તાલાલા પંથકમાં આગામી દિવસોમાં ચેટીચાંદ રમજાન ઈદ ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ રામનવમી મહાવિર જયંતિ હનુમાન જયંતીના તહેવારો અંતગેત શહેરમાં કાયદો અને સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે માટે તાલાલા પીએસઆઇ આકાશસિંહ સિંધવે પોલીસ જવાનો સાથે શહેરના વિવિધ શેરી મહોલ્લામાં ફ્લેગ માર્ચ યોજી હતી
તાલાલામાં તહેવારો અનુસંધાને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

Follow US
Find US on Social Medias