By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
    4 hours ago
    હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
    4 hours ago
    તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
    4 hours ago
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    5 hours ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 week ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે દુબઈમાં આટલો વરસાદ પડ્યો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શા માટે દુબઈમાં આટલો વરસાદ પડ્યો?
Authorઆંતરરાષ્ટ્રીય

શા માટે દુબઈમાં આટલો વરસાદ પડ્યો?

Khaskhabar Editor
Last updated: 2024/04/22 at 4:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

તાજેતરમાંઆપે જાણ્યું હશે કેદુનિયાનું શોપિંગ કેપિટલ કહેવાતું દુબઈ હાલમાં પૂરની ઝપેટમાં છે.જ્યાંવર્ષ દરમ્યાન બે-ત્રણ ઇંચ વરસાદ પણ માંડ-માંડ થતો હોય એવા દુબઈનારસ્તાઓ અચાનક જ પાણીથી ભરાઈ ગયા, શાળા-કોલેજો, શોપિંગ મોલ,પાર્કિંગ સહીત દુબઈનીલગભગ તમામ જગ્યાઓ પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એકદુબઈ એરપોર્ટ પણ પૂરની ઝપેટમાં આવી ગયું હતું.થોડો સમય તો તેનારનવે પણ પાણીમાં ડૂબી ગયા હતા.આ અંગે હવામાન વિજ્ઞાનીઓકહ્યું કે આ અકસ્માત એ વિજ્ઞાનનાકેટલાકવધુ પડતા અને ખોટાઉપયોગનેકારણે બનવા પામ્યો હતો. આપણે જાણીએ છીએ કે ગલ્ફ દેશોમાં સીમિત માત્રામાં વરસાદ થાય છે. જેથી વિજ્ઞાનની મદદ લઈને આવા, વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ કરાવવો એ સામાન્ય બાબત છે. દુબઈના આકાશમાં પણ ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ  વરસાદ)માટે પ્લેન ઉડાવવામાં આવ્યા હતા.

જેના પરિણામે દુબઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો હતો.અત્રેઆપનેએ જાણવું પણ ગમશે કે વર્ષ 1982-83 દરમ્યાન ગુજરાતમાં પડેલા ભીષણ દુષ્કાળની સમસ્યા દૂર કરવા માટે આ પ્રકારે કૃત્રિમ વરસાદના વ્યાપક પ્રયોગો કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે દુબઈમાં દોઢ વર્ષ જેટલાસમયમાં પડવાની સંભાવના હોય તેટલો વરસાદ, આ પ્રયોગમાં માત્ર થોડા કલાકોમાં પડી ગયો. આટલા રેકોર્ડ વરસાદ વરસવાની ક્યારેય અપેક્ષા ના હોવાને કારણે દુબઈનીવરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પણ એ રીતે જ બનાવવામાં આવી હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દુબઈમાં એક જ દિવસમાં 5.7 ઈંચ જેટલો વરસાદ થયો,જેના પરિણામે પૂર આવ્યું.કૃત્રિમ વરસાદ શું છે? જો સરળ શબ્દોમાં કહીએ તો વાદળોમાં વરસાદના બીજ વાવવાની પ્રક્રિયાને ક્લાઉડ સીડીંગ એટલે કે કૃત્રિમ વરસાદ કહે છે. જે અંતર્ગત ક્લાઉડ ક્ધડેન્સેશન અથવા આઇસ ન્યુક્લી તરીકે કામ કરતા કેટલાક પદાર્થોનો એરક્રાફ્ટ અથવા એન્ટી એરક્રાફ્ટ ગન અથવા ડ્રોન વગેરે વડે વાદળોની ઉપર હવામાંફેલાવીને ક્લાઉડ સીડીંગકરવામાં આવે છે.

- Advertisement -

જેમાંસામાન્ય રીતેસિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અને ડ્રાય આઈસ, ટેબલ સોલ્ટ જેવાકેમિકલએજન્ટોનો સમાવેશ થાય છે.ક્લાઉડ સીડીંગ એ હવામાનમાં ફેરફાર કરવાની વિશિષ્ટ ટેકનોલોજી છે જે અમુક પ્રકારના સબફ્રીઝિંગ વાદળોમાં બરફના નાનાઅણુઓ(નાભિકકણો) ને સમાવીને વરસાદ અથવા બરફ પેદા કરવાની વાદળની ક્ષમતાને સુધારે છે. આ નાભિકકણોવાદળમાંસ્નો-ફ્લેક્સ બનાવવા માટેનો આધાર પૂરો પાડે છે. આમ કૃત્રિમ રીતે ક્લાઉડ સીડીંગ થયા પછી, નવા બનેલા સ્નો-ફ્લેક્સ ઝડપથી ફેલાયછે અને વાદળનું વજન વધતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે વરસાદ સ્વરૂૂપે ધરતીની સપાટી પર પડે છે. ક્યારેક જો આ નાભિકકણો વધુ પ્રમાણમાં સક્રિય થઈજાય તો સ્નો-ફ્લેક્સ અને વરસાદના પ્રવાહમાં વધારો કરે છે. જેને પરિણામે દુબઈમાં થયેલ તબાહી જેવા સંજોગોનું નિર્માણ થાય છે.કદાચ આ માટે જ કહેવાયું છે કે ‘વિજ્ઞાનનું ભૂતજોકાબુમાં રહે તો કામનું અને જો બેકાબુ થયું તો કામ-તમામનું…

You Might Also Like

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??

TAGGED: DUBAI, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ યાર્ડમાં 10 હજાર કેસર કેરીના બૉક્સની આવક
Next Article વડોદરાના 70 વર્ષના સાહસિક વૃદ્ધની 12 જ્યોતિર્લિંગ અને ચારધામની બાઈક યાત્રા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ
પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું
રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત
રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?