By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    25 minutes ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    13 minutes ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    15 minutes ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    16 minutes ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    18 minutes ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    20 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
રાજકોટ

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

Khaskhabar Editor
Last updated: 2026/10/16 at 2:34 PM
Khaskhabar Editor 5 minutes ago
Share
3 Min Read
SHARE

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કરી આદ્યશક્તિની આરતી, માલધારી ગ્રુપ બન્યું બેસ્ટ ગ્રુપ

શનિવારે ‘સફેદ પરી’ થીમ રાખવામાં આવી છે. આ થીમ અંતર્ગત ખેલૈયાઓ વિશેષ વેશભૂષામાં ગરબાની રમઝટ બોલાવશે.

- Advertisement -

નવરાત્રીના પાવન પર્વ દરમિયાન રાજકોટમાં યોજાઈ રહેલા સહિયર ક્લબના રાસોત્સવમાં ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવલા નોરતાની પાંચમી રઢિયાળી રાત્રે સહિયર ક્લબ ખેલૈયાઓથી છલોછલ ભરાઈ ગયું હતું. ભાતીગળ ગરબા, પરંપરાગત રાસની વિવિધ શૈલીઓ, જાણીતા ગાયકોના સુમધુર કંઠ અને સુવ્યવસ્થિત આયોજનના સંગમથી સહિયર મહોત્સવ ખેલૈયાઓ તેમજ મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સહિયર ક્લબમાં ઉમટી પડેલી જનમેદની વચ્ચે આયોજકોની મહેનત રંગ લાવતી જોવા મળી હતી. સહિયર ક્લબના મેદાનમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ વચ્ચે ખેલૈયાઓએ વિવિધ પરંપરાગત રાસની શૈલીઓમાં મન મૂકીને ગરબા રમ્યા હતા. ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે ખાસ આકર્ષણ જમાવ્યું હતું. પરંપરાગત લોકસંસ્કૃતિની ઝલક સાથે ખેલૈયાઓના ઉત્સાહે સમગ્ર વાતાવરણને ગરબામય બનાવી દીધું હતું. સમગ્ર મંચ પર શબ્દ સંચાલન તેમજ સંગીત સંચાલનની જવાબદારી ‘જીલ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા સંભાળવામાં આવી રહી છે.

સહિયર ક્લબના પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, ક્રિષ્નાપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, જયદીપ રેણુકા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટભાઈ ઉદ્દેશી તથા ધૈર્ય પારેખ સહિતના આયોજકોના આમંત્રણને માન આપીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આદ્યશક્તિની આરતી કરવામાં આવી હતી. સહિયર ક્લબના આયોજનને બિરદાવવા યુવા સાંસદ અને રાજવી કેશરિદેવસિંહ જાડેજા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગોંડલના યુવા આગેવાન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ, ગોંડલ), શહેર મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, યોગેન્દ્રસિંહ જાડેજા, લલિતભાઈ વાડોલીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા (વાવડી), યુવા મોરચાના જયકિશનસિંહ ઝાલા, તીર્થરાજસિંહ ગોહિલ, પી.એસ.આઈ. વનરાજસિંહ ગેડિયા, સમીરભાઈ કોટડિયા, માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ગોંડલ), અરજણભાઈ કેશવાલા, પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ દંડક મનીષભાઈ રાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહિયર ક્લબના પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા દ્વારા વિડા (હીરો) ઈવુટરના પ્રતિનિધિઓ અશોકભાઈ પટેલ, રોહિત શર્મા અને ચિંતન દવે તેમજ દિલ્હીથી ઉપસ્થિત બેઈ પ્રોડક્શનના ફાઉન્ડર કરન મદનજીનું ભાતીગળ ઉપવસ્ત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઈનામો અપાયાં
ગરબા મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ખેલૈયાઓને મહાનુભાવોના હસ્તે ઈનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ગરબા કિંગ ગાયક રાહુલ મહેતા, કૃષ્ણસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, પ્રકાશભાઈ કણસાગરા, નરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રવિભાઈ આડેસરા, ભરત વ્યાસ, કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખ, ખુશ્બુબેન, જયભાઈ પારેખ, નિરાલીબેન, રવિરાજસિંહ ચુડાસમા, જયભાઈ શુકલ, ઋતુરાજસિંહ જાડેજા, હરદિપસિંહ જાડેજા, મોનજભાઈ ચાવડા અને ધવલભાઈ ચતવાણી સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બેસ્ટ ગ્રુપનો એવોર્ડ માલધારી ગ્રુપને એનાયત કરવામાં આવ્યો હતો. ક્રિષ્નાપાલસિંહ વાળાના હસ્તે માલધારી ગ્રુપને પ્રાઈઝ અર્પણ કરવામાં આવ્યું હતું. એવોર્ડ વિતરણથી ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
Next Article ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
અમદાવાદમાં ‘રંગ મોરલા’ ગરબામાં વિવાદ : આરજે આકાશે વિધર્મીઓને બહાર નીકળવા કહેતાં હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?