By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    1 hour ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    2 hours ago
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    1 day ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    1 day ago
    આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    2 hours ago
    સરકારી બૅન્કો દિવાળી પર યુવાનો માટે લાવશે ખાસ ભેટ
    2 hours ago
    SBI બૅંક પર સાયબર હુમલો
    1 day ago
    11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!
    1 day ago
    સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સસ્તાં ક્રૂડ ઓઈલ બાદ રશિયાની ભારતને વધુ એક ઓફર: અમેરિકા-યુરોપને લાગશે આંચકો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > સસ્તાં ક્રૂડ ઓઈલ બાદ રશિયાની ભારતને વધુ એક ઓફર: અમેરિકા-યુરોપને લાગશે આંચકો
આંતરરાષ્ટ્રીય

સસ્તાં ક્રૂડ ઓઈલ બાદ રશિયાની ભારતને વધુ એક ઓફર: અમેરિકા-યુરોપને લાગશે આંચકો

Khaskhabar Editor
Last updated: 2023/12/15 at 4:52 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
FILE PHOTO: Russia's President Vladimir Putin shakes hands with India's Prime Minister Narendra Modi ahead of their meeting at Hyderabad House in New Delhi, India, December 6, 2021. REUTERS/Adnan Abidi/File Photo
SHARE

અમેરિકન અને યુરોપિયન કંપનીઓ દ્વારા છોડી દેવાયેલા કારોબારને ભારતીય કંપનીઓને સોંપવામાં રસ

ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ વેચી રહેલા રશિયાએ વધુ એક મોટી ઓફર કરી છે. ખરેખર તો યુક્રેન સાથે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણી અમેરિકન અને યુરોપીયન કંપનીઓએ રશિયામાં તેમનો વ્યવસાય બંધ કરી દીધો છે. આવી સ્થિતિમાં રશિયા ઇચ્છે છે કે ભારતીય કંપનીઓ આ કંપનીઓ દ્વારા છોડી દેવામાં આવેલા બિઝનેસને ટેકઓવર કરે. અહેવાલ મુજબ રશિયાએ અમેરિકન અને યુરોપિયન કંપનીઓ દ્વારા છોડી દેવામાં આવેલા કારોબારને ભારતીય કંપનીઓને સોંપવામાં ભારે રસ દાખવ્યો છે. રશિયા ઈચ્છે છે કે ભારતીય કોર્પોરેટ કંપનીઓ આ ડીલ કરવા માટે સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં લાભ લે અને સૌથી ઝડપથી વિકસતા યુરોપિયન અર્થતંત્રમાં પોતાને સ્થાપિત કરે. આ મંચનું આયોજન 5 થી 8 જૂન 2024 દરમિયાન કરવામાં આવશે. ખરેખર તો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા સહિત ઘણા પશ્ર્ચિમી દેશોએ યુક્રેનનું સમર્થન કર્યું છે. રશિયાની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માટે ઘણા પશ્ર્ચિમી દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છે. રોસકોંગ્રેસ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર અને જઙઈંઊઋ ના ડિરેક્ટર એલેક્સી વાલ્કોવ કહે છે કે ઘણા એવા વ્યવસાયો છે જે યુરોપિયન અને અમેરિકન કંપનીઓએ તેમની સરકારોના દબાણને કારણે છોડી દીધા છે. સ્થાનિક રશિયન કંપનીઓ ઉપરાંત ચીનની કંપનીઓ પણ ટેકઓવર કરવા તૈયાર છે.

- Advertisement -

You Might Also Like

ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો

હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી

ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે

દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી

આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા

TAGGED: america, crudeoil, EUROPE, india, RUSSIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PPPની મોટી જાહેરાત બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના PM અને આસિફ અલી જરદારી બનશે રાષ્ટ્રપતિ
Next Article સમસ્ત આહીર સમાજની APL ટૂર્નામેન્ટનો કાલે રોમાંચક ફાઇનલ જંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દેશી રસોયા નિકુંજ વસોયા કહે છેઃ ‘MGMમાં હું એકલો નહીં બધાં સ્ટોલવાળા લૂંટતા હતાં!’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
અમદાવાદમાં બુટલેગરની ગાડી પર SMCનું ફાયરિંગ
કોઠારીયાથી કોટડા સાંગાણી રોડ રૂ.27 કરોડના ખર્ચે પહોળો થશેઃ ડામરકામનું ખાતમુહૂર્ત સંપન્ન
ગુજરાતની સ્કૂલોમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર સંપૂર્ણ રોક
સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?