By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    14 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    15 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    3 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    4 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    15 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    7 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્યાજ દરોને લઇને RBI કરશે મોટું એલાન: આટલા દરનો વધારો થઇ શકે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વ્યાજ દરોને લઇને RBI કરશે મોટું એલાન: આટલા દરનો વધારો થઇ શકે છે
રાષ્ટ્રીય

વ્યાજ દરોને લઇને RBI કરશે મોટું એલાન: આટલા દરનો વધારો થઇ શકે છે

Khaskhabar Editor
Last updated: 2023/02/08 at 10:49 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

રિઝર્વ બેંક રેપો રેટ અંગે આજે મોટી જાહેરાત કરી શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંક આ વખતે પણ 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.

ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી (monetary policy committee)ની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. આ બેઠક એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે આ બેઠક બજેટ પછીની પ્રથમ અને નાણાકીય વર્ષની છેલ્લી બેઠક છે. આવી સ્થિતિમાં એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કે શું RBI નીતિ વ્યાજ દર એટલે કે રેપો રેટમાં વધારો કરે છે કે નહીં. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સરકાર પોલિસી રેટમાં કોઈ વધારો નહીં કરે, જ્યારે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે સરકાર પોલિસી રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે.

- Advertisement -

S&Pનું શું કહેવું છે?
S&P ગ્લોબલ રેટિંગ્સનું માનવું છે કે ભારતમાં મોંઘવારી સતત નીચે આવી રહી છે, આવી સ્થિતિમાં 6.25 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ચૂકેલા પોલિસી રેટમાં વધુ વધારાની જરૂરિયાત મર્યાદિત રહી છે. S&Pના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મુખ્ય ફુગાવો લાંબા સમય સુધી ઉચ્ચ સ્તરે રહ્યા બાદ વર્ષ 2022ના બીજા છમાસિક ગાળામાં નીચે આવી રહ્યો છે. તો પોલિસી રેટ પહેલેથી જ 6.25 ટકાના ઉચ્ચ સ્તરે છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ પોલિસી રેટ વધારવા વિશે વિચારવું જોઈએ નહીં.

25 બેસિસ પોઈન્ટનો થઈ શકે છે વધારો
વિશ્લેષકોના મતે RBI બુધવારે રેપો રેટ વધારીને 6.5 ટકા કરી શકે છે. શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઇઓ રવિ સુબ્રમણ્યને જણાવ્યું હતું કે MPC “Withdrawal of Accommodation”નું પોતાનું વલણ જાળવી રાખે અને દરમાં વધારાની ગતિ ઘટાડે તેવી શક્યતા છે. સુબ્રમણ્યમે કહ્યું હતું કે, આરબીઆઈ રેપો રેટમાં સાધારણ 25 બીપીએસનો વધારો કરી શકે છે.

2022માં 2.25 ટકાનો થઈ ચૂક્યો છે વધારો
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ગ્લોબલ સપ્લાઈ ચેઈનમાં આવેલા વિક્ષેપને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગયા વર્ષે મે મહિનાથી રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કરી ચૂકી છે. રેપો રેટ હાલમાં 6.25 ટકા છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) બુધવારે એટલે કે આજે પોલિસી રેટ અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે.

- Advertisement -

શું છે રેપો રેટ?
તમને જણાવી દઈએ કે બેંક તેની લોનના દરો માત્ર રેપો રેટના દરથી નક્કી કરે છે. જો તેના દરો વધશે તો હોન લોન, પર્સનલ લોન, ઓટો લોન જેવી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે.

You Might Also Like

મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ

2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત

સોમવાર સુધી સંસદ સ્થગિત

TAGGED: emi, mpc, rbi, REPORATE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મોટી દુર્ઘટના: 30 લોકોના મોત, અનેક ઘાયલ
Next Article કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની પુત્રીના વિવાહ: 500 વર્ષ પ્રાચીન શાહી કિલ્લામાં લેશે સાત ફેરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?