By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાની મેમ સ્ટાર મોમિન સાકિબને મળ્યા કોહલી-હાર્દિક, કહ્યું-તારો છગ્ગો ક્યારેય નહીં ભૂલુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > પાકિસ્તાની મેમ સ્ટાર મોમિન સાકિબને મળ્યા કોહલી-હાર્દિક, કહ્યું-તારો છગ્ગો ક્યારેય નહીં ભૂલુ
સ્પોર્ટ્સ

પાકિસ્તાની મેમ સ્ટાર મોમિન સાકિબને મળ્યા કોહલી-હાર્દિક, કહ્યું-તારો છગ્ગો ક્યારેય નહીં ભૂલુ

Khaskhabar Editor
Last updated: 2022/08/30 at 11:03 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

‘મારો મુઝે મારો’ મેમ માટે આખી દુનિયામાં ફેમસ થયેલ મોમીન સાકિબે વિરાટ અને હાર્દિક સાથે મુલાકાત બાદ વિડીયો શેર કર્યો

ભારતે પાકિસ્તાનને એશિયા કપ 2022માં રવિવારે રમાયેલી મેચમાં 5 વિકેટે હરાવ્યું હતું. દુબઈમાં રવિવારે રમાયેલી ભારત Vs પાકિસ્તાન ક્રિકેટ મેચ છેલ્લી ક્ષણ સુધી ખૂબ જ રસપ્રદ રહી હતી. આ તરફ મેચ સમાપ્ત થયા પછી પાકિસ્તાની મેમ સ્ટાર મોમિન સાકિબ હાર્દિક પંડ્યા, ભૂતપૂર્વ કેપ્ટન પાકિસ્તાની મેમ સ્ટાર મોમિન સાકિબને મળ્યો. તમને જણાવી દઈએ કે, મોમીન સાકિબ ‘મારો મુઝે મારો’ મેમ માટે આખી દુનિયામાં ફેમસ થયા છે.

- Advertisement -

A great sportsman and a humble personality. The one and only @imVkohli 🙌🏻 Good to see him back in form!

What a game tonight! 🔥

Shall see you in the Final! 🏏#AsiaCup2022 #MominSaqib #ViratKohli #Kohli #INDvsPAK2022 #PakvInd #Dubai #UAE @DubaiStadium @ICCAcademy pic.twitter.com/gx8dDalHdv

- Advertisement -

— Momin Saqib (@mominsaqib) August 28, 2022

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સાથે મોમીન સાકિબની મુલાકાતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે મોમિને મેચ દરમ્યાન બેક ટુ બેક ઘણા મીમ્સ શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, મોમિન સાકિબ એક મોટો સોશિયલ મીડિયા સ્ટાર છે, જ્યારે ભારતે ODI વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનને હરાવ્યું હતું, તે સમયે તેની ‘મારો મુઝે મારો’ની મીમ ખૂબ જ વાયરલ થઈ હતી, જેના પછી તેને બધાની ખાસ ઓળખ મળી હતી.

‘મારો મુઝે મારો’ મેમ સ્ટાર મોમિન સાકિબે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મોમિન મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલી સાથે હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે. વિડિયોમાં મોમિન વિરાટ સાથે વાત કરતા જોવા મળે છે અને કહે છે કે, ” જીત પર અભિનંદન… આજનો દિવસ ઉદાસીભર્યો હતો, પરંતુ આશા છે કે અમે ફાઈનલમાં ફરી મળીશું… આ વીડિયો પોસ્ટ કરતા મોમિને કેપ્શનમાં લખ્યું છે – એક મહાન ખેલાડી અને નમ્ર વ્યક્તિત્વ. તમને ફરીથી ફોર્મમાં જોઈને આનંદ થયો…

Good neck-to-neck game. Despite being young & with raw talent, our bowlers did an amazing job👏🏼 But you batted well to take the match away from us 🏏@hardikpandya7 Bhai tera chakka nahi bhulay ga! #AsiaCup2022 #MominSaqib #HardikPandya #INDvsPAK2022 #PAKvIND #INDvPAK #Dubai pic.twitter.com/Np8iSmslfW

— Momin Saqib (@mominsaqib) August 28, 2022

આ સિવાય મોમિન સાકિબે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં સાકિબ હાર્દિક પંડ્યાને તેની જીત માટે અભિનંદન આપી રહ્યો છે અને કહે છે કે, તે 11 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલની રાહ જોઈ રહ્યો છે. આ વીડિયો શેર કરતા મોમિન સાકિબે લખ્યું- અમારા બોલરોએ શાનદાર કામ કર્યું, પરંતુ તમે સારી બેટિંગ કરીને મેચ અમારાથી છીનવી લીધી @HardikPandya7 ભાઈ તેરા ચક્કા નહીં ભૂલેગા!….

You Might Also Like

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું

TAGGED: asiacup2022, DUBAI, HARDIKPANDYA, INDVSPAK, MEMEFAME, MominSaqib, pakistan, VIRATKOHLI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગઈ કાલે માંજરેકરે રવિન્દ્ર જાડેજાને જાહેરમાં પૂછ્યું, વાત કરવામાં વાંધો નથી ને?
Next Article હવે વોટ્સએપ ચેટ દ્વારા JioMart માંથી ગ્રોસરી ઓર્ડર કરી શકાશે, જાણો વિગતવાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?