By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    8 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    6 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    6 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    6 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    7 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    8 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગૌતમ અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની કરશે કાયાપલટ: આ પ્રોજેક્ટ માટે આટલા કરોડની બોલી લગાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગૌતમ અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની કરશે કાયાપલટ: આ પ્રોજેક્ટ માટે આટલા કરોડની બોલી લગાવી
ખાસ-ખબરબિઝનેસ

ગૌતમ અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની કરશે કાયાપલટ: આ પ્રોજેક્ટ માટે આટલા કરોડની બોલી લગાવી

Khaskhabar Editor
Last updated: 2022/11/30 at 11:02 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ધારાવી રિડેવલોપ્મેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી મોટી બોલી અદાણી ગ્રુપે લગાવી છે. અદાણી ગ્રુપે 5,069 કરોડની બોલી લગાવી જ્યારે DLFએ 2,025 કરોડની બોલી લગાવી હતી. સરકારે 17 વર્ષોમાં મુંબઇનાં ધારાવી સ્લમનાં રિડેવેલોપ્મેન્ટનું કામ પૂરું કરવાનું લક્ષ્ય નક્કી કરેલ છે.

રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર સરકારે મંગળવાર એટલે કે 29 નવેમ્બપનાં ધારાવી રિડેવેલોપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રાપ્ત બિડ્સ ખોલી હતી. પ્રોજેક્ટનાં SEO એસ.વી.શ્રીનિવાસ અનુસાર આ પ્રોજેક્ટ માટે 3 બોલીઓ લાગી હતી જેમાં એક છે નમન ગ્રુપ. આ ગ્રુપની બોલી બિડિંગમાં ક્વોલિફાઇ ન થઇ શકી. ત્યારબાદ અદાણી રિયાલ્ટી અને ડી.એલ.એફની બોલીને ખોલ્યું હતું.

- Advertisement -

#BREAKING: Adani bags Rs 5,000 crore Dharavi #Redevelopment Project | BY @tweetateeq https://t.co/5sNyKg2np1#Mumbai #MumbaiNews #Adani #Dharavi #Viral #Trending #BusinessMan

— Free Press Journal (@fpjindia) November 29, 2022

- Advertisement -

અદાણી ગ્રુપે લગાવી સૌથી ઊંચી બોલી
CEOએ કહ્યું કે ગૌતમ અદાણીનાં નેતૃત્વવાળાં અદાણી ગ્રુપની તરફથી આ પ્રોજેક્ટ માટે DLFથી બેગણી વધારે બોલી લગાવી હતી. રિપોર્ટમાં કહ્યું કે અદાણીની બોલી 5,069 કરોડની હતી જ્યારે ધારાવી રિડેવેલોપ્મેન્ટ માટે ડી.એલ.એફની બોલી 2,025 કરોડની હતી. મહત્વની વાત એ છે તે 17 વર્ષોમાં મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવેલોપ્મેન્ટનું કામ પૂરું કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારનો પ્લાન તૈયાર
મુંબઇ ધારાવીને રિડેવેલોપ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે જે પ્લાન તૈયાર કર્યો છે તે અનુસાર તે કોઇ પણ કંપની સાથે કરાર કરીને સ્લમ એરિયાને શણગારશે-રિડેવેલોપ કરશે. આ પ્રોજેક્ટથી આ એરિયામાં ઝૂપડપટ્ટીઓમાં રહેવાવાળા લોકોને ફાયદો થશે અને તેમના જીવનમાં બદલાવ આવશે. સરકાર મુંબઇને વધુ સુંદર બનાવવાની દિશામાં એક મોટું પગલું ભરવા જઇ રહી છે.

Adani Groups bagged Asia's largest slum – Dharavi redevelopment project, Mumbai. It has filed Rs 5069 crore tender for this mega project while second runner DLF has quoted Rs 2025 cr. Three big firm participated in financial bid of Dharavi redevelopment project. @NewIndianXpress

— Sudhir Suryawanshi (@ss_suryawanshi) November 29, 2022

લોકોને મફતમાં મળશે ઘર
પ્રોજેક્ટ અંતર્ગત ધારાવીની ઝૂંપડપટ્ટીઓમાં રહેવાવાળા યોગ્ય લોકોને મફતમાં ઘર મળી શકશે. આ મકાનો જરૂરી સુવિધાઓથી યુક્ત હશે. કમેન્સ સર્ટિફિકેટ લાગૂ થયાં બાદ પહેલા ચરણનું કામ 7 વર્ષમાં પૂરું થવાની આશા દેખાઇ રહી છે. રિપોર્ટ અનુસાર ધારાવી રિડેવેલોપમેન્ટ પ્રોજેક્ટ પૂરું થવાથી લગભગ 56,000 લોકોનાં ઘર તૈયાર થઇ જશે.

You Might Also Like

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે

શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં 1682 પોઈન્ટનો ઈન્ટ્રા-ડે કડાકો, રોકાણકારોના કરોડો સ્વાહા

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

TAGGED: dharavahi, dharavidevelopmentproject, gautamadani, mumbai
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RBIએ સામાન્ય લોકો માટે ડિજિટલ રૂપિયાની જાહેરાત કરી: ડિસેમ્બરથી થશે લોન્ચ
Next Article શિયાળામાં વધી જાય છે વાઢીયા પડવાની સમસ્યા, જાણો તેના ઉપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
બિઝનેસ

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?