શહેરના યાજ્ઞીક રોડ પર આવેલ સરકારી લાઈબ્રેરીમાં વર્ષોથી ઘટાટોપ વૃક્ષો લહેરાઈ રહ્યાં છે આ વૃક્ષોની નીચે બેસી વિદ્યાર્થીઓ અધ્યયન કરતાં હોય છે.
પરંતુ એક માસ પહેલા અચાનક એક સાથે 15 વૃક્ષ કાપી નાંખવાની ઘટના બનતાં વૃક્ષ પ્રેમીઓમાં દેકારો બોલી ગયો હતો કોર્પોરેશને 18 વૃક્ષા કાપવાનો ફકત 20 હજાર દંડ કરી કલીનચીટ આપી દેતાં વૃક્ષ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.