આજ રોજ વોર્ડ નં.૦૪ રાજકોટ મહાનગરપાલિકાના મોરબી રોડ પર આવેલ સેટેલાઈટ ચોક પાસે પંચવટી સોસાયટીમાં મેટલીંગ કામનું ખાતમુહૂર્ત શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા તથા સોનલબેન ચોવટીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રંસગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગસીયા, કંકુબેન કાનાભાઈ ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, વોર્ડ પ્રભારી દીપકભાઈ પનારા, પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિલીપભાઈ બોરીચા તથા સ્થાનિક આગેવાન રવિભાઈ ગોહેલ, ચંદુભાઈ ભંડેરી, મોન્ટુભાઈ વિસરીયા, નરેશભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઇ વાંક, સંજયભાઈ ઉધરેજા, ઠાકરશીભાઈ અકબરી, વિઠ્ઠલભાઈ ઢાંકેચા, રવિભાઈ ગોંડલીયા, મયુરભાઈ ભંમર, રાજેશભાઈ ભાનુશાળી, અતુલભાઈ ટોપીયા, હરેશભાઈ લુણાગરીયા, હર્ષદભાઈ લીંબાસીયા, હિતેશભાઈ મઢીયા, રમેશભાઈ રામાણી, દિનેશભાઈ મારકણા, પિયુષભાઈ અભંગી, દીપકભાઈ વઘાસીયા, નવીનભાઈ રાજયગુરૂ, કલ્પેશભાઈ ડોબરીયા, અજયભાઈ સોજીત્રા, જીલુભાઈ ગરચર, મુકેશભાઈ પંચાલ, રામભાઈ બિહારી, ભરતભાઈ ભખોડિયા, રાજે બેન માલવિયા, નયનાબેન માલી, શીતલબેન લીંબાસીયા, જીગુબેન શંખાવરા, નયનાબેન અભંગી, શોભનાબેન સોજીત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -



