સરગમ લેડિઝ ક્લબના આયોજનને નં.1નું બિરુદ આપતા મહાનુભાવો
સિંગરોએ પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ રજૂ કરી મન મોહી લીધું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
યાજ્ઞિક રોડ પર ડી એચ કોલેજના મેદાનમાં સરગમ લેડીઝ ક્લબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવમાં રાસ ગરબાની રમઝટ માણીને શહેરીજનો આફરીન પોકારી ઊઠ્યા છે. એક તરફ સિંગરો પ્રાચીન અને અર્વાચીન ગરબા રજૂ કરીને વાહવાહી મેળવી રહ્યા છે તો બીજી તરફ પરંપરાગત વસ્ત્રોમાં સજ થઈને ગરબે રમવા આવેલી બહેનો પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપી રહી છે.
આરાસુત સૌને માણવા માટે દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહે છે અને બહેનોની કલાને પ્રોત્સાહિત કરે છે. આ મહાનુભાવો એ સરગમ લેડીઝ ક્લબના આયોજનને નંબર વન નું બિરુદ આપ્યું છે.
- Advertisement -
આજે આ રાસોત્સવમાં ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), હરેશભાઈ લાખાણી, કમલેશભાઈ મીરાણી,એમ.જે. સોલંકી, દીપકભાઈ રાયઠઠ્ઠા (લીસ્બન નિવાસી), પરેશભાઈ ગજેરા, જીમીભાઈ અડવાણી, ભાવેશભાઈ લીંબાસિયા, નીતીનભાઇ ખુટ, રમેશભાઈ પરસાણા, અશવીનભાઇ પાન્સુરીયા, રસિકભાઈ આંબલીયા, સંજયભાઇ અકબરી, સુરેશભાઇ પરમાર, હર્ષાબેન સોંલકી, આર.જી. બારોટ (ઙઈં – અ – ડીવીઝન) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ત્રીજું નોરતું તા.05/10/24 નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. પરસોતમભાઈ રૂપાલા, અરવિંદભાઈ પટેલ, સુરેશભાઈ નંદવાણા, ભુપતભાઈ બોદર, રમેશભાઈ ટીલાળા, ડો. હેમાંગભાઈ વસાવડા, મુકેશભાઇ દોશી, રાકેશભાઈ પોપટ, ડી. કે. સખીયા, પ્ર્ફુલ્લભાઈ હદવાણી, ઉમેશભાઈ રાજ્યગુરુ, જગદીશભાઈ કોટડીયા, હરેશભાઈ લાખાણી, પરસોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢિયા, ગીરધરભાઈ દોંગા, હેતલભાઈ રાજ્યગુરુ, રાજેશભાઈ કાલરીયા,કલ્પેશભાઇ પલાણ, યુસુફભાઈ જુણેજા, દિનકરભાઈ (રોકી), નારણભાઈ પરમાર, ધીરેનભાઈ લોટીયા, હરેશભાઈ વોરા, પંકજભાઈ લોઢીયા, હરસિંગભાઈ સુથરિયા, પ્રેમચંદ અગ્રવાલ, હરકાંતભાઈ કિયાડા, કમલકુમાર જૈન, શૈલેશભાઈ ખુંટ, રાજેન્દ્રભાઈ મહેતા, રવિભાઈ ભટ્ટ,માધવભાઈ દવે, પ્રવીણભાઈ વસાણી, નીતિનભાઈ ખુંટ, હરિભાઈ પટેલ (ક્રિષ્ના પાર્ક), જગદીશભાઈ બોઘરા, જશવંતભાઈ ભટ્ટી, બીપીનભાઇ ભૂવા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ચોથું નોરતું તા.06/09/24 નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. ડો.પ્રદિપભાઈ ડવ, નંદલાલભાઈ માંડવીયા, પુષ્કરભાઇ પટેલ, ધર્મેશભાઈ શાહ, વિક્રમભાઈ પુજારા, અશોકભાઈ ડાંગર, છગનભાઈ બુસા, હિતેશભાઈ બગડાઈ, ભરતભાઈ માંકડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, દેવાંગભાઈ માકડ, વિજયભાઈ દાવડા, જમનભાઈ કણસાગરા,હિમાંશુભાઈ શેઠિયા, હિરેનભાઈ સોઢા, ગુણવંતભાઈ ભાદાણી, મગનભાઈ ધીંગાણી, મુલજીભાઈ ભીમાણી, મનીષભાઈ રાડિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઇ શેઠ, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા, ઘનશ્યામભાઈ પરસાણા, જગદીશભાઈ કિયાડા, કીરીટભાઈ આડેસરા, અનવરભાઈ ઢેબા, હરેશભાઈ શાહ, કૌશિકભાઈ વ્યાસ, તેમજ ડો. ચ્ંદાબેન શાહ , નીલુબેન મહેતાબીનાબેન અનડકટ, સંગીતાબેન સાંચલા, બીનાબેન ઠક્કર, હિનાબેન પારેખ, હર્ષાબેન પીઠડીયા, સહિતના કમિટી મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે.