ્યો હતો. ખાસ કરીને અમરેલી જિલ્લામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તથા દ્વારકા જિલ્લામાં હળવા-ભારે ઝાપટા તો, આજે સવારે સોમનાથમાં ભારે ઝાપટા વરસી ગયા હતા.

- Advertisement -

આ ઉપરાંત ભાવનગરનાં ગાળીયાધારમાં 1 ઈંચ, છોટા ઉદેપુરનાં કવાંટ અને વલસાડનાં ઉંમરગામમાં પણ એક એક ઈંચ કચ્છમાં માંડવી અને દ્વારકામાં 0॥ ઈંચ વરસાદ વરસી ગયો હતો.

દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ અમરેલી જિલ્લામાં ગઈકાલે પણ સતત વરસાદી માહોલ છવાયો હતો. અમરેલી, બાબરા, લાઠી, લીલીયા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ પોણા બેઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમરેલી શહેરમાં ગઈકાલે સતત ત્રીજા દિવસેબપોર બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પરંતુ ગાજયા મેઘ વરશે નહિ તેમ ઝાપટા સ્વરૂપે વરસી હાથ તાળી આપી ગયો હતો.

- Advertisement -

આ ઉપરાંત બાબરા પંથકમાં પણ ધોધમાર 40 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં બાબરા શહેરની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. બાબરા ઉપરાંત તાલુકાના ચરખા, ચમારડી, વલારડી, દરેડ, ગળકોટડી, ખાખરિયા, ગમાપિપલિયા, ભીલા, ભીલડી સહિતનાં ગામડાંઓ ધોધમાર વાવણી લાયક વરસાદ વરસતાખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જયારે ભીલા, ભીલડીમાં બે કલાકમાં અઢીથી ત્રણેક ઇંચ જેટલો વરસાદ પડયાનું સ્થાનિક લોકો જણાવી રહયા છે. લીલીયા તથા તાલુકાના પુંજાપાદર ગામાં પણ આજે ફરી એક વખત વરસાદે હેત સાથે અર્ધો ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો હતો. જેને લઈ લીલીયાની શેરીઓ બજારોમાં પાણી વહેતા થયા હતા. જયારે લીલીયા શહેરની મઘ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પાણી આવી જવા પામેલ હતું. લાઠી પંથકમાં પણ આજે ફરી એક વખત ઘોઘમાર અર્ધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

લાઠી ઉપરાંત તાલુકાના હરસુરપુર દેવળીયા, શેખપીપરીયા સહિતના ગામમો ઘોઘમાર વરસાદ ખાબકયો હતો. જયારે હરસુરપુર દેવળીયાની સ્થાનિક નદીમાં પુર આવતાં લોકો નદી કાંઠે ઉમટી પડ્યાહતા. હરસુરપુર દેવળીયા, શેખપીપરીયામાંથી પ્રસાર થતી ગાગડીયા નદીમા નવા નીર આવ્યા હતા. જેને લઈ હરસુરપુર દેવળીયામાં નદી નાળા-ચેકડેમ છલકાતા અને સારા વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રવિવારના વ્યાપક વરસાદ બાદ ગઈકાલે સવારથી વરસાદી વિરામ રહ્યો છે અને સર્વત્ર ઉઘાડ બની રહ્યો છે.
ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં રવિવારે મુશળધાર 10 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જો કે તાલુકાના મોટાભાગના ગામોમાં ક્યાંક ફક્ત ભારે ઝાપટા તેમજ કેટલા ગામોમાં માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદ હતો.

આ વચ્ચે ભાણવડમાં રવિવારે અઢી ઈંચ અને દ્વારકામાં પણ સોમવારે દોઢ ઈંચ વરસાદ બાદ ગઈકાલે સવારથી જ વરસાદી વિરામ રહ્યો છે. વાદળોની આવન-જાવન તેમજ ક્યાંક હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ ઉઘાડ વચ્ચે વ્યાપક બફારા અને અસહ્ય ગરમીથી લોકો અકળાઈ ગયા છે.

આજે સવાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 241 મિલીમીટર, ભાણવડ તાલુકામાં 60, દ્વારકામાં 37 અને કલ્યાણપુરમાં 5 મિલીમીટર કુલ વરસાદ નોંધાયો છે. વ્યાપક વરસાદથી અનેક ખેડૂતો પોતાના વાવણી કાર્યમાં વ્યસ્ત થયા છે.

સોમનાથ પ્રભાસપાટણમાં સવારના દશ કલાકના અરસામાં જોરદાર ઝાપટું પડતાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને આ કાળઝાળ ગરમીમાં થોડી વાર માટે રાહત થયેલ, પરંતુ વરસાદ બંધ થતાંની સાથે ફરી તડકો નીકળ્યો હતો વરસાદનું પાણી મુખ્ય બજારમાં થયને સોમનાથ તરફ જતા રસ્તામાં જ્યાં સોમનાથ ટ્રસ્ટે રસ્તો બંધ કરેલ છે, ત્યાં પાણી ભરાતા નીચેના ભાગેથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

20 થી 25 વર્ષના અનુભવી 18 GAS અધિકારીઓ હવે બન્યા IAS

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

TAGGED: amreli, Gariyadhar, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમુલ આઇસ્ક્રીમમાંથી કાનખજુરો નીકળ્યો
Next Article આજથી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીની શરૂઆત, 7 દિવસ સુધી અરજી કરી શકાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ગુજરાત

20 થી 25 વર્ષના અનુભવી 18 GAS અધિકારીઓ હવે બન્યા IAS

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
CRIMEગુજરાત

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?