By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    20 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    21 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    21 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    21 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    7 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    7 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    22 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    22 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાનો ભારતને મોટો ઝટકો: યુ.એસ.એ ઈરાનના ચાબહાર પોર્ટ પર પ્રતિબંધ મુક્તિ રદ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અમેરિકાનો ભારતને મોટો ઝટકો: યુ.એસ.એ ઈરાનના ચાબહાર પોર્ટ પર પ્રતિબંધ મુક્તિ રદ કરી
રાષ્ટ્રીય

અમેરિકાનો ભારતને મોટો ઝટકો: યુ.એસ.એ ઈરાનના ચાબહાર પોર્ટ પર પ્રતિબંધ મુક્તિ રદ કરી

Khaskhabar Editor
Last updated: 2025/09/19 at 12:59 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

ઈરાનના ચાબહાર પોર્ટ માટે પ્રતિબંધ મુક્તિને રદ કરવાના યુએસના નિર્ણયથી ભારતના વ્યૂહાત્મક જોડાણ પ્રોજેક્ટ માટે નોંધપાત્ર ખતરો છે. આ પગલું પાકિસ્તાનને બાયપાસ કરવાની અને વેપાર અને માનવતાવાદી સહાય માટે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાની ભારતની ક્ષમતાને જોખમમાં મૂકે છે. આ બંદર આ ક્ષેત્રમાં ચીનના પ્રભાવ માટે નિર્ણાયક કાઉન્ટરવેઇટ તરીકે કામ કરે છે.

યુ.એસ.એ ઈરાનના ચાબહાર પોર્ટ પર પ્રતિબંધ મુક્તિ રદ કરી: ભારતના વ્યૂહાત્મક પ્રવેશદ્વાર માટે તેનો અર્થ શું છે

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ભારત પર ટેરિફ લગાવે છે તો બીજી બાજુ ભારત પ્રત્યે પ્રેમ પણ બતાવે છે. ત્યારે હવે તેમના આ બેવડા વલણ વચ્ચે અમેરિકા તરફથી ભારત માટે વધુ એક આંચકાજનક અહેવાલ સામે આવયા છે. માહિતી અનુસાર ઈરાનના ચાબહાર પોર્ટ માટે અમેરિકા દ્વારા 2018માં પ્રતિબંધોમાં આપેલી રાહતને રદ કરી દેવામાં આવી છે. એટલે કે આ નિર્ણયની અસર સીધી રીતે ભારત પર થશે કેમ કે આ પોર્ટના ડેવલપમેન્ટ-ઓપરેશન-મેનેજમેન્ટની જવાબદારી ભારતે લીધી હતી.

2003માં ભારતે મૂક્યો હતો પ્રસ્તાવ

જાણકારોનો દાવો છે કે 2003માં ભારતે ચાબહાર પોર્ટનું મેનેજમેન્ટ હાથમાં લેવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેની મદદથી ભારતીય વસ્તુઓને ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પ્રોજેક્ટ દ્વારા પાકિસ્તાનની અવગણના કરતા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સરળતાથી પહોંચાડી શકાય.

- Advertisement -

ઈરાન પર દબાણ લાવવાની રણનીતિ

આ પોર્ટનું સંચાલન ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે જ્યારે તેની માલિકી ઈરાનની પોર્ટ્સ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન ધરાવે છે. અમેરિકન વિદેશ વિભાગના મુખ્ય ઉપ પ્રવક્તા થોમસ પિગોટે સપ્તાહની શરૂઆતમાં એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે અમેરિકાના પ્રતિબંધોમાં છૂટ આપતો 2018નો આદેશ રદ કરવામાં આવી રહ્યો છે. આ પગલું ઈરાનને એકલો પાડવા માટે મહત્તમ દબાણ વધારવાની પ્રમુખ ટ્રમ્પની નીતિને અનુરૂપ છે. પિગોટે જણાવ્યું હતું કે અમેરિકન વિદેશમંત્રીએ અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ સહાય અને આર્થિક વિકાસ માટે ઈરાન ફ્રીડમ એન્ડ નોન-પ્રોલિફરેશન એક્ટ (IFCA) હેઠળ 2018માં જારી કરાયેલ પ્રતિબંધોમાંથી મુક્તિને રદ કરી દીધી છે. આ આદેશ 29 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે.

ભારત પર શું અસર થશે?

તેમણે કહ્યું કે એકવાર અમારો આદેશ અમલમાં આવ્યા પછી, ચાબહાર બંદરનું સંચાલન કરનારા અથવા સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ લોકો પર પ્રતિબંધો લાગી શકે છે. અમેરિકન સરકારના આ નિર્ણયની ભારત પર પણ અસર પડશે કારણ કે તે ઓમાનના અખાતમાં આવેલા ચાબહાર પોર્ટ પર ટર્મિનલના ડેવલપમેન્ટમાં સામેલ છે. ભારતે 13 મે, 2024 ના રોજ બંદરનું સંચાલન કરવા માટે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે તેને મધ્ય એશિયા સાથે વેપાર વધારવામાં મદદ કરશે.

You Might Also Like

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા

સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા

TAGGED: Chabahar port, Donald Trump News
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડોનાલ્ડ ટ્રમ્પનું હેલિકોપ્ટર બ્રિટનની મુલાકાત દરમિયાન મેલાનિયા સાથે યુકેમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
Next Article સેબીએ અદાણી ગ્રૂપની કંપનીઓ સામે હિંડનબર્ગના આરોપોને ફગાવી દીધા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?