મેયર સહિત અનેક લોકોએ પૂજન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 9 નવેમ્બર 1947 ના દિવસે આઝાદ થયું હતું ત્યારે આજના દિવસે પ્રતિ વર્ષ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોઈ છે.
- Advertisement -
આચાર સહિંતા ના કારણે વહીવટી તંત્ર દ્વારા ઉજવણી નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જેના કારણે આજે સવારે મનપા ના મેયર ગીતાબેન પરમાર સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા અને પ્રદીપભાઈ ખીમાણી સહીત ના આગેવાનો અને ચેમ્બર ઓફ કોમર્સ સંજય પુરોહિત સહીતના લોકોએ આરજી હુકુમત તખ્તી નું પૂજન કરીને જૂનાગઢ મુક્તિ દિન ની ઉજવણી કરી હતી.