By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    4 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    6 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    6 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    4 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    4 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    4 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    4 hours ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    6 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    1 day ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    1 day ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિમેન્સ પ્રિમીયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે: પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે જંગ જામશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > વિમેન્સ પ્રિમીયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે: પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે જંગ જામશે
સ્પોર્ટ્સ

વિમેન્સ પ્રિમીયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે: પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે જંગ જામશે

Khaskhabar Editor
Last updated: 2024/02/23 at 2:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

-વિદેશી ખેલાડીઓના દબદબા વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટરો પર નજર રહેશે

મેન્સ લીગની માફક ધીમે ધીમે ધીમે લોકપ્રિય બની રહેલી વિમેન્સ પ્રિમીયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી આવૃતિનો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે ભારતીય ક્રિકેટમાં થોડા દિવસો સુધી ફરીથી મહિલા ક્રિકેટની ધુમ મચી જશે. શુક્રવારે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડીયમ ખાતે ગઈ વખતની ચેમ્પીયન મુંબઈ ઈન્ડીયન્સની ટીમનો મુકાબલો રનર્સઅપ દિલ્હી કેપીટલ્સ સામે થશે. સાંજે 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.

- Advertisement -

આ વખતની વિમેન્સ પ્રિમીયર લીગમાં તમામની નજર ભારતની યુવાન ખેલાડીઓ પર રહેશે કેમકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યારે ભારતીય વિમેન્સ ટીમ શાનદાર દેખાવ કરી રહી છે અને આ પ્રકારની લીગમાંથી જ ભારતને ભવિષ્યમાં ઉભરતા સ્ટાર્સ મળી રહેતા હોય છે. જો કે વિદેશની કેટલીક સ્ટાર ખેલાડી પર આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી છે જેને કારણે લીગનું આકર્ષણ વધી જશે.

Here's a sneak peek of what went into making the #TATAWPL Anthem! 🎶

From the stunning visual effects to the jaw-dropping sets, it's not something you want to miss 🔥🔥

- Advertisement -

Sing along and join #CricketKaQueendom!

Stay tuned for the full anthem video ⏳@JayShah pic.twitter.com/73XyzCnRrS

— Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024

હાલમાં ટી20 અને વન-ડે ક્રિકેટમાં શાનદાર દેખાવ કરનારી ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની મોટાભાગની ખેલાડીઓ આ વખતે વિવિધ ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કરશે. ગઈ સીઝનમાં મુંબઈમાં રમાયેલી આ લીગે સારું એવું આકર્ષણ પેદા કર્યુ હતું. આ વખતની તમામ મેચ બેંગ્લોર અને દિલ્હીમાં રમાનારી છે.

દિલ્હી કેપીટલ્સની કેપ્ટન અને તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરનારી મેગ લેનિંગ ગયા વર્ષે ઉમદા દેખાવ કરીને સૌથી વધારે રન ફટકારવાની સાથે ઓરેન્જ કેપ વિજેતા બની હતી તો મુંબઈ માટે રમાનારી હિલી મેથ્યુઝે ટુર્નામેન્ટમાં 16 વિકેટ સાથે પર્પલ કેપ જીતી હતી.

વિદેશી ખેલાડીઓના પ્રભાવ વચ્ચે ગઈ સીઝનમાં ભારતની કેટલીક ખેલાડી સાતત્ય દાખવી શકી ન હતી પરંતુ આ વખતને ભારતની યુવાન ડોમેસ્ટીક સ્ટાર્સને આ લીગમાંથી ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવાની આશા છે અને તેથી તેઓ ઉમદા દેખાવ કરવા માટે આતુર છે.

I am overwhelmed with gratitude as we commence on a new journey today with the start of Women’s Premier League Season 2. Our vision was to establish the biggest women’s cricket league, and I extend my heartfelt thanks to everyone who has contributed to turning this vision into… pic.twitter.com/q3cueUohHR

— Jay Shah (@JayShah) February 23, 2024

ગઈ સીઝનમાં શ્રેયન્કા પાટીલે બેંગ્લોર માટે રમીને સારો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સૌને પ્રભાવિત કર્યા હતા પરંતુ સ્મૃતિ મંધાના, એલિસી પેરી અને સોફિયા ડિવાઈન જેવી વર્લ્ડ કલાસ ખેલાડીને કારણે તે ખાસ પ્રકાશમાં આવી ન હતી. જો કે, છેલ્લા દસેક મહિનામાં પાટીલે પોતાની પ્રતિષ્ઠા જમાવી દીધી છે. તે હાલમાં ભારતની સર્વશ્રેષ્ઠ પૈકીની એક યુવાન ખેલાડી બની ગઈ છે જેની ઉપર ભારતીય મહિલા ક્રિકેટના ભાવિનો મદાર છે.

શુક્રવારે દિલ્હી કેપીટલ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે મેચ રમાશે. તેમાં હરમનપ્રીત કૌર, એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટીયા જેવા ખેલાડી ચેમ્પીયન ટીમ માટે રમશે તો રનર્સઅપ ટીમનું આકર્ષણ તેની કેપ્ટન મેગ લેનિંગ રહેશે. આ ઉપરાંત જેમિમાહ રોડ્રીગ્સ, શેફાલી વર્મા, રાધા યાદવ, શિખા પાંડે અને પુનમ યાદવ જેવી સ્ટાર ખેલાડી આકર્ષણ જમાવશે.

You Might Also Like

‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો

શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી

‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું

U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ

12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન

TAGGED: delhicapitals, MUMBAIINDIANS, T20crickettournament, WomensPremierLeague
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ વખતે મહાશિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધી
Next Article ખેડૂત આંદોલન: શુભકરણ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયા અને સરકારી નોકરી, પંજાબ આપ સરકારે કરી જાહેરાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
સ્પોર્ટ્સ

શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?