By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    12 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    12 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા લેવાયેલ ખાધ્યચીજના નમુના સબસ્ટાન્ડર્ડ / મીસબ્રાન્ડેડ જાહેર થતા પેન્લટી કરવામાં આવેલ છે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા લેવાયેલ ખાધ્યચીજના નમુના સબસ્ટાન્ડર્ડ / મીસબ્રાન્ડેડ જાહેર થતા પેન્લટી કરવામાં આવેલ છે.
રાજકોટ

રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા લેવાયેલ ખાધ્યચીજના નમુના સબસ્ટાન્ડર્ડ / મીસબ્રાન્ડેડ જાહેર થતા પેન્લટી કરવામાં આવેલ છે.

Khaskhabar Editor
Last updated: 2021/06/02 at 4:27 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

અખબારી યાદી

તારીખ: ૦૨-૦૬-૨૦૨૧

- Advertisement -

રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા લેવાયેલ ખાધ્યચીજના નમુના સબસ્ટાન્ડર્ડ / મીસબ્રાન્ડેડ જાહેર થતા જવાબદારો પર એજ્યુડીકેશન કાર્યવાહી કરતા એજ્યુડીકેટીંગ ઓફીસરશ્રી અને રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર સાહેબ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ ની કલમ ૪૯-૫૦-૫૧-૫૨  મુજબ નીચે  દર્શાવ્યા મુજબ પેન્લટી કરવામાં આવેલ છે.

(૧) FBO શ્રી વિનોદભાઇ રામભાઇ મુંધવા સ્થળ- શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ, રામનાથપરા રોડ પાસેથી તા. 29-06-2020 ના રોજ મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં SNF ઓછા અને ફોરેન ફેટ વેજીટેબલ ની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.50,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

(૨) FBO શ્રી સંજયભાઇ મુલચંદભાઇ આઇલાણી  સ્થળ- મુલચંદભાઇ ઘી વાળા,મનપસંદ રેડીમેઇડ સ્ટોરની આગળ, કેવડાવાડી ૧ પાસેથી તા. 07-02-2020 ના રોજ દિવેલનું ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.20,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

- Advertisement -

(૩) FBO શ્રી રમેશભાઇ કેશવભાઇ વેકરીયા સ્થળ-રાધે ઘી સેન્ટર, ગોંવિદબાગ શાકમાર્કેટ રોડ, ત્રાસિયો રોડ પાસેથી તા. 14-02-2020 ના રોજ ભેંસ નું ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.20,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

(૪) FBO શ્રી પ્રતિકકુમાર પ્રવિણભાઇ ગજેરા સ્થળ-શ્રી નાથજી ડેરી ફાર્મ, પાર્થસ્કુલ નીચે, ફોર્ચુન હોટલ પાછળ, ૧૫૦’ રીંગ રોડ પાસેથી તા.17-02-2020 ના રોજ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.5૦,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૫) FBO શ્રી સુનિલ રમણીકલાલ માટલીયા  સ્થળ-વર્ધમાન પ્રો. સ્ટોર બાલાજી ક્રિએશનની બાજુમાં, ગીતા મંદિર મે. રોડ પાસેથી તા.04-02-2020 ના રોજ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.30,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૬) FBO શ્રી રાકેશકુમાર હિતેશભાઇ કાનાબાર  સ્થળ-જલારામ ઘી ડેપો,જ્યુબિલી શાકમાર્કેટ સામે, ઢેબર રોડ પાસેથી તા. 05-02-2020 ના રોજ શુધ્ધ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.25,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૭) FBO શ્રી અજુડીયા ભરત ભીખાભાઇ અને જીગ્નેશ નરશીભાઇ ખુંટ(માલીક) સ્થળ-જીગ્નેશ ટ્રેડર્સ,

કોઠારિયા રોડ, દુકાન નં.૨૨, દેવપરા ન્યુ શોપિંગ સેન્ટર, પાસેથી તા. 19-02-2020 ના રોજ RM પારસમણી ગોળ (પેકડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં સલ્ફાઇટ કન્ટેન્ટ વધુ મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.25,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૮) FBO શ્રી વિકી શંકરભાઇ અડવાણી સ્થળ-મુલચંદ ટેકચંદ અડવાણી પરાબજાર, એમ.જી. રોડ પાસેથી તા. 18-03-2020 ના રોજ ન્યુ ઇગલ બ્રાન્ડ ખસ-ખસ (૫૦૦ ગ્રા.મ પેક્ડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં પેકીંગ પર FSSAI લોગો નથી તેમજ મેન્યુ ડેટ દર્શાવેલ ન હોય   નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.50,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૯) FBO શ્રી અશોકકુમાર જાદવભાઇ જીવાણી  સ્થળ-ઉમિયા એજન્સી, ગુંદાવાડી મે. રોડ પાસેથી તા. 09-07-2020 ના રોજ પૂજા મગફળીનું સીંગતેલ (પેક્ડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં આયોડિન વેલ્યુ નીયત માત્રા કરતા વધુ, કોટનસીડ ઓઇલ ની હાજરી હોવાને લીધે સબસ્ટાન્ડર્ડ તેમજ પેકીંગ પર FSSAI લોગો, લાઇસન્સ નંબર, બેચ નંબર દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ  જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા FBO શ્રી અશોકકુમાર જાદવભાઇ જીવાણી ને   રૂ.25,000/-  તથા ઉત્પાદક પેઢી પ્રતિક ઓઇલ પ્રોટીન્સ, વેરાવળ (શાપર)ના માલીક પ્રકાશભાઇ મનસુખભાઇ ડેડાણીયા ને રૂ.75,000/-  નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૧૦) FBO શ્રી સુરેશભાઇ ખીમાભાઇ સીરોડીયા સ્થળ- જય નકળંગ ટી સ્ટોલ, લક્ષ્મીનગર ચોક,

નાના મૌવા રોડ પાસેથી તા. 12-03-2020 ના રોજ મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ ની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.25,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

(૧૧) FBO શ્રી વિમલભાઇ પરષોત્તમભાઇ ગજેરા સ્થળ- ક્રિષ્નારાજ ડેરી ફાર્મ એન્ડ અમુલ પાર્લર

ગ્રીનપાર્ક મે. રોડ, કોઠારીયા રીંગ રોડ ચોકડી પાસે પાસેથી તા. 08-06-2020 ના રોજ મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  SNF ઓછા, મીલ્ક ફેટ ઓછા મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.25,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

(૧૨) FBO શ્રી મહેન્દ્રકુમાર નાથાલાલ સોજીત્રા   સ્થળ-ગોલ્ડન સુપર માર્કેટ, વિધાકુંજ સોસાયટી મેઈન રોડ, અમીન માર્ગ પાસે પાસેથી તા. 24-07-2020 ના રોજ Twilicious Farali Cookies (250 gm pkd) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  પેકીંગ પર બે અલગ અલગ વજન,બેચ નંબર દર્શાવેલ ન હોય તેમજ વપરાશમા લીધેલ ઓઇલ ફેટની વીગત દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ  જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર શ્રી અને RAC- ADM સાહેબ દ્વારા FBO શ્રી મહેન્દ્રકુમાર નાથાલાલ સોજીત્રાને રૂ.10,000/-  તથા ઉત્પાદક પેઢી અમૃત ફુડ્ઝ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન સામે, મોટામવા, કાલાવડ રોડના માલીક વત્સલ શૈલેષભાઇ બાંભરોલીયા ને રૂ.20,000/-  નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

(ડેઝીગ્નેટેડ ફૂડ સેફ્ટી ઓફિસર)

રાજકોટ મહાનગરપાલિકા

 

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૩નો ઓગસ્ટ 2021માં શોનો પહેલો એપિસોડ થશે ટેલિકાસ્ટ
Next Article રણના અમૃત ફળ ખારેકનું રાજકોટની ધરતી પર પ્રાકૃતિક ખેતી થકી મબલખ ઉત્પાદન.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?